દૂધ પૌંઆ (Doodh Poha Recipe In Gujarati)

Amee Maniyar
Amee Maniyar @amee79
Jetpur
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીપૌઆ
  2. 1ચમચો ખાંડ
  3. 1વાટકો દૂધ
  4. વેનિલા પાઉડર
  5. મિક્સ ડ્રાયફ્રુટ
  6. ટુટી ફ્રુટી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પૌઆ ને ધોઈ ને પલાળી લો અને દૂધ ગરમ કરો. તેમા વેનિલા પાઉડર અને ખાંડ નાખી ગરમ કરો.

  2. 2

    તેમાં પૌઆ નાખી મિક્સ ડ્રાયફ્રુટ અને ટુટી ફ્રુટી ઉમેરી ઠંડુ કરવા માટે મૂકી દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Amee Maniyar
Amee Maniyar @amee79
પર
Jetpur

ટિપ્પણીઓ

Similar Recipes