બેસન સુજી ના ખમણ ઢોકળા (Besan Sooji Khaman Dhokla Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

બપોરે tea time snack માં આવા વઘારેલા
ખમણ ઢોકળા ખાવાની મજા પડે..
બાળકો અને મોટાઓને પણ પસંદ આવશે..

બેસન સુજી ના ખમણ ઢોકળા (Besan Sooji Khaman Dhokla Recipe In Gujarati)

બપોરે tea time snack માં આવા વઘારેલા
ખમણ ઢોકળા ખાવાની મજા પડે..
બાળકો અને મોટાઓને પણ પસંદ આવશે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
ટી ટાઈમ માટે
  1. ૧ કપબેસન
  2. ૧/૪ કપસુજી
  3. ૧/૪ કપદહીં
  4. ૪ નંગમરચા ના કટકા
  5. ૧ ચમચોતેલ
  6. ૧ ચમચીમીઠું
  7. ૧ ચમચીખાંડ
  8. ૧/૪ ચમચીહળદર
  9. ૧ ચમચીઇનો
  10. ૧ ચમચીતેલ,ઇનો પર રેડવા
  11. પાણી જરૂર મુજબ, ખીરું બનાવવા
  12. તડકા માટે
  13. ૨ ચમચીતેલ
  14. ૧ ચમચીરાઈ,જીરું
  15. હિંગ ચપટી
  16. ૧ ચમચીતલ
  17. લીમડો
  18. ૧ ચમચો ફ્રેશ કાપેલા ધાણા સ્પ્રિંકલ માટે
  19. ૧ ચમચીલાલ મરચું પાઉડર સ્પ્રિંકલ માટે

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક બાઉલ માં સોજી અને બેસન ને ચાળી લેવું..ત્યારબાદ તેમાં મરચા ના કટકા,હળદર,મીઠું,તેલ અને દહીં એડ કરવું.પછી થોડું થોડું પાણી એડ કરી ખીરું બનાવી, ખાંડ નાખી દસ મિનિટ rest આપવો..

  2. 2
  3. 3

    હવે સ્ટીમર માં પાણી ગરમ કરવા મૂકો અને ઢોકળા માટે નું ટીન ગ્રીસ કરી લો.

  4. 4

    રેસ્ટ બાદ ખીરા ની કનસિસ્ટનસી એડજસ્ટ કરી તેમાં ઇનો અને તેલ નાખી વ્હિસ્કર થી ખૂબ ફીણી લેવું..થોડું હલકુ પડે એટલે ટીન માં પોર કરી ઢાંકણ બંધ કરી ૧૫ મિનિટ માટે સ્ટીમ કરી લેવું..

  5. 5
  6. 6

    સ્ટીમ થઈ ગયા બાદ થોડો વાર ઠંડુ પડવા દહીં કટકા કરી લેવા અને વઘાર ની તૈયારી કરવી.

  7. 7

    પેન માં તેલ લઇ વઘારની સામગ્રી તતડાવી ખમણ ઢોકળા એડ કરી લેવા,ઉપરથી લાલ મરચું પાઉડર અને ધાણા ઉમેરી થોડી વાત ગરમ કરી ઉતારી લેવા..
    યમ્મી ખમણ ઢોકળાં તૈયાર છે ડિશ માં કાઢી સર્વ કરો..

  8. 8
  9. 9
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

Similar Recipes