મિક્સ વેજ પુડલા (Mix Veg Pudla Recipe In Gujarati)

Sangita Vyas @Sangit
પુડલા માં નવું વેરિયેશન કર્યું..
મિક્સ વેજ પુડલા બનાવ્યા સાથે બાઉલ of curd.
બહુ જ યમ્મી ડિનર થઈ ગયું..
મિક્સ વેજ પુડલા (Mix Veg Pudla Recipe In Gujarati)
પુડલા માં નવું વેરિયેશન કર્યું..
મિક્સ વેજ પુડલા બનાવ્યા સાથે બાઉલ of curd.
બહુ જ યમ્મી ડિનર થઈ ગયું..
રાંધવાની સૂચનાઓ
- 1
મેથી ને કાપી ધોઈ નિતારી લેવી.
કોર્ન, ડુંગળી,મટર,મરચા અને લસણ ને ચોપર માં અધકચરું ક્રશ કરી લો. - 2
એક બાઉલ માં સોજી,બેસન, ચોપ કરેલા વેજીસ,મેથી ની ભાજી,મીઠું મરચું હળદર ધાણાજીરું અને પાણી નાંખી ખીરું બનાવી ઉપર ચીલી ફ્લેક્સ સ્પ્રિંકલ કરી દસ મિનિટ ઢાંકી ને રાખો..
- 3
રેસ્ટ બાદ બેટર ની કન્સિસ્ટન્સી એડજેસ્ટ
કરી ગરમ તવી ને તેલ થી ગ્રીસ કરી એક લેડલ પોર કરી સ્પ્રેડ કરો,સાઇડ માં તેલ મૂકી બંને તરફ સારી રીતે શેકી લો,
તો, તૈયાર છે મિક્સ વેજ પુડલા..
ત્રિકોણ માં કટ કરી સર્વ કર્યા છે..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખિચડી ના પુડલા (Khichdi Pudla Recipe In Gujarati)
બેસન અને સોજી સાથે leftover ખિચડી એડ કરી પુડલા કર્યા. ડિનર માં કામ આવી ગયું.. Sangita Vyas -
મિક્સ વેજ અને સોજી ના ઢોકળા (Mix Veg Sooji Dhokla Recipe In Gujarati)
ઢોકળાં એ દરેક ગુજરાતી ના ઘર માં બનતું ફરસાણ છે..ઢોકળા માં પણ બહુ variety થઈ ગઈ છે..હવે ખાલી ચણા ના લોટ ના જ ઢોકળા નથી બનતા.સોજી ને પણ એમાં include કરી છે.મેં આજે સુજી સાથે વેજીટેબલ એડ કરીને પોચા ઢોકળા બનાવ્યા છે..I hope, તમને મારી રેસિપી ગમશે. Sangita Vyas -
મિક્સ વેજીટેબલ વઘારેલી ખીચડી (Mix Vegetable Vaghareli Khichdi Recipe In Gujarati)
દરરોજ ડિનર માં શું બનાવવું એ મોટો પ્રશ્ન છે .આજે ડિનર માં મિક્સ વેજ ખીચડી બનાવી.. Sangita Vyas -
મિક્સ વેજીટેબલ સૂપ અને ટોસ્ટ બ્રેડ
આજે ડિનર માં મિક્સ વેજ સૂપ અને બ્રાઉન બ્રેડ ટોસ્ટબનાવ્યા..વેરી હેલ્થી અને one pot meal થઈ ગયું.. Sangita Vyas -
મિક્સ વેજ શાક (Mix Veg Shak Recipe In Gujarati)
શિયાળાની સિઝન છે તો ભરપૂર પ્રમાણ માં શાક આવતા હોય છે અને બધા શાક ખાવાજ જોઈએ..બાળકોને અમુક શાક ભાવતા હોત નથી તો આ રીતે મિક્સ શાક બનાવીને આપશું તો હોંશે હોંશે ખાઈ લેશે.. Sangita Vyas -
વેજ. રાઈસ ચિલા (Veg Rice Chila Recipe In Gujarati)
#AA2બહુ જ સરસ, સ્વાદિષ્ટ અને સોફ્ટ બન્યા છે.. Sangita Vyas -
પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)
#SSRઘણા variations કરી શકાય .મે પુડલા માં બટાકા નું પુરણ મૂકી સેન્ડવીચ બનાવી છે. Sangita Vyas -
મૂંગફળી ના પુડલા (Peanut Pudla Recipe In Gujarati)
#supersક્યાંક જોયેલી અને થોડી નવીન લાગી એટલે એ બનાવવા પ્રેરિત થઈ,પુડલા માં નવો ટેસ્ટ ડેવલપ કરવાઆજે ટ્રાય કર્યો.. Sangita Vyas -
પુડલા(Pudla Recipe in Gujarati)
#trend ચણાના લોટના પુડલા ગુજરાતીઓમાં બહુ જ પ્રખ્યાત છે. Hinal Thakrar -
વેજ પુડલા (veg pudla recipe in Gujarati)
#સુપરશેફ૨#માઇઇબુક#પોસ્ટ મારા ઘરમાં બધાને પુડલા બહુ જ ભાવે. વીકમાં એકવાર તો બને જ. હું તેમાં શાકભાજી મિક્સ કરીને જ બનાવું. ટેસ્ટી ભી હેલ્ધી ભી. Sonal Suva -
વેજીટેબલ પુડલા
#RB14ચણા ના લોટ માં મિક્સ વેજ નાખી ને પુડલા બહુ ટેસ્ટી લાગે છે..સાથે દહીં હોય એટલે ટેસ્ટ આવી જાય 😋😋 Sangita Vyas -
મિક્સ વેજ ના ગોટા (Mix Veg Gota Recipe In Gujarati)
#MRCવરસાદ ની સીઝન માં બધાને કાઈ યાદ આવતું હોય તો તે ભજીયા છે..મે આજે મિક્સ વેજ ના ગોટા બનાવ્યા છે .તો ચાલો, આપણે ગોટા બનાવીએ.. Sangita Vyas -
ગાજર ટોમેટો ડુંગળી ના પુડલા (Gajar Tomato Dungri Pudla Recipe In Gujarati)
#WLDડિનર ટાઈમ...ચણા ના લોટ માં સિલેકટેડ વેજિસ નાખી ને પુડલા બનાવી દીધા . sweet n sour tomato sauce અને સેઝવાન ચટણી સાથે પીરસ્યું.. Sangita Vyas -
વેજ ઓટસ પુડલા (Veg Oats Pudla Recipe In Gujarati)
#trend #પુડલા વેજ ઓટસ પુડલા હું એટલે બનાવું છું કે હેલ્ધી પણ છે diet food પણ છે ને ટેસટી પણ છે😋 Reena patel -
મિક્સ વેજીટેબલ પુલાવ (Mix Vegetable Pulao Recipe In Gujarati)
ડિનર માં આજે મિક્સ વેજ પુલાવ બનાવ્યો અને દહીં પાપડ સાથે સર્વ કર્યું ..Complete satisfied.. Sangita Vyas -
મિક્સ વેજ સબ્જી ઇન રેડ મખની ગ્રેવી (Mix Veg Sabji In Red Makhani Gravy Recipe In Gujarati)
#RC3આજે રેનબો ચેલેન્જ માં રેડ રેસીપી માં રેડ ગ્રેવી બનાવી મિક્સ વેજ નાખી સબ્જી બનાવી છે. Chhatbarshweta -
વધેલી રોટલી ના પુડલા (Leftover Rotli Pudla Recipe In Gujarati)
ઘર માં રોટલી તો વધતી જ હોય..ખવાઈ જાય તો સારું નહિતર વધેલી રોટલી માં થીઆપડે અવનવી વાનગી બનાવતા જ હોઈએ છીએ..આજે મે પણ કાઈક નવું બનાવ્યું છે..બે ટાઈપ ના પુડલા બનાવ્યા છે .એક સેન્ડવીચ ટાઈપ પુડલા અને બીજા રોટલી નાકટકા કરીને યુઝ કરેલા પુડલા..બંને રીત બતાવું છું..hope તમને ગમશે.. Sangita Vyas -
-
મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
Cookpad GujaratiWeek8#FFC8 : મીઠા પુડલાઈન્ડિયા માં અમારે ત્યાં ગામડામાં વરસાદ થાય પછી ખેતરમાં વાવણી કરવા જાય ત્યારે ગળ્યા પુડલા બનાવે.તો આજે મેં પણ બનાવ્યા મીઠા પુડલા. Sonal Modha -
મેથી ના પુડલા (Methi Pudla Recipe In Gujarati)
#GA4#Week19મેથી ના પુડલા (બેસન મેથી ચીલા) Dip's Kitchen -
મિક્સ વેજ સૂપ (Mix Veg Soup Recipe In Gujarati)
મેં આ સૂપ ડિનર માં બનાવ્યો બ્રાઉન ટોસ્ટ સાથે..Healthy version fr dinner.. Sangita Vyas -
-
મિક્સ વેજ મસાલા ભાત (Mix Veg Masala Bhat Recipe In Gujarati)
મસાલા ભાત ને દહીં કે કઢી સાથે ખાવાની બહુ મજા આવે .one pot meal કહી શકાય.. Sangita Vyas -
મિક્સ વેજ કઢાઈ (Mix Veg. Kadhai Recipe In Gujarati)
#AM3દોસ્તો તમે રેસ્ટોરન્ટ માં મિક્સ વેજ કઢાઈ સબ્જી તો ખાધી હશે..આ સબ્જી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.. આજે આપણે ઘરે જ રેસ્ટોરન્ટ સ્ટાઈલ થી મિક્સ વેજ કઢાઈ બનાવશું. તો ચાલો દોસ્તો રેસીપી જોઈ લેશું. Pratiksha's kitchen. -
મેગી મેજીક પુડલા (Maggi magic pudla recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab મેગી નૂડલ્સ માંથી મેં આજે મેગી મેજીક પુડલા બનાવ્યા છે. મેગી નૂડલ્સ ઉપરાંત તેમાં ચણાનો લોટ, મેંદો અને વેજિટેબલ્સ નો ઉપયોગ પણ કર્યો છે. આ વાનગી ખૂબ જ ઓછા સમયમાં ઝટપટ બની જાય છે અને નાના મોટા સૌને પસંદ પડે તેવી છે. Asmita Rupani -
મિક્સ વેજ ભજીયા (Mix veg Bhajiya Recipe In Gujarati)
#મિક્સ વેજ ભજીયાફ્રેન્ડ્સ ચોમાસુ આવી ગયું છે પહેલો વરસાદ પણ પડી ગયો અને કોન્ટેસ્ટ પણ સ્નેકસ ની હોય ત્યારે પહેલા ભજીયા નિજ પસન્દગી થાય તો મેં બનાવ્યા ડુંગળી /બટાકા/મરચા ના ભજીયા અને સાથે બતાકાવડા પણ સાથે ટોમેટો કેચપ અને લીલી ચટણી..તો ચાલો રીત જોઈએ. Naina Bhojak -
મીઠા પુડલા (Mitha pudla recipe in Gujarati)
#FFC8#week8#cookpadgujarati#cookpadindia#cookpad અમારે ત્યાં ગુજરાતમાં ગળ્યા (મીઠા) અને ખારા પુડલા સાથે ખાવાની પ્રણાલી છે. ખારા એટલે કે તીખા પુડલા બને ત્યારે તેની સાથે ગળ્યા એટલે કે મીઠા પુડલા બનાવવાના જ હોય છે. મીઠા પુડલા ઘઉં ના લોટ અને ગોળના પાણી માંથી બનાવવામાં આવે છે. આ પુડલા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને તેમાં ફ્લેવર માટે એલચી પાવડર અને વરિયાળી પાવડર ઉમેરવામાં આવે છે. Asmita Rupani -
-
મિક્સ વેજ ભજિયાં (Mix Veg Bhajiya Recipe In Gujarati)
#HRહોળીનાં તહેવાર માં બધા ભેગા થાય ત્યારે મનગમતી વાનગીઓ બને અને સૌ તેનો આનંદ માણે.સામાન્ય રીતે ગરમીમાં તળેલું ઓછુ ખવાય અને ભજિયાં ની મોજ તો ચોમાસામાં જ આવે. પણ આજે મિક્સ ભજિયાં ની ડિમાન્ડ આવી.તો ડુંગળી, બટાકા, રીંગણ, ફલાવર અને મરચા નાં ભજિયાં બનાવ્યાં. Dr. Pushpa Dixit -
પંજાબી મિક્સ વેજ (Punjabi Mix Veg Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : પંજાબી મિક્સ વેજઆજે મિક્સ વેજીટેબલ ખાવાનું મન થયું તો મેં પંજાબી મિક્સ વેજ બનાવ્યું સાથે પંજાબી પરોઠા. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16806008
ટિપ્પણીઓ (4)