લીલી ચોળી નું શાક (Green Chori Shak Recipe In Gujarati)

Jigna Patel @jigna15
લીલી ચોળી નું શાક (Green Chori Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચોળી ને કટ કરી લો પછી કડાય માં તેલ ગરમ કરો તેમાં રાઈ જીરું હિંગ હળદર લસણ ની કટકી નાખી વધારો પછી તેમાં ચોળી મીક્સ કરો
- 2
બધાં મસાલા એડ કરો મીક્સ કરો થોડું પાણી ઉમેરી દો ઢાંકી ને ધીમાં તાપે ચઢવા દો
- 3
૭ મીનીટ લાગે તૈયાર છે ટેસ્ટી ચોળી નું શાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
લીલી ચોળી નું શાક (Green Chori Shak Recipe In Gujarati)
#MFFમોન્સુન ફૂડ ફેસ્ટિવલવરસાદ ની મોસમમાં લીલી ચોળી બહુ સરસ કૂંણી મળે. તો આજે એકલી લીલી ચોળીનું શાક બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
લીલી ચોળી નું શાક
#TT1શિયાળામાં બધા લીલા શાકભાજી મળે છે. પરંતુ ઉનાળા અને ચોમાસામાં ની સિઝન પ્રમાણે લીલા શાકભાજી મળે છે. અહીં મેં લીલી ચોળી ના શાક ની રેસિપી શેર કરી છે. લીલી ચોળી નું શાક તેલમાં પાણી નાખ્યા વગર બનાવવામાં આવે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે પરંતુ જો પાણી એડ કરવામાં આવે તો શાકનો સ્વાદ બદલાઈ જાય છે. ચોળી ના શાકમાં તેલ અને મસાલા પ્રમાણસર કરીએ તો ખુબ જ સ્વાદિષ્ટ બને છે. ધનતેરસ અને બેસતા વર્ષના દિવસે શુકનમાં ચોળી નું શાક બનાવવામાં આવે છે. Parul Patel -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચોળી નું શાક (Chori Shak Recipe In Gujarati)
લીલી ચોળી નું શાક રોટલા કે ખીચડી જોડે ખાવાની બહુ મજા આવે છે..સારા એવા પ્રમાણ માં લસણ સાથે ચોળી નું શાક બનાવ્યું છે. Sangita Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16204309
ટિપ્પણીઓ