ફ્રુટ ચીઝ સેન્ડવિચ (Fruit Cheese Sandwich Recipe In Gujarati)

#ફટાફટ
આ સેન્ડવિચ મારી ફેવરિટ છે.પેહલી વાર જ્યારે સેન્ડવિચ બનાવી એ પાઈનેપલ ચીઝ સેન્ડવિચ બનાવી હતી જે હું મારા પાપા પાસેથી શીખી છું.મારા પાપા મને પાઈનેપલ ચીઝ સેન્ડવિચ બનાવી આપે તો એમની રીત થિ જ મેં સેન્ડવીચ બનાવી જે ખાવામાં પણ હેલ્ધી છે અને ટેસ્ટ માં તો સુપર્બ છે.આ સેન્ડવિચ ને તમે બ્રેકફાસ્ટ કે સાંજ નાં નાસ્તા માં લઇ શકો છો.
ફ્રુટ ચીઝ સેન્ડવિચ (Fruit Cheese Sandwich Recipe In Gujarati)
#ફટાફટ
આ સેન્ડવિચ મારી ફેવરિટ છે.પેહલી વાર જ્યારે સેન્ડવિચ બનાવી એ પાઈનેપલ ચીઝ સેન્ડવિચ બનાવી હતી જે હું મારા પાપા પાસેથી શીખી છું.મારા પાપા મને પાઈનેપલ ચીઝ સેન્ડવિચ બનાવી આપે તો એમની રીત થિ જ મેં સેન્ડવીચ બનાવી જે ખાવામાં પણ હેલ્ધી છે અને ટેસ્ટ માં તો સુપર્બ છે.આ સેન્ડવિચ ને તમે બ્રેકફાસ્ટ કે સાંજ નાં નાસ્તા માં લઇ શકો છો.
રાંધવાની સૂચનાઓ
- 1
બ્રેડ ની કોર્નર ને કટ કરી લો.
- 2
હવે બધી બ્રેડ ની સ્લાઇસ ઉપર બટર લગાવી લો.
- 3
હવે એક સ્લાઈસ માં પાઇનેપલ નાં પીસિસ મુકી ઉપર ચીઝ છીણી લો.ઉપર મરી પાઉડર છાંટી બ્રેડ ની બીજી સ્લાઈસ ગોઠવી દો.
- 4
હવે એક સ્લાઈસ ઉપર ડ્રેગન ફ્રુટ નાં પીસિસ મુકી ઉપર ચીઝ છીણી ને મરી પાઉડર સપ્રિનકલ કરી બ્રેડ ની બીજી સ્લાઈસ મુકી દો.
- 5
હવે એક સ્લાઈસ ઉપર કિવિ નાં પીસિસ મુકી ચીઝ છીણી ને મરી પાઉડર સપ્રિનકલ કરી બ્રેડ ની બીજી સ્લાઈસ મુકી દો.
- 6
હવે એક બ્રેડ માં ચીઝ છીણી લો.ઉપર ચોકલેટ ચિપ્સ મુકી દો અને બ્રેડ ની બીજી સ્લાઈસ મુકી દો.
- 7
રેડી છે સેન્ડવિચ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકલેટ ફ્રુટ પિઝા (Chocolate Fruit Pizza Recipe In Gujarati)
#ફટાફટઆ પિઝા માં મેં ફ્રુટ અને ચોકલેટ ની સાથે ચીઝ એડ કરીને બનાવ્યાં છે જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે.ફ્રુટ એડ કરેલા છે એટલે હેલધી પણ છે અને સાથે ચોકલેટ અને ચીઝ નું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે .તમે આમાં તમને ભાવતા હોઇ એવાં ફ્રૂટ્સ લઇ શકો છો. Avani Parmar -
ચોકલેટ ચીઝ સેન્ડવીચ(Chocolate Cheese sandwich recipe in Gujarati)
#NSDઅમદાવાદ ના માણેક ચોક ની પ્રખ્યાત ચોકલેટ ચીઝ 3 layer સેન્ડવિચ આજે બનાવી... sandwich day contest માં તો choclate cheese સેન્ડવિચ તો હોવી જ જોઈએ. Kshama Himesh Upadhyay -
પાઈનેપલ ચીઝ ગ્રીલ્ડ સેન્ડવીચ (Pineapple Cheese Grilled Sandwich Recipe In Gujarati)
#GSRપાઈનેપલ અને ચીઝ એક બીજા ના પુરક છે . આ સેન્ડવીચ બહુ જ સ્વાદિષ્ટ અને અલગ લાગે છે .એક વાર છોકરાઓ ને આપશો તો વારંવાર માંગશે.Cooksnap@nidhi_cookwellchef Bina Samir Telivala -
ભાખરી ચીઝ સેન્ડવિચ(Bhakhri Cheese Sandwich Recipe in Gujarati)
#NSDઆજે સેન્ડવિચ ડે ના ચેલેન્જ માં મે ભાખરી ચીઝ સેન્ડવિચ બનાવી છે. જે હેલ્થી અને પૌષ્ટિક છે. Jigna Shukla -
-
ચીઝ સેન્ડવિચ (Cheese Sandwich Recipe In Gujarati)
#Famઆ સેન્ડવિચ ખૂબ જ ઝડપથી બને છે.બહુ જ ઓછી સામગ્રી જોઈએ છે. અને ચીઝ લવરને આ સેન્ડવિચ ચોકક્સ પસંદ આવશે. આ સેન્ડવિચ અમારા ઘરમાં બધાને બહુ ભાવે છે. Jigna Vaghela -
ફ્રુટ સેન્ડવિચ (Fruit sandwich Recipe in gujarati)
#CookpadTurn4 કુકપેડ ના 4 birthday માટે મેં આજે નાસ્તા માં લઇ શકાય અને સાંજે પણ થોડી નાની ભૂખ લાગી હોય તો ત્યારે આપણે જલ્દી બની જતી અને હેલ્ધી ફ્રુટ સેન્ડવિચ બનાવી છે. અત્યારે બઝારમાં ઘણા મોસમી ફ્રુટ મળી રહે છે. ત્યારે મેં મારી પસંદ નાં સાઈટરીક ફ્રુટ નો ઉપયોગ કરી મારી પસંદ ની ફ્રુટ સેન્ડવિચ બનાવી છે. તો ચોક્કસ બનાવી ટ્રાય કરજો. Krishna Kholiya -
ચોકલેટ ચીઝ સેન્ડવીચ (Chocolate Cheese Sandwich Recipe In Gujarati)
#NSDચોકલેટ અને ચીઝ જ્યારે નામ આવે ત્યારે બાળકો ખુશ થઈ જતાં હોય છે.આજે ચોકલેટ ચીઝ સેન્ડવીચ બનાવી છે . Namrata sumit -
ચીઝ પાઈનેપલ સેન્ડવીચ(Cheese pineapple recipe in Gujarati)
રવિવાર હોય ફેવરિટ ટીમ નો મેચ ચાલુ હોય અને બધાને કંઈક અલગ પણ ખાવાનું મન થયું હોય ત્યારે નો કુક સેન્ડવીચ બેસ્ટ ડિશ બની જાય છે.પાઈનેપલ અને ચીઝ નું કોમ્બિનેશન ખુબ જ સરસ લાગે છે.#GA4#WEEK3#SANDWICH Rinkal Tanna -
વેજ ચીઝ મેયોનીસ સેન્ડવીચ (Veg Cheese Mayonnaise Sandwich Recipe
#GA4#week12#post2#mayonnaise#વેજ_ચીઝ_મેયોનીસ_સેન્ડવીચ ( Veg Cheese Mayonnaise Sendwich Recipe in Gujarati ) આમ તો બાળકો ને સેન્ડવિચ તો ખુબ પ્રિય હોય જ છે. અને આ સેન્ડવિચ ને નાસ્તામા કે પછી સાંજ ના જમવામા તેને પીરસી શકાય. અને આ સેન્ડવિચ એ હજારો રીતે બનાવી શકાય. અને આપણને પસંદ હોય એવો તેમા મસાલો ભરી શકીએ છીએ. માટે આજે હુ તમને આ એકદમ સરળ અને માત્ર મિનિટો માં રેડી થઈ જતી વેજ ચીઝ મેયોનીઝ સેન્ડવિચ ની રેસિપી લઇ ને આવી છું. આ સેન્ડવીચ માં મે ઘણા બધા વેજીટેબલ નો ઉપયોગ કરી ને તેમજ પ્રોસેસ ચીઝ નો પણ ઉપયોગ કરી ને વેજ મેયોનીઝ સેન્ડવીચ બનાવી છે. જે મારા બાળકો ની ખુબ જ ફેવરિટ સેન્ડવીચ છે. Daxa Parmar -
ચીઝ ચીલી સેન્ડવીચ(cheese chilly sandwich recipe in Gujarati)
#GA4#week10આજે મેં ચીઝ ચીલી સેન્ડવીચ બનાવી છે જે ઝડપથી તો બને છે જ પન સ્વાદિષ્ટ પણ બને છે Dipal Parmar -
ચીઝ સેન્ડવિચ(Cheese Sandwich Recipe in Gujarati)
#KDતમે ઘણી બધી સેન્ડવીચ ખાધી હશે..આ એક નવો પ્રકારનો સેન્ડવિચ છે જે મને આશા છે કે તમને બધા ગમશે Yogini Prabhu Dsouza -
ચીઝ ગ્રીલ સેન્ડવિચ(Cheese Grill Sandwich Recipe in Gujarati)
#GA4#Week3સેન્ડવિચ ઘણા પ્રકાર ની બને છે. હુ આજે લઇ ને આવી છું મેક્સીકન ફ્લેવર ની જેમાં ગ્રીન વેજિસ, 3પ્રકાર ના સોંસ કોમ્બિનેશન એન્ડ ચીઝ ને નાચોસ થી ભરપૂર એવી મેક્સીકન ચીઝ ગ્રીલ છે આ સેન્ડવિચ થોડા ફેરફાર કરી ને મેં ઇન્નોવેટીવ બનાવી છે.. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
ચીઝ સેન્ડવીચ (Cheese Sandwich Recipe In Gujarati)
સેન્ડવીચ નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી ઉપર થી ચીઝ yummy 😋મારે ઘરે મહેમાન આવ્યા છે તો છોકરાઓને સેન્ડવીચ ખાવી હતી તો મેં બનાવી આપી . Sonal Modha -
ચીઝ ઓનિઓન સેન્ડવિચ (Cheese onion sandwich recipe in Gujarati)
#GA4#Week3ચીઝ ઓનિયન કેપ્સીકમ ઓલીવ અને મિક્સ herbs થી બનતી આ ટોસ્ટ સેન્ડવીચ બાળકો ને ખુબ પસંદ આવે એવી છે. અહીંયા મોઝરેલા ચીઝ થી મેં આ સેન્ડવીચ બનાવી છે. વ્હિટ બ્રેડ માં બનાવ્યું છે અને સાથે ગ્રીન ચટણી અને કેચઅપ સાથે પીરસ્યું છે. Disha Prashant Chavda -
-
ચીઝ મેંગો આઈસ્ક્રીમ સેન્ડવીચ (Cheese Mango Icecream Sandwich Recipe In Gujarati)
સુપર રેસીપીસ ઓફ june #SRJ ક્લબ સેન્ડવિચ, વેજિટેબલ સેન્ડવિચ, આલુ મટર સેન્ડવિચ આવી સેન્ડવિચ ખાતા જ હોય આજ કેયિક અલગ સેન્ડવિચ ખાવા નુ મન થયુ આજ ચીઝ મેંગો આઈસ્ક્રીમ સેન્ડવિચ બનાવી. Harsha Gohil -
ચીઝ સોસ સેન્ડવીચ (Cheese Sauce Sandwich Recipe In Gujarati)
ફોટો ગ્રાફ માં એક પોટેટ સેન્ડવીચ છે ાબીજી ચીઝ સોસ સેન્ડવીચ છે#CDY kruti buch -
ચોકલેટ સેન્ડવીચ(Chocolate Sandwich Recipe in Gujarati)
#GA4#week10#post1#cheese 🧀#chocolate# ચીઝ ચોકલેટ સેન્ડવીચ એકદમ સરળ છે, અને બાળકો ની ફેવરીટ જ હોય છે, અને બાળકો ને ભૂખ લાગી હોય ત્યારે જલ્દી થી બનાવી શકાય છે. Megha Thaker -
ચીઝ સેન્ડવિચ(Cheese Sandwich Recipe in Gujarati)
#GA4#week3#ડબલ ડેકર ચીઝ સેન્ડવિચ (double decor cheese sandwich) Mansi Patel -
આઈસ્ક્રીમ સેન્ડવીચ(Chocolate Sandwich Recipe in Gujarati)
#GA4#Week3આજે સેન્ડવીચ માં કંઇક નવું ટ્રાય કરી . બધા ને ખુબજ ભાવી. Vrutika Shah -
ચીઝ ચીલી સેન્ડવીચ(Cheese Chilli Sandwich recipe in Gujarati)
#GA4#week13#chilly ચીઝ ચીલ્લી એ મોટા ભાગે બધા ની ફેવરિટ સેન્ડવીચ છે જે ખૂબ ઓછા સમયમાં અને ઓછી સામગ્રી માં બની જાય છે જે સ્વાદ માં પણ ખૂબ લાજવાબ બને છેઆમ પણ શિયાળા ની ઋતુ માં થોડું સ્પાઈસી વધુ ભાવે તો આજે ચીઝ ચિલી સેન્ડવીચ બનાવી છે. Darshna Mavadiya -
ચીઝ સેન્ડવિચ(Cheese sandwich Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું ચીઝ ટોસ્ટ સેન્ડવીચ. આ સેન્ડવિચને બનાવવાનું ખૂબ જ સરળ છે. અને ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જાય છે. સેન્ડવીચ તો બધાને પ્રિય હોય છે અને નાના તથા મોટા ખૂબ જ આનંદથી ખાય છે. તો ચાલો આજની ચીઝ ટોસ્ટ સેન્ડવિચની રેસિપી શરૂ કરીએ.#NSD Nayana Pandya -
ચીઝ વેજી. ક્લબ ગ્રીલ સેન્ડવિચ (Cheese Veg Club Grill Sandwich Recipe In Gujarati)
#NSDસેન્ડવિચ માં અનેક પ્રકાર ના કોમ્બિનેશન ne વેરિયેશન થી બને છે. હું આજે ક્લબ સેન્ડવિચ લઇ ને આવી છું તેમાં આલુ મટર અને કાકડી ટામેટા સ્ટફિંગ માં ચીઝ નાખું ક્લબ કરી ગ્રીલ કરવાનું છે. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
ચીઝ સેન્ડવીચ (Cheese Sandwich Recipe In Gujarati)
#LB#cookpadgujaratiબાળકો તેમજ મોટા બધાને સેન્ડવીચ ભાવે અને તેમાં પણ ચીઝ સેન્ડવીચ એટલે બાળકોનું પ્રિય. આજ મે લંચબોક્શ રેસિપીમાં ચીઝ સેન્ડવીચ બનાવી છે જે હેલ્ધી અને યમી છે. Ankita Tank Parmar -
ચીલી ચીઝ ગ્રિલ્ડ સેન્ડવીચ (Chili Cheese Grilled Sandwich Recipe In Gujarati)
#SF ચીલી ચીઝ grilled સેન્ડવીચઆજે ડીનરમાં મેં ચીલી ચીઝ સેન્ડવીચ બનાવી . જે નાના મોટા બધા ને ભાવતી હોય છે. Sonal Modha -
વેજ ચીઝ સેન્ડવિચ(Veg cheese Sandwich Recipe in Gujarati)
#NSD#Sandwichસુરત માં પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ તરીકે વેચાતી ખાસ કરીને કોલસા મૂકી સગડી પર ટોસ્ટર માં સેકાતી અને અમારી ખુબ જ ફેવરિટ એવી વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવિચ ની રેસિપી... Twinkal Kalpesh Kabrawala -
ચીઝ ચોકલેટ અને ચીઝ જામ સ્લાઈઝ(Cheese chocolate and cheese jam slice recipe in gujarati)
બાળકો ના ટીફીન માં આપવી હોય.પીકનીક કે મુસાફરીમાં લઇ જવી હોય કે પછી સાંજ ની નાની ભુખ સંતોષવી હોય ચીઝ સાથે જામ કે ચોકલેટ સ્પે્ડ ને બ્રેડ પર લગાવી બનતી વિવિધ સ્લાઈઝ ખુબ જ ઝડપથી બની જાય છે અને ટેસ્ટી તો ખરા જ.#GA4#Week10#post2#chocolateandcheese Rinkal Tanna -
ચીઝ ગાર્લિક સેન્ડવીચ (Cheese Garlic Sandwich Recipe In Gujarati)
#મોમ હેલો ફન્ડ્સ આજે મેં મારાં દીકરા ની ફેવરિટ આવી ચીઝ ગાર્લિક સેન્ડવીચ ની રેસિપી શેર કરી છે Dhara Raychura Vithlani -
ચોકલેટ સેન્ડવીચ(Chocolate Sandwich Recipe in Gujarati)
#GA4#Week10#Chocolateબધાને ભાવતી ચોકલેટ અને સેન્ડવીચ ની એક સરળ રીત આપ સૌ સાથે શેર કરૂ છું જે ખૂબ જ જલ્દી બની જાય છે મસ્ત કોમ્બિનશન વાળી આ સેન્ડવીચ નાના બાળકો જાતે પણ બનાવી શકે છે. Jigisha Modi
More Recipes
ટિપ્પણીઓ (27)