વડા પાંવ (Vada Pav Recipe In Gujarati)

Reshma Tailor
Reshma Tailor @reshma_223

#KER
#kerala /Amdavad recipe

વડા પાંવ (Vada Pav Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#KER
#kerala /Amdavad recipe

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
6 સર્વિંગ્સ
  1. 500 ગ્રામબટાકા (બાફેલા)
  2. 1 ચમચીઆદું મરચાં લસણ ની પેસ્ટ
  3. 2 ચમચીલીલા ધાણા
  4. 1 ચમચીલીંબુ નો રસ
  5. 1 વાટકો ચણા નો લોટ
  6. 1 ચમચીહળદર
  7. 1/2 ચમચીરાઈ
  8. 1 ચમચીગરમ મસાલો
  9. 1 ચમચીધાણાજીરું
  10. 1 નંગ પેકેટ બન
  11. મીઠું સ્વાદ મુજબ
  12. લસણ મરચાં ની લાલ ચટણી / ગ્રીન ચટણી
  13. વડા પાંવ ની સૂકી ચટણી
  14. મીઠો લીમડો
  15. ચપટીહિંગ
  16. તેલ જરૂર મુજબ
  17. બટર

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બાફેલા બટાકા લઈ તેમાં બધા મસાલા એડ કરો. ત્યાર બાદ વઘાર માટે તેલ ગરમ કરી તેમાં રાઈ હીંગ મીઠો લીમડો હળદર નાંખી આ વઘાર ને માવા માં નાંખી લીલાં ધાણા નાંખી મિક્સ કરી લો.

  2. 2

    હવે માવા માં થી નાના ગોળા વાળી લો.

  3. 3

    ચણા ના લોટ માં મીઠું, હળદર ખાવાનો સોડા નાખી મિક્સ કરી લો. ગોળા બોળી ગરમ તેલ માં તળી લો.

  4. 4

    હવે તવો ગરમ કરી તેમાં તેલ મુકી સૂકી ચટણી નાખી બન સહેજ શેકી લો. ત્યાર બાદ બન માં બન્ને ચટણી લગાવી બટાકા વડું મુકી બટર થી શેકી લો.

  5. 5

    તો તૈયાર છે ગરમા ગરમ અમદાવાદ ના ફેમસ વડા પાંવ. રેડ ચટણી અને સૂકી ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Reshma Tailor
Reshma Tailor @reshma_223
પર

ટિપ્પણીઓ

Similar Recipes