ઇલાયચી વાળુ દૂધ (Cardamom Milk Recipe In Gujarati)

Bhavisha Manvar @cook_23172166
ઇલાયચી વાળુ દૂધ (Cardamom Milk Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલી માં દૂધ લઈ તને ગેસ ઉપર ગરમ કરવા મૂકો
- 2
પછી તેમાં ઈલાયચી પાઉડર નો ભૂકો અને સાકર અથવા તો ખાંડ ઉમેરી દૂધને બે મિનિટ સુધી ઉકળવા દો
- 3
એકદમ સરસ ઉકળી જાય પછી તેને એક ગણિતથી ગાળી અને એક ગ્લાસમાં ભરી લો પછી સર્વ કરો તૈયાર છે ઇલાયચી વાળું દૂધ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દૂધ(Milk Recipe in Gujarati)
#GA4#week8 હળદર વાળું દૂધ આથી ઇમ્યુનિટી વધારે છે સાથોસાથ શિયાળાની સિઝનમાં પીવાથી પણ ખુબ જ ફાયદાકારક છે હળદર તે એન્ટિબાયોટિક કામ કરે છે તેથી શિયાળામાં ઠંડીના કારણે આપણને શરદી અને ગળાની તકલીફ રહે છે તો આ દૂધ પીવાથી ઘણો બધો ફાયદો કરે છે અને સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક છે Varsha Monani -
-
-
-
-
કેસર ડ્રાયફૂટ દૂધ (Kesar Dryfruit Milk Recipe In Gujarati)
#ff1#non Fried jain recipe daksha a Vaghela -
શરદ પૂનમ સ્પેશિયલ દૂધ પૌઆ (Sharad Purnima Special Doodh Poha Recipe In Gujarati)
શરદ પૂનમની રાતે દૂધ પૌઆ ખાવાની પરંપરા રહી છે. કહેવાય છે કે ચંદ્રના શીતળ કિરણો જો તેમા પડે તો ખાનારાનું આરોગ્ય સારું રહે. તેથી જ દૂધ પૌઆ ચંદ્રનાં અજવાળામાં મૂકી અગાશી કે બગીચા જેવી ખુલ્લી જગ્યાએ પરિવારજનો સાથે મળીને ખાય છે. હવે તો ઘણા ફ્લેવરનાં બને પણ ખાસ ખડી સાકરનો ઉપયોગ કરવો જોઈએ. Dr. Pushpa Dixit -
કેસર બદામ દૂધ (Kesar Badam Milk Recipe In Gujarati)
#mrPost 11કેસર બદામ દૂધKitna Pyara MILK Ko RUB ne BanayaDil ❤ Kare Drink karti Rahu.... Ketki Dave -
-
-
ગુંદની રાબ (Gund Raab Recipe in Gujarati)
#MW1#ImmunityBooster#Healthy#cookpadgujarati#cookpadindia Payal Bhatt -
-
-
-
-
-
-
-
ખજૂર,બદામ અને બીટ વાળું દૂધ (Khajoor Badam Beetroot Milk Recipe In Gujarati)
#EBWeek 3 Krishna Dholakia -
-
કાજુ બદામ કેસર વાળુ દૂધ (Kaju Badam Kesar Valu Milk Recipe In Gujarati)
#ff1ફરાળ માં ઉપવાસ કે એકટાણા કરતા હોય તો આ કાજુ બદામ અને કેસર વાળુ એક ગ્લાસ દૂધ પી લેવાથી સંતોષ થાય છે.. Sangita Vyas -
-
-
-
દૂધ પૌંઆ (Milk Poha Recipe In Gujarati)
પરંપરાગત રીતે શરદપુનમના દિવસે અમૃતયુક્ત દૂધપૌઆ ખાવાનું મહત્વ હોય છે. જેમાં રૂઢિગત માન્યતા મુજબ દૂધપૌઆ બનાવી તેને ચંદ્રના સીધા પ્રકાશ હેઠળ મૂકવામાં આવે છે આમ કરવાથી ચંદ્રનો સીધો પ્રકાશ દૂધપૌઆમાં અમૃત ઉમેરે છે અને આ દૂધપૌઆ પવિત્ર પ્રસાદી તરીકે ખાવામાં આવે છે.મેં આજે એજ રૂઢિગત દૂધપૌઆની સરળ રેસિપી રજુ કરી છે.#doodhpauva#MilkPoha#Kojagiri#shardpoonam#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
હળદર વાળુ દૂધ (Haldar valu milk recipe in Gujarati)
આ હળદર વાળુ દૂધ પીવા થી શરદી, કફ ઓછૉ થઈ જાય છે.. અને સ્ક્રીન માં ચમક પણ આવે છે.. Shweta Dalal -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16552154
ટિપ્પણીઓ