ડબલ તડકા મસૂર દાળ (Double Tadka Masoor Dal Recipe In Gujarati)

#DR
#30mins
#cookpad_guj
#cookpadindia
દાળ એ શાકાહારી ઓ માટે પ્રોટીન નો ઉત્તમ સ્ત્રોત છે. આપણે આપણા રોજિંદા ભોજન નો દાળ નો સમાવેશ જરૂર થી કરવો જોઈએ. અમુક નાના બાળકો ને દાળ ઓછી ભાવતી હોય છે ત્યારે જુદી જુદી રીતે દાળ બનાવી તેના ભોજન માં દાળ નો સમાવેશ થાય એ જરૂરી છે. મસૂર ની દાળ પૌષ્ટિક તો છે જ પરંતુ પચવા માં પણ બીજી દાળ ની સરખામણી એ સરળ છે. આજે ડબલ તડકા સાથે ઝટપટ બનતી મસૂર દાળ બનાવી છે.
ડબલ તડકા મસૂર દાળ (Double Tadka Masoor Dal Recipe In Gujarati)
#DR
#30mins
#cookpad_guj
#cookpadindia
દાળ એ શાકાહારી ઓ માટે પ્રોટીન નો ઉત્તમ સ્ત્રોત છે. આપણે આપણા રોજિંદા ભોજન નો દાળ નો સમાવેશ જરૂર થી કરવો જોઈએ. અમુક નાના બાળકો ને દાળ ઓછી ભાવતી હોય છે ત્યારે જુદી જુદી રીતે દાળ બનાવી તેના ભોજન માં દાળ નો સમાવેશ થાય એ જરૂરી છે. મસૂર ની દાળ પૌષ્ટિક તો છે જ પરંતુ પચવા માં પણ બીજી દાળ ની સરખામણી એ સરળ છે. આજે ડબલ તડકા સાથે ઝટપટ બનતી મસૂર દાળ બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મસૂર ની દાળ ને ધોઈ ને કુકર માં 3 સીટી વગાડી બાફી લો.
- 2
એક વાસણ માં તેલ ગરમ મૂકી જીરું નાખો, તતળે એટલે ડુંગળી લસણ નાખી સાંતળો. સંતળાઈ જાય એટલે ટામેટું નાખી નરમ થાય ત્યાં સુધી સાંતળો. છેલ્લે બધા મસાલા નાખી 1 મિનિટ સાંતળો.
- 3
હવે બાફેલી દાળ, જરૂર પ્રમાણે પાણી અને મીઠું નાખી સરખું ભેળવી લો અને ધીમી આંચ પર 2-3 મિનિટ રાખો.
- 4
હવે વઘાર માટે ઘી ગરમ મૂકી, જીરું ઉમેરો, તતળે એટલે લાલ મરચું ઉમેરી દાળ માં વઘાર ઉમેરો. આંચ બંધ કરો અને ગરમ ગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પંચમેળ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6#cookpad_guj#cookpadindiaપંચમેળ દાળ એ પાંચ દાળ થી બનતી એક રાજસ્થાની વાનગી છે. દાળ એ ભારતીય ભોજન નું એક મહત્વ નું અંગ છે. ભારતીય ઘરમાં , જુદી જુદી જાત ની દાળ બનતી જ હોય છે. પ્રોટીન થી ભરપૂર દાળ નો ઉપયોગ આપણે રોજિંદા ભોજન માં કરવો જ જોઈએ. પાંચ દાળ ના સંગમ થી બનતી આ દાળ ખૂબ જ સ્વાદિષ્ટ પણ લાગે છે. Deepa Rupani -
મૂંગ મસૂર દાળ તડકા (moong Masoor Dal recipe in Gujarati)
#સુપરશેફ૪દાળ એ આપણા રોજિંદા આહારમાં ઉપયોગમાં લેવાય છે.અને સારા પ્રમાણમાં પ્રોટીન મળે છે.દાળ વગર ભોજન અધૂરું મનાય છે.આજે મેં મગની દાળ અને મસૂર ની દાળ બનાવી તડકા લગાવ્યો છે. Bhumika Parmar -
મગ મસૂર ડબલ તડકા દાળ(mag masoor tadka dal recipe in gujarati)
#સુપરશેફ4 દાળ આપણા રોજિંદા ભોજન નો એક મુખ્ય ઘટક છે. આપણા રસોડે અલગ અલગ પ્રકારની દાળ બનતી હોય છે. મુંગ અને મસૂર દાળ મિક્સ લેવાથી સરસ ઘટ્ટ દાળ બને છે અને પચવામાં સરળ બની રહે છે.આ બંને દાળ પોષક તત્વો થી ભરપુર છે. Bijal Thaker -
ડબલ તડકા દૂધી ચણાની દાળ નું શાક (Double Tadka Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#BWસીઝન ની કુણી દૂધી અને ચણા ની દાળ નું શાકડબલ તડકા માર કે... Sangita Vyas -
ડબલ તડકા રાજસ્થાની મિક્સ દાળ (Double Tadka Rajasthani Mix Dal Recipe In Gujarati)
કચ્છી રાજસ્થાની રેસિપી#KRC : ડબલ તડકા રાજસ્થાની મિક્સ દાળદાળ માં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે તો દરરોજ ના જમવાના માં દાળ નો ઉપયોગ કરવો જોઈએ. તો આજે મેં રાજસ્થાની મિક્સ દાળ બનાવી.ખૂબ જ ઓછા ingredients માંથી બનતી આ દાળ ખાવા માં ખૂબ જ પૌષ્ટિક છે . Sonal Modha -
પંચરત્ન લસુની ડબલ તડકા દાળ (Panchratna Lasuni Double Tadka Dal Recipe In Gujarati)
દાળ રેસીપી#DR : પંચરત્ન લસૂની ડબલ તડકા દાળદાળ માં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે .જેથી દરરોજના જમવાના માં દાળનો ઉપયોગ કરવો જોઈએ. તો આજે મેં પાંચ દાળ મિક્સ કરી અને પંચરત્ન લસુની ડબલ તડકા દાળ બનાવી . અમારા ઘરમાં લગભગ દરરોજ દાળ ભાત ,મગ ભાત ,કઢી ભાત , કઢી ખીચડી કાંઈ ને કાંઈ હોય જ. કેમકે મને જમવાના મા દાળ ભાત તો જોઈએ જ .ઘરમાં નાના-મોટા બધાને આ દાળ બહુ જ ભાવે છે. Sonal Modha -
ડબલ તડકા દાલ ફ્રાય (Double Tadka Dal Fry Recipe In Gujarati)
#DR#cookpadgujarati#cookpadindiaદાળ એ મુખ્ય ભોજન નું અભિન્ન અંગ છે. શાક ન હોય ત્યારે દાળ રોટલી પણ ખૂબ જ સરસ લાગે છે એવી ડબલ તડકા દાળ બનાવી છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને રાઈસ સાથે તો તેની મજા વધી જાય છે. Ankita Tank Parmar -
પંચરત્ન ડબલ તડકા દાળ (Panchratna Double Tadka Dal Recipe In Gujarati)
#DR ગુજરાતી થાળી માં દાળ નું સ્થાન અનેરું છે.તેના વગર ભાણું અધૂરું ગણાય છે.દાળ માં ભરપૂર પ્રમાણ માં પ્રોટીન રહેલું છે.જે સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે.દાળ વિવિધ રીતે બનાવી શકાય છે.મે અહીંયા પાંચ દાળ લઈ ને પંચરત્ન દાળ બનાવી છે. Varsha Dave -
પંજાબી દાલ તડકા(Punjabi Dal Tadka Recipe in Gujarati)
#નોર્થ#પંજાબપોસ્ટ 4 પંજાબી દાલ તડકા Mital Bhavsar -
તુવેર મસુર દાળ તડકા
#દાળકઢીકઠોળ આપના માટે બહુજ સારું છે માટે હું તુવેર મસૂર મેગ ની દાળ થઈ આજે દાળ તડકા બનાવ છું Rajvi Karia -
ચણાની દાળ ડબલ તડકા (Chana Dal Double Tadka Recipe In Gujarati)
#DR#cookpadindia#cookpadgujaratiચણાની દાળ તડકા Ketki Dave -
ડબલ તડકા દાલ પાલક (Double Tadka Dal Palak Recipe In Gujarati)
લીલી ભાજી ની રેસીપીસ#BR : ડબલ તડકા દાલ પાલકશિયાળા ની શરૂઆત થઈ ગઈ છે અને તાજી તાજી લીલી ભાજીઓ પણ માર્કેટ મા આવવા લાગી છે . તો આજે મે દાલ પાલક બનાવ્યુ. એની સાથે રાઈસ હોય એટલે બીજા કશા ની જરૂર ના પડે. Sonal Modha -
-
મસૂર તુવેર દાળ (Masoor tuver dal recipe in Gujarati)
મસૂર તુવેર દાળઆપડે રોજે તુવેર દાળ ખાઈ યે છે પણ આજે મે આખા મસૂર અને તુવેર દાળ બનાવી છે.આપડે આપડા રોજ ના દાળ મા પણ થોડી થોડી મસૂર દાળ નાકવી જોઈએ કેમકે મસૂર દાળ લો calorie અને હાઇ ઈન પ્રોટીન વાડી દાળ છે.સૌથી વધારે પ્રોટીન મસૂર ની દાળ મા હોય છે.આ દાળ ને superfood કેવાય છે.ચાલો બનાવીયે Deepa Patel -
મસૂર દાળ ની ખીચડી (Masoor Dal Khichdi Recipe In Gujarati)
#Cooksnap ડીનર રેસીપી આજે મે મસૂર દાળ ની મસાલા ખીચડી બનાવી છે. આ ખીચડી "મેહુલ પ્રજાપતિ કાનુડો" ની રેસીપી માં થોડો ફેરફાર કરીને બનાવી છે. થેંકયુ મેહુલભાઈ રેસીપી શેર કરવા માટે. Dipika Bhalla -
મસૂર દાલ ફ્રાય
આ વાનગી માં આખા મસૂર અને મસૂર ની દાળ નો ઉપયોગ કર્યો છે. ટેસ્ટ માં એકદમ અલગ પ્રકાર ની દાલ છે. રાઈસ કે રોટી સાથે સારું લાગે છે. Disha Prashant Chavda -
લસુની તડકા દાળ (Lasuni Dal Tadka Recipe In Gujarati)
#DRઆજે મે મગ ની દાળ માં લસણ નો ડબલ તડકો કરવ્યો છે જે ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે hetal shah -
ગુજરાતી તુવેર દાળ (Gujarati Tuver Dal Recipe In Gujarati)
#DR#cookpad_guj#cookpadindiaગુજરાતી રોજિંદા ભોજન માં રોટલી ,શાક, દાળ ભાત મુખ્ય છે. સામાન્ય રીતે તુવેર ની ખાટી મીઠી દાળ વધારે બનતી હોય છે. જે ગુજરાતી સમાજ સિવાય પણ ઘણા ને પસંદ આવે છે. સામાન્ય રીતે બીજી બધી દાળ ની સરખામણી માં તુવેર ની દાળ ને વધારે ઉકાળવા માં આવે છે. જો સરસ રીતે ઉકળે નહીં તો સ્વાદ આવતો નથી. વરા ની દાળ કે જે મોટા જમણવાર માં બનાવાય તેમાં તુવેર ની દાળ જ બને છે જેમાં રોજિંદી તુવેર દાળ કરતા અમુક ઘટક વધારે હોય છે. Deepa Rupani -
ચણા ચાટ (Chana Chaat recipe in Gujarati)
#SSR#cookpad_gujદેશી ચણા એ શક્તિ અને પ્રોટીન નો ભંડાર છે અને તેનો ઉપયોગ આપણે આપણા રોજિંદા ભોજન માં અમુક સમયાંતરે કરવો જ જોઈએ. રમતવીરો માટે તો રાત થી પલાળેલા ચણા ના 10-15 દાણા ભરપૂર શક્તિ આપનાર રહે છે. Deepa Rupani -
દાળ તડકા (Dal Tadka Recipe In Gujarati)
ભારતીય ભોજન ની થાલી મા દાળ ના વિશેષ રુપ થી સમાવેશ થાય છે .દાળ મા પણ વિવિધ વેરાયટી હોય છે. આ વિવિધતા ધ્યાન મા રાખી મે લંચ થાળી મા લસણ ,જીરા ના તડકા કરી ને દાળ તડકા વાલી દાળ બનાવી છે. Saroj Shah -
ડબલ તડકા મસાલા મગ (Double Tadka Masala Moong Recipe In Gujarati)
#DRઆજે મગને મેં અલગ રીતે બનાવ્યા છે કે જેને તમે શાક અને દાળ બંને ની જેમ ઉપયોગ માં લઈ શકો. રોટલી અને ભાતમાં ખાઈ શકાય અને કુકરમાં ડાયરેક્ટ બનાવવાથી સમયની પણ બચત થાય. Working કે bachelors માટે બહુ સરળ પડે એવી રેસીપી બનાવી છે. Dr. Pushpa Dixit -
પંચરવ દાળ(લચકો)
#ટિફિન#સ્ટારટિફિન માં રોજ એનું એ ખાય ને બાળકો અને ઘર ના લોકો કંટાળી ના જાય એ માટે કાઈ ને કાઈ વિવધતા લાવવી પડે. પરોઠા સાથે લચકો પંચરવ દાળ સારી લાગે છે અને પ્રોટીન પણ મળી રહે છે. Deepa Rupani -
રેસ્ટોરેન્ટ સ્ટાઈલ ડબલ તડકા દાળફાય (Restaurant Style Double Tadka Dal Fry Recipe In Gujarati)
દાળ ફ્રાય એ પંજાબની એક ફેમસ દાળ છે. જેના વગર પંજાબી થાળી અધૂરી કહેવાય.જેને જીરારાઈસ સાથે સર્વ કરવા માં આવે છે.દાળ ફ્રાય માં ત્રણ દાળ નો ઉપયોગ કરવામાં આવે છે.ડબલ તડકા માં દાળ ને બે વાર વઘાર કરવામાં આવે છે.જે ખાવા માં સ્વાદિષ્ટ લાગે છે.#AM1 Archana Parmar -
મગની દાળ ડબલ તડકા (Moong Dal Double Tadka Recipe In Gujarati)
રોટલી ભાખરી સાથે બહુ જ મજા આવે .એક વાટકો આમ જ પી લીધી હોય તો ય પેટ ભરાયેલું લાગે.. Sangita Vyas -
તડકા દાળ (Tadka Dal Recipe In Gujarati)
#RC 1#Week 1# યલો તડકા ડાલયલો તડકા દાળ ભાત ની સાથે અને પરાઠાની સાથે બહુ જ સરસ લાગે છે. અને બનાવવામાં એકદમ ફટાફટ બની જાય છે .અને ઓછી વસ્તુમાંથી પણ ટેસ્ટી બને છે. મેં આજે યલ્લો તડકા દાળ બનાવી છે જે ટેસ્ટ મેચ બેસ્ટ હોય છે. Jyoti Shah -
શાહી દાળ (Shahi Dal Recipe In Gujarati)
#DRતુવેર દાળ બનાવી છે,જેમાં ડબલ તડકા અને શકો મસાલા નાખી ને બનાવી છે. Sangita Vyas -
લસુની દાલ તડકા (Lasuni Dal Tadka Recipe In Gujarati)
#DR#દાળ રેસીપીઆમ તો ઘણા બધા પ્રકાર ની દાળ આપણે બનાવીયે છે જેમ કે તુવેર ની ખાટી મીઠી દાળ, દાલ મખની, અડદ ની દાલ વગેરે.. મેં આજે લસુની દાલ તડકા બનાવી છે અને ખુબ જ ટેસ્ટી લાગે છે. Arpita Shah -
દાલ તડકા (Dal Tadka Recipe In Gujarati)
#AM1દાળ માં ખૂબ જ સારા પ્રમાણ માં પ્રોટીન રહેલું હોય છે. રોજ સવાર પડે તો આપણે અલગ અલગ જાત ની દાળ ..બનાવી આપણા પરિવાર ને જમાડીએ છીએ..તો એમની આજે એક પંજાબી દાળ.. દાળ તડકા બનાવીએ.. ચાલો.. 🥰👍 Noopur Alok Vaishnav -
કાઠિયાવાડી અડદ ની દાળ (ડબલ તડકા)
#EB#Week10#cookpadindia#cookpadgujarati#kathiyawadi#uraddal#adaddalગુજરાતી ક્વિઝિન માં કાઠિયાવાડી, કચ્છી, સુરતી અને અમદાવાદી એમ 4 મુખ્ય ક્વિઝિન છે. આ દરેક પ્રદેશો તેના સ્થાનિક ખોરાક સાથે સંકળાયેલ વિશિષ્ટ સ્વાદો ધરાવે છે જે ગુજરાતી વાનગીઓમાં પોતાની વિશિષ્ટતા લાવે છે.કાઠિયાવાડ એટલે કે ગુજરાત નું સૌરાષ્ટ્ર ક્ષેત્ર જેમાં પોરબંદર, જામનગર, ભાવનગર, રાજકોટ અને જુનાગઢ જેવા મોટા શહેરો નો સમાવેશ થાય છે. કાઠિયાવાડી ક્વિઝિન મસાલેદાર અને તમટમાતું ભોજન માટે જાણીતું છે. કાઠિયાવાડી ભોજન એક ભારતનું સૌથી જૂનું ક્વિઝિન માનું એક છે જે સહેલાઇથી ઉપલબ્ધ એવા સરળ તત્વો થી બનેલા તંદુરસ્ત, તાજા ભોજન માટે લોકપ્રિયતા મેળવી રહ્યું છે. કાઠિયાવાડી ભોજન માં ખાસ કરી ને રીંગણ નો ઓળો, લસણીયા બટાકા, સેવ-ટામેટા, બાજરી નો રોટલો, અડદ ની દાળ વગેરે ખૂબ પ્રચલિત વાનગીઓ છે.મેં અહીં કાઠિયાવાડી સ્ટાઇલ થી અડદ ની દાળ બનાવી છે જેમાં ડબલ તડકા નું વેરિએશન કર્યું છે. શિયાળા માં લીલું લસણ પણ આ દાળ માં ઉમેરવા માં આવે છે. ઉપર થી ઘી નાખી ને બાજરી ના રોટલા સાથે ખાવા માં આવે છે. Vaibhavi Boghawala -
દાલ તડકા (daal tadka recipe in gujarati)
#નોર્થ#my post 34ક્યારે પણ બહાર જમવા જાય અત્યારે પસંદગી નું પહેલું menu પંજાબી હોય ગુજરાતીઓ ને દાળ ભાત વગરના ચાલે તો આપણે મેનુમાં દાલ ફ્રાય તડકા નો પણ સમાવેશ કરતા જ હોઈએ આજે એ દાલ તડકા આપણે બનાવીએ.દાલ તડકા/ દાળ ફ્રાઈ સામાન્ય રીતે હોટલમાં તુવેરની દાળ બનાવતા હોય છે અહીંયા મેં મગની છડી દાળ થી બનાવી છે. Hetal Chirag Buch
More Recipes
ટિપ્પણીઓ (8)