કોકોનટ શેક (Coconut Shake Recipe in Gujarati)

Darshit Shah
Darshit Shah @cook_27727657

#KD

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫-૭ મિનિટ
૪ લોકો
  1. 1 કપલીલા નાળિયેરનું પાણી
  2. 1 કપલીલા દરિયો ની તાજી મલાઈ
  3. 1 કપકોકોનટ મિલ્ક
  4. 1 નાનો કપખાંડ
  5. ૪-૫ નંગ ચેરી
  6. ૪-૫ મીન્ટ ના પાન
  7. ૧ નાનો કપકોપરાનું છીણ

રાંધવાની સૂચનાઓ

૫-૭ મિનિટ
  1. 1

    સૌપ્રથમ દરેક ingredients ને સાથે મૂકો

  2. 2

    હવે સૌપ્રથમ એક મિક્સર બાઉલમાં લીલા નાળીયેરનું પાણી ખાંડ લીલા નાળિયેરની મલાઈ અને કોકોનટ મિલ્ક મૂકો

  3. 3

    તેને બેથી ત્રણ મિનિટ મિક્સરમાં ફેરવી લો

  4. 4

    હવે તેને સર્વ કરવા માટે ગ્લાસની ધર પર કોપરાનું છીણ ની સજાવટ કરો

  5. 5

    કોપરાના શેક ને ગ્લાસ માં કાઢો તેના ઉપર ચેરી અને પાન મૂકી સર્વે કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Darshit Shah
Darshit Shah @cook_27727657
પર

Similar Recipes