વેજ મુંગલેટ ગ્રીલ્ડ સેન્ડવીચ (Veg Moonglet Grilled Sandwich Recipe In Gujarati)

#GSR
#cookpad
#cookpadindia
#cookpadgujarati
#sandwich
વિશ્વના તમામ રસોડામાં સેન્ડવીચ નું સ્થાન છે. ઘણી જાતની સેન્ડવીચ બને છે. અમુક રાષ્ટ્રનો તો પરંપરાગત નાસ્તો છે. સેન્ડવીચ ની વિશિષ્ટતા એ છે કે તે સમૃદ્ધ વાનગી છે પણ એક બાળક પણ તે બનાવી શકે છે.
વેજ મુંગલેટ ગ્રીલ્ડ સેન્ડવીચ (Veg Moonglet Grilled Sandwich Recipe In Gujarati)
#GSR
#cookpad
#cookpadindia
#cookpadgujarati
#sandwich
વિશ્વના તમામ રસોડામાં સેન્ડવીચ નું સ્થાન છે. ઘણી જાતની સેન્ડવીચ બને છે. અમુક રાષ્ટ્રનો તો પરંપરાગત નાસ્તો છે. સેન્ડવીચ ની વિશિષ્ટતા એ છે કે તે સમૃદ્ધ વાનગી છે પણ એક બાળક પણ તે બનાવી શકે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગની દાળને ધોઈ અને 30 મિનિટ માટે પલાળી રાખવી. ત્યારબાદ તેમાંથી પાણી નિતારી લેવું. મિક્સરમાં આદુ મરચાં નાખી અને પીસી લેવી.
- 2
આ પીસેલી દાળમાંથી પૂડા બની શકે એવું ખીરું તૈયાર કરવું. હવે તેમાં ગાજર, ડુંગળી, લીલા ધાણા, જીરુ, હળદર, મીઠું એડ કરી મિક્સ કરો. નોનસ્ટીક પેન પર તેલ લગાવી અને પુડા ઉતારો.
- 3
પુડાની બંને બાજુ તેલ લગાવીને ક્રિસ્પી બનાવવા. હવે પુડા ઉપર બ્રેડ મૂકી અને તેના માપે કટ કરી લો
- 4
એક બ્રેડ ઉપર ગ્રીન ચટણી, બીજી બ્રેડ ઉપર ટોમેટો કેચઅપ લગાવો અને તેની ઉપર ચીઝ સ્લાઈસ મૂકો.
- 5
હવે તેની ઉપર ડુંગળી, ટામેટા મૂકી તેની ઉપર સ્વાદ મુજબ ચાટ મસાલો, મરચાં પાઉડર,જીરુ પાઉડર અને મીઠું સ્પ્રિન્કલ કરો. તેની ઉપર તૈયાર કરેલ મગદાળના પુડલા નું ચોરસ કટીંગ મૂકો. ઉપર કેચઅપ વાળી બ્રેડ મૂકી અને બંને સાઈડે બટર લગાવી દો.હવે ગ્રીલરમાં બટર લગાવી ગ્રીલ કરી લો. બંને સાઈડે થી ક્રિસ્પી શેકાવા દેવી.તૈયાર છે ગ્રીલ સેન્ડવીચ!
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ મેયો ગ્રીલ્ડ સેન્ડવીચ (Veg Mayo Grilled Sandwich Recipe In Gujarati)
#GSR#Grilled Sandwich Recipe#Cookpad#CookpadGujarati#Cookpadindiaસેન્ડવીચ એ બ્રેડમાંથી બનતી ફાસ્ટ ફૂડ રેસીપી છે સમય જતા તેમાં ઘણા જ વેરીએશન આવેલા છે જેમ કે ચીઝ સેન્ડવીચ વેજીટેબલ સેન્ડવીચ મેયોનીઝ સેન્ડવીચ તેમાં મેં આજે મેયોનીઝ સેન્ડવીચ બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને શાકભાજી નો ઉપયોગ થયો હોવાથી બધા વિટામિનો જળવાઈ રહે છે Ramaben Joshi -
વેજીટેબલ ગ્રીલ્ડ સેન્ડવીચ (Vegetable Grilled Sandwich Recipe In Gujarati)
#GSR#cookpadindia#cookpadgujaratiવેજીટેબલ ગ્રીલ્ડ સેન્ડવીચ Ketki Dave -
-
ગ્રીલ્ડ સેન્ડવીચ (Grilled Sandwich Recipe In Gujarati)
#GSR#cookpadindia#cookpadgujarati Ranjan Kacha -
લહસુની વેજ. મેયો ગ્રીલ્ડ સેન્ડવીચ (Lahsuni Veg Mayo Grilled Sandwich Recipe In Gujarati)
#GSR#cookpadgujarati#cookpadindia Alpa Pandya -
ગ્રીલ્ડ સેન્ડવીચ (Grilled Sandwich Recipe In Gujarati)
#GSRગ્રીલ્ડ સેન્ડવીચ આમ તો ગ્રીલર માં જ બનતી હોય છે પણ જો તમારી પાસે ગ્રીલર ના હોય તો તમે ગ્રીલ પેન પર પણ આ સેન્ડવીચ બનાવી શકો છો અને એની મઝા માણી શકો છો. જરા પણ ફરક નથી પડતો, તમે તવા ઉપર શેકો કે સેન્ડવીચ ગ્રીલર માં.બને રીતે એન્જોય કરી શકો છો.મેં આ સેન્ડવીચ ગ્રીલ પેન ઉપર બનાવી છે.તો જોઍયે એની રેસીપી. Bina Samir Telivala -
-
વેજ ચીઝ ગ્રીલ્ડ સેન્ડવીચ (Veg Cheese Grilled Sandwich Recipe In Gujarati)
#HRધુલેટીનો તહેવાર એટલે વર્ક પ્લેસમાં રજા એટલે સવારે ઉઠવામાં નિરાંત રાખ્યા પછી ઝટપટ થાય અને થોડું પ્રી-પ્લાન હોય તો રીલેક્સ રહી શકાય. તેથી જ બ્રેક ફાસ્ટ માં ઝટપટ બનતી સેન્ડવીચ બનાવી જે બધાની ફેવરીટ તથા ટેસ્ટી અને યમી.. Dr. Pushpa Dixit -
ચીઝ ટોમેટો ગ્રીલ્ડ સેન્ડવીચ (Cheese Tomato Grilled Sandwich Recipe In Gujarati)
#GSR#cookpadindia#cookpadgujrati Amita Soni -
વેજ ચીઝ ગ્રીલ્ડ સેન્ડવીચ (Veg Cheese Grilled Sandwich Recipe In Gujarati)
@Alpa_Kitchen_Studio inspired me for this recipe Dr. Pushpa Dixit -
-
વેજ ગ્રીલ સેન્ડવીચ (Veg Grilled Sandwich Recipe In Gujarati)
#NSD આ સેન્ડવીચ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સવારના નાસ્તા માટે બનાવી શકાય. આ સમૃદ્ધ બનાવવામાં ખૂબજ સરળ છે. બાળકોને પણ બહુ જ ભાવે છે. Nita Prajesh Suthar -
વેજીટેબલ ગ્રિલ્ડ સેન્ડવીચ (Vegetable Grilled Sandwich Recipe In Gujarati)
#GSRઆ સેન્ડવીચ બ્રેકફાસ્ટ કે ડિનર ગમે ત્યારે ખાઈ શકાય છે . Sangita Vyas -
-
ગ્રીલ્ડ વેજ ચીઝ સેન્ડવીચ(Grilled veg cheese sandwich recipe in Gujarati)
#par બ્રેડ અને ચીઝ બાળકો નું ફેવરીટ તેને હેલ્ધી બનાવવા માટે વેજીટેબલ નો ઉપયોગ કરી બનાવી છે.જે મેલ્ટેડ ચીઝ અથવા ટોસ્ટેડ ચીઝ તરીકે પણ ઓળખાય છે. Bina Mithani -
ડબલ લેયર વેજ પનીર ગ્રીલ્ડ સેન્ડવીચ (Double Layer Veg Paneer Grilled Sandwich Recipe In Gujarati)
ડબ્બલ લેયર વેજ પનીર ગ્રીલ્ડ સેન્ડવીચ#GSR #ગ્રીલ્ડ_સેન્ડવીચ_રેસીપી#ChooseToCook#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLoveસેન્ડવીચ લવર્સ માટે તો આ ડબ્બલ લેયર વેજ પનીર ગ્રીલ્ડ સેન્ડવીચ ખાવાનો અલગ જ આનંદ આવશે . એમાં ભરપૂર પ્રમાણ માં પનીર હોય તો .. તો ... પછી કાંઈ કહેવાય જ નહિં. તો રાહ કોની જોવી .. ફટાફટ હેન્ડ ટુ માઉથ ..અહીં મેં ગ્રીલ્ડ સેન્ડવીચ મેકર વગર પર , ગ્રીલ્ડ તવા ઉપર ડીશ ઢાંકી ને સરસ ગ્રીલ્ડ સેન્ડવીચ બનાવી શકાય છે. તે રીત બતાવી છે. Manisha Sampat -
ચીઝ ઓનિયન ગ્રીલ્ડ સેન્ડવીચ (Cheese Onion Grilled Sandwich ReCipe In Gujarati)
#GSR#cookpadindia#cookpadgujrati Amita Soni -
બોમ્બે મસાલા ગ્રિલ સેન્ડવીચ જૈન (Bombay Masala Grill Sandwich Jain Recipe In Gujarati)
#GSR#GRILL_SANDWICH#BOMBAY#SANDWICH#DINNER#HOT#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
પાઈનેપલ ચીઝ ગ્રીલ્ડ સેન્ડવીચ (Pineapple Cheese Grilled Sandwich Recipe In Gujarati)
#GSRપાઈનેપલ અને ચીઝ એક બીજા ના પુરક છે . આ સેન્ડવીચ બહુ જ સ્વાદિષ્ટ અને અલગ લાગે છે .એક વાર છોકરાઓ ને આપશો તો વારંવાર માંગશે.Cooksnap@nidhi_cookwellchef Bina Samir Telivala -
ચીઝ પનીર કોર્ન ગ્રિલ્ડ સેન્ડવીચ (Cheese Paneer Corn Grilled Sandwich Recipe In Gujarati)
#GSRગ્રીલ્ડ સેન્ડવીચ રેસીપીસસેન્ડવીચ એક પ્રકાર નું ફાસ્ટ ફૂડ છે.. અલગ અલગ પ્રકાર ની સેન્ડવીચ ખુબ જ ટેસ્ટી લાગે છે અને સેન્ડવીચ તમે નાસ્તા માં અથવા ડિનર માં પણ લઇ શકો છો.તેમાં ગ્રીલ્ડ સેન્ડવીચ બધા ની પ્રિય હોય છે. અને મેં પણ બનાવી છે તો ચાલો........ Arpita Shah -
વેજીટેબલ ગ્રીલ્ડ સેન્ડવીચ (Vegetable Grilled Sandwich Recipe In Gujarati)
#GSR વેજીટેબલ ગ્રીલ્ડ સેન્ડવીચ વેજીટેબલ સેન્ડવીચ નાના મોટા બધાને ભાવતી જ હોય છે બ્રેકફાસ્ટ અથવા ડીનર મા પણ ખાઈ શકાય. તો આજે મેં વેજીટેબલ સેન્ડવીચ બનાવી. Sonal Modha -
ગ્રીલ્ડ સેન્ડવીચ(Grilled Sandwich Recipe in Gujarati)
ગ્રીલ સેન્ડવીચ સામાન્ય સેન્ડવીચ જેવી હોય છે. પરંતુ એ ગ્રીલ મેકર માં બનાવવા માં આવે છે એટલે એને ગ્રીલ સેન્ડવીચ કહેવામા આવે છે. ગ્રીલ સેન્ડવીચ ના બ્રેડ પણ સામાન્ય બ્રેડ કરતા અલગ હોય છે.#goldenapron3#grill#week24#માઇઇબુક#પોસ્ટ૧૭ Charmi Shah -
વેજ સેન્ડવીચ (Veg Sandwich Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast#tasty#homemade Neeru Thakkar -
વેજ ગ્રીલ્ડ સેન્ડવીચ (Veg Grilled Sandwich Recipe In Gujarati)
#cookpad gujaratiબાળકો ને ચટપટી વસ્તુ જ ભાવતી હોય છે ચીઝ વાળી અને મેયોનીઝ વાળી સેન્ડવીચ મારા દીકરા ને ખૂબ જ પસંદ છે Dipal Parmar -
વેજી. ચીઝ ગ્રીલ્ડ સેન્ડવીચ (Veg. Cheese Grilled Sandwich Recipe In Gujarati)
#GSR#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
સ્ટફડ ગ્રીનલેટ
#MBR3#Week3Post 2#cookpad#cookpadindia#cookpadgujarati#સામાન્ય રીતે આપણે મગદાળમાંથી મુંગલેટ બનાવતા હોઈએ છીએ પરંતુ મેં મગદાળનો યુઝ કરી અને ઘણી જાતની લીલી ભાજી નાખી અને બનાવ્યું છે એટલે મેં એનું નામ આપ્યું છે ગ્રીનલેટ !!વડી તેમાં મેં સ્વીટ કોર્ન અને પનીર નું સ્ટફિંગ કર્યું છે. Neeru Thakkar -
ચીઝ ગ્રીલ્ડ અને વેજ સેન્ડવીચ(cheese grilled & veg sandwich recipe in gujarati)
#GA4#Week10#cheesePost-15 મોર્નિંગ બ્રેકફાસ્ટ માં જો ગરમાગરમ ચીઝી ગ્રીલ્ડ અને વેજીટેબલ સેન્ડવીચ મળી જાય તો લંચ સ્કીપ કરી શકાય અને ફીલિંગ ઈફેક્ટ પણ આવે....ક્યાંય બહાર જવું હોય ત્યારે આ વાનગી ખૂબ ઉપયોગી થઈ જાય છે... Sudha Banjara Vasani -
ચીઝી વેજ સેન્ડવીચ (Cheesy Veg Sandwich recipe in Gujarati)
#NFR#cookpadgujarati#cookpadindia#cookpad ચીઝી વેજ સેન્ડવીચ એક નો ફાયર રેસીપી છે. આ સેન્ડવીચ બનાવવી ખૂબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી સામગ્રી માંથી ઓછા સમયમાં બની જાય છે. આ ઉપરાંત સૌથી સ્પેશિયલ વસ્તુ એ છે કે આમાં આપણે ગેસની એટલે કે ફાયર ની બીલકુલ જરૂર પડતી નથી. બ્રેડ, મીક્સ વેજીટેબલ અને ચીઝની મદદથી આ સેન્ડવીચ ખૂબ જ સરસ બની જાય છે. Asmita Rupani -
-
ચીઝ ટોમેટો ગ્રીલ્ડ સેન્ડવીચ (Cheese tomato sandwich rec in Guj)
ચીઝ ટોમેટો એ ખૂબ જ ઝડપથી બની જતી સ્વાદિષ્ટ સેન્ડવીચ નો પ્રકાર છે જે કાચી પણ ખાઈ શકાય અથવા તો ગ્રીલ કરીને પણ બનાવી શકાય. આ સેન્ડવીચ ખૂબ જ ઓછી સામગ્રીમાં સરળતાથી બની જાય છે અને બાળકોને ખૂબ જ પસંદ પડે છે. બાળકોની બર્થ ડે પાર્ટી માટે ચીઝ એન્ડ ટોમેટો સેન્ડવીચ એક ખુબ જ સારો ઓપ્શન છે.#GSR#cookpadindia#cookpad_gu spicequeen
More Recipes
ટિપ્પણીઓ (4)