ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)

#TRO
સુરતી ગોટાળો એ કોઈપણ પ્રકારની પૂર્વ તૈયારી વગર જ ઘરમાં જો ચીઝ, પનીર અને ડુંગળી , ટામેટા હાજર હોય તો આટલી સામગ્રી સાથે બનાવી શકાય તેવી અને દરેક વ્યક્તિને પંસદ આવે એવી એકવાર જરૂરથી ટ્રાય કરી શકાય એવી આ વાનગી છે.
અહીં મે કેપ્સીકમ નો ઉપયોગ કર્યો છે તમે અહી પાલક, કોર્ન, ગાજર, વટાણા માંથી કાંઈ પણ ભાવતું શાક અથવા ઘરમાં available હોય તેનો ઉપયોગ કરી શકાય.
આ ગોટાળો તમે, રોટી, પરાઠા, બ્રેડ, પાવ કે કુલચા સાથે સર્વ કરી શકો છો.
ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)
#TRO
સુરતી ગોટાળો એ કોઈપણ પ્રકારની પૂર્વ તૈયારી વગર જ ઘરમાં જો ચીઝ, પનીર અને ડુંગળી , ટામેટા હાજર હોય તો આટલી સામગ્રી સાથે બનાવી શકાય તેવી અને દરેક વ્યક્તિને પંસદ આવે એવી એકવાર જરૂરથી ટ્રાય કરી શકાય એવી આ વાનગી છે.
અહીં મે કેપ્સીકમ નો ઉપયોગ કર્યો છે તમે અહી પાલક, કોર્ન, ગાજર, વટાણા માંથી કાંઈ પણ ભાવતું શાક અથવા ઘરમાં available હોય તેનો ઉપયોગ કરી શકાય.
આ ગોટાળો તમે, રોટી, પરાઠા, બ્રેડ, પાવ કે કુલચા સાથે સર્વ કરી શકો છો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પનીર અને ચીઝ ને ફ્રીઝ માંથી કાઢી રૂમ ટેમ્પરેચર માં આવે એટલે ખમણી લેવું. ત્યારબાદ ટામેટા,ડુંગળી, આદુ, લસણ અને લીલા મરચા ઝીણા સમારી લો.
- 2
હવે એક કડાઈમાં તેલ અને બટર મૂકી રાઈ-જીરું નાખી તેમાં આદુ-મરચા-લસણ સાંતળો. પછી ડુંગળી ઉમેરી સાંતળો. હવે તેમાં ટામેટા નાખી તરત જ મીઠું અને બધા મસાલા નાંખી 5 મિનિટ સુધી સાંતળવું.
- 3
પછી તેમાં ચીઝ અને પનીર ઉમેરી (થોડું ચીઝ ઉપર ગાર્નિશ કરવા માટે રાખવું) બધા મસાલા મિક્સ થાય તેમ સાંતળો. તેલ છુટુ પડે એટલે ગરમ મસાલો તથા કોથમીર નાંખી ગેસ બંધ કરી દો.
- 4
આપણું ચીઝ પનીર ગોટાળો તૈયાર છે. ચીઝ ગ્રેટ કરી ઉપર થી ગાર્નિશ કરી., પાવ બટરમાં શેકી ગરમાગરમ સર્વ કરો.
Similar Recipes
-
સુરતી ગોટાળો (Surti Gotalo Recipe In Gujarati)
સુરતી ગોટાળો એ કોઈપણ પ્રકારની પૂર્વ તૈયારી વગર જ ઘરમાં જો ચીઝ, પનીર અને ડુંગળી , ટામેટા હાજર હોય તો આટલી સામગ્રી સાથે બનાવી શકાય તેવી અને દરેક વ્યક્તિને પંસદ આવે એવી એકવાર જરૂરથી ટ્રાય કરી શકાય એવી આ વાનગી છે. Urmi Desai -
-
ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)
આ રેસીપી નું મૂળ સુરત છે. સુરત નું ફેમસ સ્ટ્રીટ ફૂડ માનું છે. આ ડિશ પાવ, કૂલચા, સાથે સર્વ કરવામાં આવે છે અને ઢોસા મા પણ સ્ટફીગ કરીને બનાવાય છે. Parul Patel -
ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)
#TRO#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
સુરતી ચીઝ પનીર ગોટાળો (Surti Cheese Paneer Gotala Recipe In Gujarati)
#MBR6#cookpadgujarati#CWM1#Hathimasalaચીઝ પનીર ગોટાળો સુરતની પ્રખ્યાત વાનગી છે. જે ખૂબ જ ઓછા સમયમાં અને સરળતાથી બની જાય એવી સૌને પસંદ આવે એવી વાનગી છે. ગોટાળો પરોઠા,પાઉ, બ્રેડ નાન સાથે પીરસી શકાય છે. Ankita Tank Parmar -
ચીઝ પનીર ગોટાળો વિથ ઢોસા
#એનિવર્સરી#મૈનકોર્સ#વીક ૩હેલો મિત્રો કેમ છો??આજે હું અહીંયા સુરતની સ્પેશિયલ એવી ગોટાળા ની રેસીપી લઈને આવું છું. યમી ચિઝ પનીર ગોટાળો..... જેને તમે બ્રેડ, રોટી અને ઢોસા સાથે પણ સર્વ કરી શકો છો. મેં અહીંયા આજે ઢોસા સાથે ગોટાળા કોમ્બિનેશન રાખ્યું છે...... Dhruti Ankur Naik -
ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)
#TRO#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)
#TRO#ChooseToCookચીઝ પનીર ગોટાળો બનાવ્યો,સાથે બન ને ટોસ્ટ કરીને પીરસ્યા..ડિનર માટે સરસ રેસિપી થઈ ગઈ . Sangita Vyas -
ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)
#TROટ્રેન્ડિંગ રેસીપીસ ઓફ ઓક્ટોમ્બરઆ સબ્જી ખુબ જ ટેસ્ટી લાગે છે અને રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ લાગે છે. Arpita Shah -
-
ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)
#TRO#cookpadgujarati#cookpadindia સુરતનો ફેમસ ચીઝ પનીર ગોટાળો... આ ગોટાળો ખૂબ જ ઓછા સમયમાં અને હેલ્ધી છે કેમ કે તેમાં પાલક, ટમેટું, ડુંગળી, બટર, ચીઝ, પનીર, મસાલા વગેરે હેલ્ધી વસ્તુથી સ્વાદિષ્ટ અને ટેસ્ટી બનાવવામાં આવે છે. Ankita Tank Parmar -
-
-
-
પનીર ચીઝ ગોટાળો (Paneer Cheese Gotala Recipe In Gujarati)
#FDS આ રેસીપી મારી friend વૈશાલી ને ખૂબજ પ્રિય છે. Manisha Desai -
સુરતી સ્ટાઇલ ચીઝ પનીર ગોટાળો (Surti Style Cheese Paneer Gotala Recipe In Gujarati)
ચાલો બનાવીએ સુરતી સ્ટ્રીટ ફૂડ "ચીઝ પનીર ગોટાળો" Deepa Patel -
ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)
ડિનર માં બનાવ્યો..આજે ટાઈમ હતો તો વિચાર્યું કે શાક અને પરાઠાખાવા છે.પણ રાતના કોઈ plain શાક ખાવું જામે નઈ,અને પનીર ઘર માં હતું જ, એટલે પનીર અને ચીઝ નું combination કરી અંદર થોડા વેજિસ નાખી ગોટાળો બનાવ્યો અને બહું જ ટેસ્ટી બન્યો...સાથે બનાવ્યા પરાઠા...ડિનર રેડી...💃💃 Sangita Vyas -
-
પનીર કોર્ન ગોટાળા (Paneer Corn Gotala Recipe in Gujarati)
ગોટાળા એ એક સ્વાદિષ્ટ વાનગી છે. બ્રેડ કે રોટી સાથે સર્વ કરો છે. ઢોંસા સાથે પણ પીરસી શકાય છે. પનીર અને ચીઝ વાનગીને રિચનેસ આપે છે. અહીંયા મે પનીર, ચીઝ અને કોર્ન નાં ઉપયોગ કરી ને આ વાનગી બનાવી છે. Disha Prashant Chavda -
ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)
#RB5આજે મેં સુરતની પ્રખ્યાત વાનગી બનાવી છે, ત્યાં વસતા મારા માસી એ પ્રથમ વખત ખવડાવી હતી. અમને બધાને ભાવે છે, જેમાં પનીર અને ચીઝ હોવાથી બાળકોને પણ ભાવે એવી છે. Krishna Mankad -
પનીર ગોટાળો (Paneer Gotala Recipe In Gujarati)
#CDYગોટાળોએ સુરત ની ફેમસ recipe છે.. આમ તો એ એગ સાથે બનાવવા માં આવે છે.. પણ મેં પનીર સાથે બનાવ્યું છે.. ખાવામાં ખુબ testy લાગે છે. અને પાવ, ઢોસા કે પરાઠા કોઈ પણ સાથે સર્વ કરી શકાય છે...બાળકો ને અતિ પ્રિય છે. Daxita Shah -
-
ચીઝ ચીલી ગાર્લિક પરાઠા (Cheese Chili Garlic Paratha Recipe In Gujarati)
કોઈપણ પ્રકારની પૂર્વ તૈયારી વિના નાસ્તામાં આપી શકાય અને સૌને પંસદ આવે એવી સરળતાથી બની જાય એવી આ વાનગી છે ચીઝ ચીલી ગાર્લિક પરાઠા. Urmi Desai -
શાહી પનીર (Shahi paneer recipe in Gujarati)
શાહી પનીર મુઘલાઈ સ્ટાઈલની પનીર ની ડીશ છે જેમાં પનીરને કાંદા ની ગ્રેવી માં બનાવવામાં આવે છે. આ ગ્રેવીમાં કાજુ, ખસખસ, નાળિયેર અને દહીં ઉમેરવામાં આવે છે. એની સાથે આખા સુકા મસાલા અને લીલા મસાલા પણ ઉમેરાય છે જેના લીધે આ ડીશ ખૂબ જ ફ્લેવરફુલ બને છે. રિચ અને ક્રીમી ગ્રેવી વાળી આ ડિશ સ્વાદમાં માઈલ્ડ હોય છે. આ ડિશ પનીર ના બદલે મિક્સ શાકભાજીનો ઉપયોગ કરીને પણ બનાવી શકાય.#MW2 spicequeen -
-
-
ડબલ તડકા મસાલા મગ (Double Tadka Masala Moong Recipe In Gujarati)
#DRઆજે મગને મેં અલગ રીતે બનાવ્યા છે કે જેને તમે શાક અને દાળ બંને ની જેમ ઉપયોગ માં લઈ શકો. રોટલી અને ભાતમાં ખાઈ શકાય અને કુકરમાં ડાયરેક્ટ બનાવવાથી સમયની પણ બચત થાય. Working કે bachelors માટે બહુ સરળ પડે એવી રેસીપી બનાવી છે. Dr. Pushpa Dixit -
ચીઝ પાલક પનીર ગોટાળો (Cheese Palak Paneer Ghotala Recipe In Gujarati)
#GA4#Week2#SPINACH#POST2 આજે જે રેસીપી શેર કરી છે એ મને મારી બહેન ને શેર કરી છે એને અનુરૂપ મેં પણ બનાવ્યું એને સુરતી ઓ 84 ગોટાળો તરીકે પણ ઓળખે છે મેં પહેલી વાર ટ્રાય કરી છે આ રેસીપી ખૂબ જ સરસ બની અને ટેસ્ટી પણ લાગે છે Dimple 2011
More Recipes
ટિપ્પણીઓ (10)