પૂરણપોળી (Puran Poli Recipe In Gujarati)

પૂરણનો અથૅ અહીં સ્ટફિંગ નહીં પરંતું પુણૅ.પોળી એટલે ઘીથી લથબથ રોટલી.સ્વીટનેસ અને ઘી સાથે બનેલ પોળી એટલે પુણૅપોળી.જેમાં બધી જ વસ્તુ એકમેકમાં એટલી મીકસ થઈ ગઈ હોય કે તેમાં વપરાયેલ દાળ,રોટલી કે ખાંડ-ઘીનો અલગ સ્વાદ જ ન આવે અને મોંમાં મૂકતાં જ ઓગળી જતી લાગે.મેં આ વાનગી મારા બા(મધર) પાસેથી શીખેલ અને મારા પિયરપક્ષ અને સાસરીપક્ષ બંનેમાં બધાની ખૂબજ પ્રિય રેશીપી છે.
પૂરણપોળી (Puran Poli Recipe In Gujarati)
પૂરણનો અથૅ અહીં સ્ટફિંગ નહીં પરંતું પુણૅ.પોળી એટલે ઘીથી લથબથ રોટલી.સ્વીટનેસ અને ઘી સાથે બનેલ પોળી એટલે પુણૅપોળી.જેમાં બધી જ વસ્તુ એકમેકમાં એટલી મીકસ થઈ ગઈ હોય કે તેમાં વપરાયેલ દાળ,રોટલી કે ખાંડ-ઘીનો અલગ સ્વાદ જ ન આવે અને મોંમાં મૂકતાં જ ઓગળી જતી લાગે.મેં આ વાનગી મારા બા(મધર) પાસેથી શીખેલ અને મારા પિયરપક્ષ અને સાસરીપક્ષ બંનેમાં બધાની ખૂબજ પ્રિય રેશીપી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉંના લોટમાંતેલ/ઘીનું મોણ દહીં રોટલીના લોટ જેવી નરમ કણક બાંધી લેવી અને તેને ઢાંકીને રેસ્ટ આપવો.
- 2
ત્યારબાદ તુવેરદાળને બરાબર ધોઈ ઓછા પાણીથી કૂકરમાં 3-4 સીટી વગાડી લેવી. કુકર સિજે પછી દાળને કડાઈમાં કાઢી ચમચા વડે દબાવી ક્રશ કરી લો. પછી તેમાં ખાંડ ઉમેરો. અને ગેસ પર પાણી બળે ત્યાં સુધી મિડીઅમ આંચ પર હલાવો.
- 3
પૂરણ બરાબર તૈયાર થઈ જાય પછી ઉતારીને ઠંડુ થવા દો અને તેમાં 1 ચમચો ઘી,બારીક કોપરાનું ખમણ,કાજુબદામની કતરણ,ક્રશ કરેલી ઇલાયચી વગેરે મિક્ષ કરી.
- 4
ગેસ પર નોનસ્ટિક લોઢી ગરમ મુકો અને ઘઉંની બાંધેલી કણકમાંથી પ્રમાણસર લુવો લઈ અટામણ લઈ રોટલી વણો અને તેમા 2 નાની ચમચી પૂરણ મૂકી કુબલુ વાળી દબાવી ફરીવાર હળવા હાથે વણી લો અને લોઢી પર ચડવા મુકો. (પૂરણ ભર્યા પછી અટામણ ઓછું લેવું.નહીં તો તવી પર દાઝશે)
- 5
બંને બાજુ ચુંમકી પડે તેવી વેઢમી ચડીને તૈયાર થાય એટલે ઉતારી તેના પર જોઈતું ઘી લગાવી પ્લેટમાં રીંગણ બટાકાનું શાક અને દહીં સાથે પીરસો.
- 6
ભરપૂર ઘી લગાવવુ જેથી મેં અહીં ભરપૂર ઘી લગાવી પીરસેલ છે. બાજુમાં વાટકીમાં પૂરણ અને વધુ ઘી મિક્ષ કરીને પણ પીરસી શકાય છે.જેથી વાટકીમાં ઝબોળીને ખાઈ શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પુરણપોળી (Puran Poli Recipe In Gujarati)
અમારા ઘરમાં પુરણપોળી બધાની ભાવતી વાનગી છે. ખાસ તો એ બધાના જન્મદિવસ ના બનાવીએ છીએ એટલે એ અમારી જન્મદિવસ સ્પેશિયલ છે. #MDC Deepti Pandya -
પૂરણપોળી(Puran Poli Recipe in Gujarati)
મેં આજે પૂરણપોળી બનાવી છે. પુરણપોળી એ હરેક ગુજરાતી ના ઘરે બનતી હશે, મને અને મારા સસરા ને હરેક સ્વીટ બવ જ ભાવે છે એટલે હું સ્વીટ વધારે બનવું છું charmi jobanputra -
આંબા પૂરણપોળી (mango puran poli recipe in gujarati)
#સાતમપુરણપોળી જે ઓલટાઇમ ફેવરિટ હોય છે બધા જ માટે અને આ પુરણ પોળી થોડીક હટકે રીતે બનાવેલી છે જેમાં પ્રોસેસ કરેલા કેરીના રસનો સમાવેશ કરવામાં આવ્યો છે. Amruta Chhaya -
પૂરણપોળી (Puran Poli Recipe In Gujarati)
#ff2#childhoodઆ recipe મારી favorite childhood recipe છેપણ મારા સાસુ એ મારા માટે બનાવી છે. Krishna Joshi -
પૂરણ પોળી(puran poli recipe in Gujarati)
પૂરણ પોળી નાના મોટા સૌ ને ભાવે જયારે સ્વીટ ખાવા નુ મન થઇ ત્યારે અમારા ઘરમાં પૂરણ પોળી બહુજ બને છે. અને બધાને બહુજ ભાવે છે.#જુલાઈ#સુપરશેફ4#વીક4Roshani patel
-
-
પુરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
#trend3ગુજરાતી ઓની ફેમસ છે આ પૂરણ પોળી મેં ગુજરાતી થાળી સાથે આજે પુરણપોળી બનાવેલી છે જે મારા પરિવારની ફેવરિટ છે. Komal Batavia -
પુરણ પોળી(puran poli recipe in gujarati)
તુવેર દાળ અને ગોળ થી ભરેલી પુરણ પોળી ને મુખ્ય વાનગી તરીકે પીરસવામાં આવે છે. પુરણ પોળી ગુજરાતીમાં વેઢમી તરીકે જાણીતી છે. મીઠાઈ વિના તહેવાર અધૂરો છે માટે આજે પર્યુષણ માં મહાવીર જન્મ વાંચન દિવસે પુરણ પોળી બનાવી છે. જે મારા ફેમિલી ની એક મનપસંદ ડીશ છે#પર્યુષણ Nidhi Sanghvi -
પુરણ પોળી(Puran poli recipe in Gujarati)
#GA4#Week13#tuverઆજે મે તુવેર દાળ ની પુરણ પોળી બનાવી છે,મારા ઘરમા તો બધા ને ખુબ ભાવે છે,અને ગમે તે સિઝન મા ખાવ આ પુરણ પોળી ખાવાની મજા જ આવે સાથે દેશી ઘી હોય શુ મજા પડે. Arpi Joshi Rawal -
-
પૂરણપોળી (Puran Poli Recipe In Gujarati)
#GA4#Week9#Mithaiપુરણ પૂરી એક ગુજરાતી વાનગી છે જે મિઠાઇના રૂપે પરસવા માં આવે છે આ પુરણપોળી મહારાષ્ટ્રમાં પણ બહુ પ્રસિદ્ધ છે અને રાજસ્થાનમાં બેડમી પૂરી પણ કહેવામાં આવે છે. Pinky Jain -
પુરણપોળી(Puran poli in gujarati recipe)
#AM4પુરણપોળી, વેડમી, ગળી રોટલી અલગ અલગ નામ થી જાણીતી વાનગી મૂળ માં તુવેરદાળ કે ચણાદાળ ને બાફી ને ખાંડ કે ગોળ સાથે મિક્સ કરી રોટલી ની અંદર ભરી ને બનાવવા માં આવે છે... ઉપર ઘી વધુ પડતું લગાવવા માં આવે છે. KALPA -
પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
મારી ફેવરિટ વાનગી પૂરણ પોળી છે. મને એ ખૂબ જ ભાવે છે.ઘી સાથે ખાવા ની હોવાથી હેલ્ધી પણ છે. Varsha Dave -
-
વેઢમી
#MAR#મહારાષ્ટ્રીયન રેસીપી ચેલેન્જ 🥗🥥🥘#SRJ#સુપર રેસીપીસ ઓફ June 🤩🙌💪#RB10#માય રેસીપી ઈબુક 📒📕📗 વેઢમી એ મહારાષ્ટ્ર ની સાથે આપણા ગુજરાતીઓની પ્રિય વાનગી છે.પરંતુ બંને વચ્ચેનો ફરક એટલો કે ગુજરાતીઓ ખાંડની બનાવે છે જ્યારે મહારાષ્ટ્રમાં ગોળનો ઉપયોગ કરવામાં આવે છે.મેં પણ અહીં ગોળનો ઉપયોગ કરી ને બનાવી છે.તુવેરદાળ/ ચણાદાળ બંનેનો ઉપયોગ કરે છે. Smitaben R dave -
-
શક્કરિયાની પૂરણપોળી ફરાળી (Shakkariya Puran Poli Farali Recipe In Gujarati)
#હોળી સ્પેશ્યલ Shilpa Kikani 1 -
પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
#Myfevoriteauthor@cook_26038928આજની મારી રેસિપી ખાસ.. મારા ફેવરિટ્ ઓથર એવા હોમશેફ શ્રીમતી. હેમાબેન ઓઝાની માટે પ્રસ્તુત કરું છું.. જેઓ ખૂબ જ સરસ રેસિપી બનાવી ને ઉત્સાહ પૂર્વક દરેક ટાસ્ક માં ભાગ લે છે..અને તે ઉપરાંત પણ અવનવી રેસિપીઓ અવનવા અંદાજ અને અલગ જ રુપરંગ સાથે આપણા બધાની સમક્ષ રજૂ કરે છે.🙏 Riddhi Dholakia -
પૂરણપોળી (Puran Poli Recipe In Gujarati)
#MARમહારાષ્ટ્રીયન વીક માં તો વાનગીઓ ની ભરમાર આવી ગઈ પણ હું કેમ રય ગઈ ? તો લ્યો ચાલો મેં પણ બનાવી અને પોસ્ટ કરી પુરણપોળી. આ વાનગી એમ તો મહારાષ્ટ્રીયન છે પણ ગુજરાતીઓ ની પણ ખાસ્સી લોકપ્રિય ડીશ છે. હું આ ડીશ મારા નાનાજી ને ડેડિકેટે કરવા માંગીશ. એમની પુણ્યતિથિ એ એમને ભાવતી મેં આ પુરણપોળી બનાવી છે. ખાવા પીવાના ખુબ શોખીન માણસ અને પાંચ પૂજારી એટલે મીષ્ટનપ્રિય . પુરણપોળી તુવેર દાળ કે ચણા ની દાળ ની બને છે. મેં અહીં ચણા ની દાળ લીધી છે. Bansi Thaker -
પૂરણ પોળી(Puran Poli Recipe In Gujarati)
#EB lets end the weekend with another sweet. પુરણ પોલી બધા ને ભાવતી વાનગી છે. જૂની હોવા છતાં પણ હજી એની એટલી જ્ બોલ બાલા છે. પુરણ પોળી ગણી જગ્યા એ ગરમ ખવાય છે તો અમુક જગ્યા એ ઠંડી. જૂનાગઢ ના નાગરો માં આની સાથે અડદની ની સફેદ દાળ જ્ ખવાય છે જ્યારે રાજકોટ માં આની સાથે ઢોકળી બટાકા નું શાક પીરસાય છે. મેં આને બને સાથે સર્વ કરેલી છે. Aditi Hathi Mankad -
શક્કરિયા ની પૂરણપોળી (Shakkariya Puranpoli Recipe In Gujarati)
#FRશિવરાત્રી ના ઉપવાસ માં શક્કરિયાં ની પૂરણ પોળી બનાવી..બહુ જ યમ્મી થઈ છે.. Sangita Vyas -
બીરંજ સેવ(Biranj Sev Recipe In Gujarati)
#SSR#સૂપર સપ્ટેમ્બર રેશીપી#પરંપરાગત રેશીપી#RJS#PSR#ATW2#TheChefStory#Week2 સામાન્ય રીતે થોડા વરસો પહેલાં એટલેકે 20-25 વષૅ પહેલાં કંઈ પણ નાનો પ્રસંગ હોય કે કોઈ મહેમાન આવે તો મોટેભાગે રવાનો શીરો,લાપશી,લાડુ,કે બીરંજ સેવ જ બનાવવામાં આવતી એ સિવાયના ઓપ્સન બહુ ઓછા હતા.કારણ એડવાન્સમાં આયોજન કરવામાં આવેલું ન હોય અને અચાનક મહેમાન આવે કે પ્રસંગ(સગાઈ, મગમુઠ્ઠી-ચાંદલા)ગોઠવાઈ જાય ત્યારે ઝડપથી બની જાય તેવી રેશીપીમાંની આ બીરંજ એક પરંપરાગત રેશીપી અને શુભ મનાતીજે રેશીપી હું આપ સમક્ષ રજુ કરૂ છું. Smitaben R dave -
-
-
પુરણપોળી (Puran Poli Recipe In Gujarati)
ચૈત્ર મહિનાની નવરાત્રી શરૂ થઈ ગઈ છે તો મેં આજે puran puri બનાવીને માતાજીને ભોગ ધરાવ્યો છે તો વાલા મારા ફ્રેન્ડ્સ પ્રસાદી લેવા માટે આવી જાવ Jayshree Doshi -
પૂરણપોળી(puran poli recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ 2 post 5 નાના-મોટા બધા ની પ્રિય વાનગી. VAISHALI KHAKHRIYA. -
પુરણ પોળી(puran poli recipe in gujarati)
#વેસ્ટ#સાતમ#માઇઇબુક 24અહી પૂરણપોળી નું પુરણ મે માઇક્રોવેવ માં બનાવ્યું છેપૂરણપોળી આમતો મહારાષ્ટ્ર ની વાનગી છે જે વેડમી તરીકે ઓળખાય છે... ત્યાં તુવેર ની દાળ ની બને છે અને નાની સાઇઝ ની હોય છે... અમારી કૉમ્યુનિટી માં પૂરણપોળી મોટા ભાગે ચણા ની દાળ ની ...સાઇઝ માં મોટી અને થોડી વધુ સ્વીટ બને છે.અમારા વડીલો પૂરણપોળી ખાય ત્યારે ઘી ખૂબ વધુ લગાવેલી અને જમવા માં વાટકી ભરી અને ઘી સાથે લે અને ઘી માં ડૂબાડૂબ પૂરણપોળી ખાય. Hetal Chirag Buch -
પૂરણપોળી (Puran Poli Recipe In Gujarati)
પૂરણપોળી હેલ્થી હોય છે અને મહારાષ્ટ્ર ના તહેવાર ની ફેમસ ડીશ છે Urvashi Thakkar -
દૂધીનો હલવો (Bottle Gourd Halwa Recipe In Gujarati)
#mr#મિલ્ક રેશીપી ચેલેન્જ. દુધ અને દૂધી બંને પૌષ્ટિક.મેં અહીંબંનેનું કોમ્બિનેશન કરી હલવાની રેશીપી બનાવી છે.જે સ્વાદિષ્ટ તો હોય જ સાથે હેલ્ધી પણ ખરી. વડી નાનાં-મોટાં સૌને ભાવે.ફરાળી પણ ખરી.જેથી ઉપવાસીઓની પણ પ્રિય-મઝેદાર વાનગી એટલે"દૂધીનો હલવો". Smitaben R dave -
More Recipes
ટિપ્પણીઓ (5)