પનીર ચીઝ ગોટાળો (Paneer Cheese Gotala Recipe In Gujarati)

#FDS આ રેસીપી મારી friend વૈશાલી ને ખૂબજ પ્રિય છે.
પનીર ચીઝ ગોટાળો (Paneer Cheese Gotala Recipe In Gujarati)
#FDS આ રેસીપી મારી friend વૈશાલી ને ખૂબજ પ્રિય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રી તૈયાર કરી લ્યો. હવે એક કઢાઈમાં તેલ અને બટર ગરમ કરી એમાં લસણ ની પેસ્ટ ઉમેરી સાતડો. હવે કાંદો ઉમેરી લીલા મરચાં ની પેસ્ટ પણ ઉમેરી કાંદો પારદર્શક થાય ત્યાં સુધી થવા દો પછી એમાં કેપ્સિકમ ઉમેરી દો.
- 2
હવે કાંદો ગુલાબી થાય ત્યાં સુધી થવા દો પછી એમાં ટામેટા ઉમેરી ફરી થી ટામેટા ચળી જાય ત્યાં સુધી થવા દો ટામેટા ઉમેરો ત્યારે મીઠું પણ ઉમેરી દેવું. હવે બધા મસાલા ઉમેરી મિક્સ કરી લો હવે લીલા ધાણા ઉમેરો અને 2 ટેબલસ્પૂન જેવું પાણી ઉમેરી 1 મિનિટ થવા દો.
- 3
હવે પનીર છીણી ને ઉમેરી દો મિક્સ કરી દૂધ ઉમેરી મિક્સ કરી પછી ચીઝ પણ ઉમેરો અને મિક્સ કરી કસૂરી મેથી ઉમેરી ઉપર થી ફરી થોડું બટર નાખી સર્વ કરો.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)
આ રેસીપી નું મૂળ સુરત છે. સુરત નું ફેમસ સ્ટ્રીટ ફૂડ માનું છે. આ ડિશ પાવ, કૂલચા, સાથે સર્વ કરવામાં આવે છે અને ઢોસા મા પણ સ્ટફીગ કરીને બનાવાય છે. Parul Patel -
-
ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)
#TRO#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
-
-
ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)
#TRO#cookpadgujarati#cookpadindia સુરતનો ફેમસ ચીઝ પનીર ગોટાળો... આ ગોટાળો ખૂબ જ ઓછા સમયમાં અને હેલ્ધી છે કેમ કે તેમાં પાલક, ટમેટું, ડુંગળી, બટર, ચીઝ, પનીર, મસાલા વગેરે હેલ્ધી વસ્તુથી સ્વાદિષ્ટ અને ટેસ્ટી બનાવવામાં આવે છે. Ankita Tank Parmar -
ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)
#TROટ્રેન્ડિંગ રેસીપીસ ઓફ ઓક્ટોમ્બરઆ સબ્જી ખુબ જ ટેસ્ટી લાગે છે અને રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ લાગે છે. Arpita Shah -
ચીઝ પનીર અંગુરી.(cheese paneer angoori in Gujarati)
#GA4#week1 #Punjabi. આ સબ્જી સુરત ની ફ્રેમસ સાઈ નાથ વાડા નિ ચીઝ અંગુરી સબ્જી જેવીજ મે બનાવી છે ફક્ત મેં બધુ ચીઝ નથી વાપર્યું અને અડધુ પનીર વાપર્યું છે.પણ તોયે ખુબજ એવીજ ટેસ્ટી સબ્જી બની છે. Manisha Desai -
સુરતી સ્ટાઇલ ચીઝ પનીર ગોટાળો (Surti Style Cheese Paneer Gotala Recipe In Gujarati)
ચાલો બનાવીએ સુરતી સ્ટ્રીટ ફૂડ "ચીઝ પનીર ગોટાળો" Deepa Patel -
ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)
#TRO#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)
#TROસુરતી ગોટાળો એ કોઈપણ પ્રકારની પૂર્વ તૈયારી વગર જ ઘરમાં જો ચીઝ, પનીર અને ડુંગળી , ટામેટા હાજર હોય તો આટલી સામગ્રી સાથે બનાવી શકાય તેવી અને દરેક વ્યક્તિને પંસદ આવે એવી એકવાર જરૂરથી ટ્રાય કરી શકાય એવી આ વાનગી છે.અહીં મે કેપ્સીકમ નો ઉપયોગ કર્યો છે તમે અહી પાલક, કોર્ન, ગાજર, વટાણા માંથી કાંઈ પણ ભાવતું શાક અથવા ઘરમાં available હોય તેનો ઉપયોગ કરી શકાય.આ ગોટાળો તમે, રોટી, પરાઠા, બ્રેડ, પાવ કે કુલચા સાથે સર્વ કરી શકો છો. Dr. Pushpa Dixit -
સુરતી ચીઝ પનીર ગોટાળો (Surti Cheese Paneer Gotala Recipe In Gujarati)
#MBR6#cookpadgujarati#CWM1#Hathimasalaચીઝ પનીર ગોટાળો સુરતની પ્રખ્યાત વાનગી છે. જે ખૂબ જ ઓછા સમયમાં અને સરળતાથી બની જાય એવી સૌને પસંદ આવે એવી વાનગી છે. ગોટાળો પરોઠા,પાઉ, બ્રેડ નાન સાથે પીરસી શકાય છે. Ankita Tank Parmar -
-
પનીર ભૂરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#trend2 આ એકઃ પંજાબી સબ્જી છે જે કંઈ અને વેજિટેબલ્સ ના કોમ્બિનેશનથી બનાવવામાં આવી છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે એનાં અથવા પરાઠા સાથે સર્વ કરવામાં આવે છે Arti Desai -
-
ચીઝ પનીર ગોટાલા (Cheese Paneer Gotala Recipe in Gujarati)
# EBસુરતી મિત્ર થી શીખેલ.... બચ્ચાંઓ નું ફેવરિટ મારાં ઘરે Vaibhavi Solanki -
-
પનીર ભુર્જી (Paneer Bhurji Recipe in Gujarati)
મમ્મી ને ખબર જ હોય એમના છોકરા ને શું ભાવે એ. મારા મમ્મી આ સબ્જી મારા અને મારા દીદી માટે સ્પેશિયલ બનાવે.ઓછા લોકો એવા હોય છે જેને પનીર નથી ભાવતું હોતું. પનીર ઘર માં હોય તો આ પંજાબી સબ્જી ફટાફટ બની જાય છે.#મોમ#goldenapron3Week 16#Onion#Punjabi Shreya Desai -
-
ચીઝ પાલક પનીર ગોટાળો (Cheese Palak Paneer Ghotala Recipe In Gujarati)
#GA4#Week2#SPINACH#POST2 આજે જે રેસીપી શેર કરી છે એ મને મારી બહેન ને શેર કરી છે એને અનુરૂપ મેં પણ બનાવ્યું એને સુરતી ઓ 84 ગોટાળો તરીકે પણ ઓળખે છે મેં પહેલી વાર ટ્રાય કરી છે આ રેસીપી ખૂબ જ સરસ બની અને ટેસ્ટી પણ લાગે છે Dimple 2011 -
-
ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)
#RB5આજે મેં સુરતની પ્રખ્યાત વાનગી બનાવી છે, ત્યાં વસતા મારા માસી એ પ્રથમ વખત ખવડાવી હતી. અમને બધાને ભાવે છે, જેમાં પનીર અને ચીઝ હોવાથી બાળકોને પણ ભાવે એવી છે. Krishna Mankad -
બટર ચીઝ પનીર સુરતી ગોટાળો (Batter Cheese Paneer Surti Gotala Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#TRO Sneha Patel -
સુરતી ચીઝ પનીર ગોટાળો (Surti Cheese Paneer Gotalo Recipe In Gujarati)
#Fam#cookpadgujrati#cookpadindia #Fam પનીર ભુરજી એક ફેમસ આઈટમ છે, સુરત માં એમાં જ થોડા ફેરફાર કરી ને ચીઝ પનીર ગોટાળો ઢોંસા - પાઉં બહુ જ પ્રખ્યાત છે.... જે સામાન્ય રીતે કલર માં પીળો અને બ્રાઉન હોય છે પણ મારાં ત્યાં રેડ કલર બધા ને પસંદ છે દરેક વસ્તુ માં એટલે મે થોડી અલગ રીતે બનાવ્યો છે, એકવાર બનાવશો આ રીત થી તો ફરી ફરી બનાવતા રેશો......... Shweta Godhani Jodia -
દમ કોર્ન પનીર.(Dam corn Paneer recipe In Gujarati.)
#સુપર્સેફ3#મોન્સુન. હમણા ચોમાસા મા મક્કાઈ ખુબજ સરસ મળે છે.અને બધાને ભાવતા જ હોઇ છે.તો આ સબજી ટ્રાઈ કરજો ખુબજ મઝા પડી જસે. Manisha Desai -
ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#PC Amita Soni -
-
ચીઝ કાજુ બટર મસાલા (Cheese Kaju Butter Masala Recipe In Gujarati)
આ પંજાબી સબજી મા કાજુ ને બટર મા ફ્રાય કરીને રેડ ગ્રેવી મા બટર મા બનાવામાં આવે છે Parul Patel -
પનીર ગોટાળો (Paneer Gotala Recipe In Gujarati)
#CDYગોટાળોએ સુરત ની ફેમસ recipe છે.. આમ તો એ એગ સાથે બનાવવા માં આવે છે.. પણ મેં પનીર સાથે બનાવ્યું છે.. ખાવામાં ખુબ testy લાગે છે. અને પાવ, ઢોસા કે પરાઠા કોઈ પણ સાથે સર્વ કરી શકાય છે...બાળકો ને અતિ પ્રિય છે. Daxita Shah -
More Recipes
ટિપ્પણીઓ (12)