શેર કરો

ઘટકો

20 mints
4 person
  1. ૩/૪ કપ ચણાનો લોટ
  2. ૧-૧/૨ કપ ખાટી છાશ
  3. ૧ કપપાણી
  4. ૨ ટી સ્પુન આદુ મરચાં લસણની પેસ્ટ
  5. ૧ ટી સ્પુન આખા ધાણા
  6. ૧/૨ ટી સ્પુન રાઈ
  7. ૧/૨ ટી સ્પુન જીરૂ
  8. ૮-૧૦ મીઠા લીમડાં ના પાન
  9. ૨-૩ સુકા મરચાં લાલ
  10. ૧/૨ ટી સ્પુન હળદર
  11. ૧/૨ ટી સ્પુન ગરમ મસાલો
  12. ૩-૪ નંગ લવિંગ
  13. ૩-૪ નંગ તજ
  14. જીણી સમારેલી ડુંગળી
  15. ૧/૪ કપજીણાં સમારેલા ધાણા
  16. તમાલ પત્ર
  17. સ્વાદાનુસાર મીઠું
  18. ૨-૩ ટેબલ સ્પુન ઘી
  19. ૧/૨ ટી સ્પુન આખી મેથી
  20. ૨ ટેબલ સ્પુન ધાણાજીરૂ

રાંધવાની સૂચનાઓ

20 mints
  1. 1

    ચણાનો લોટ, છાશ અને પાણી બરાબર મીક્ષ કરો. ગાંઠા ન રહે તેનું ધ્યાન રાખો

  2. 2

    હવે તેને ધીમા ગેસ પર ઉકાળો

  3. 3

    મોટા તાસળામાં ઘી ગરમ કરી તેમાં નાખો. રાઇ નાખો.રાઈ તતડે એટલે જીરૂ, તજ, લવિંગ, આખા ધાણાતમાલપત્ર,સુકા મરચાં,મીઠો લીમડો, આખી મેથી વઘારમાં નાખો.

  4. 4

    હીંગ નાખો.. હવે ડુંગળી નાખી બરાબર સાંતળો. ડુંગળી બરાબર સંતળાવી જરૂરી છે. હવે આદુ, મરચાં લસણની પેસ્ટ નાખો

  5. 5

    હવે તેમાં લાલ મરચું, ગરમ મસાલો અને ધાણાજીરૂ નાખો

  6. 6

    બરબર મીક્ષ કરી આ વઘાર ઉકળતી કઢીમાં નાખો.બરાબર ઉકાળો. મીઠુ નાખો. પહેલા મીઠુ નાખવાથી ક્યારેક કઢી ફાટી જાય છે.

  7. 7

    આ કઢી સહેજ જાડી, ખાટી અને તીખી હોય છે.

  8. 8

    જાડી થાય એટલે ગેસ પરથી ઉતારી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕
પર
Al Jubail Saudi Arabia
A recipe has no soul. You, as the cook, must bring soul to the recipe.” Har food kuch kahta hai …..
વધુ વાંચો

ટિપ્પણીઓ (9)

Similar Recipes