ગ્રીક સલાડ (Greek Salad Recipe In Gujarati)

Bina Mithani @MrsBina
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પહોળી પ્લેટ માં આઈસબર્ગ હાથે થી પીસ કરી ગોઠવી. તેનાં પર ફરતે ટામેટા,કાકડી અને ડુંગળી ની સ્લાઈસ મૂકવી.
- 2
બાદ ફેટા ચીઝ, ઓલિવ્સ અને મરી નાં દાણા ઉમેરી ઉપર થી મીઠું,તેલ અને વિનેગર ઉમેરી લંચ અથવા ડિનર માં સાઈડ ડિશ તરીકે સર્વ કરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગ્રીક સેલેડ (Greek salad recipe in Gujarati)
ગ્રીક સેલેડ ગ્રીક ભોજન શૈલીનું એક ખૂબ જ લોકપ્રિય સેલેડ છે જે ટામેટા, કાકડી, કાંદા, ફેટા ચીઝ અને ઓલિવ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ સેલેડ માં મીઠું, મરી, ઓરેગાનો અને ઓલિવ ઓઇલ નું ડ્રેસિંગ કરવામાં આવે છે. આ સેલેડ માં પસંદગી પ્રમાણે કેપ્સીકમ પણ ઉમેરી શકાય. ગ્રીક સેલેડ સ્ટાર્ટર અથવા તો સાઈડ ડિશ તરીકે પીરસી શકાય.#RB9#NFR#cookpadindia#cookpad_gu spicequeen -
થેપલા-સલાડ બોક્સ(Thepla-salad box recipe in Gujarati)
#LB થેપલા સાથે સલાડ નું કોમ્બિનેશન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.થેપલા અગાઉ થી તૈયાર હોય તેનાંથી બાળકો માટે ઝટપટ ઈન્સુલેટેડ્ લંચ બોક્સ માં પેક કરવાંથી લાંબા સમય સુધી સારું રહે છે. Bina Mithani -
-
એપલ વોલનટ સલાડ (Apple Walnut Salad Recipe In Gujarati)
#CookpadTurns6#CWM1#Hathimasala#MBR6 આ એક ફૂટ અને નટ ની કલરફૂલ ડીશ જે એપીટાઈઝર તરીકે સર્વ કરી શકાય.તેનાં ડ્રેસિંગ ને લીધે સ્વાદ ખૂબ જ સરસ આવે છે. Bina Mithani -
કાકડી ટામેટા નો સલાડ (Cucumber Tomato Salad Recipe In Gujarati)
#SPR કિચન ગાર્ડન નાં ફ્રેશ ફુદીના માંથી આ સલાડ બનાવ્યો છે. Bina Mithani -
-
મગ ની દાળ નો સલાડ (Moong Dal Salad Recipe In Gujarati)
#SPR#MBR4 પ્રોટીન થી ભરપૂર મગ ની દાળ નો સલાડ હળવું,ફ્રેશ અને સ્વાદિષ્ટ છે.તેમાં પલાળેલી દાળ નો ઉપયોગ કરી ને બનાવાય છે.આંબળા ની સિઝન હોવાંથી તેનો ઉપયોગ કર્યો છે અને ફ્રેશ મરી થઈ સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. Bina Mithani -
પનીની સેન્ડવીચ (Panini sandwich recipe in Gujarati)
#30mins પનીની નો અર્થ નાની બ્રેડ. ફટાફટ બની જાય અને રેગ્યુલર સેન્ડવીચ કરતા કંઈક અલગ. આ ઈઝી રેસીપી સ્વાદિષ્ટ એવી પનીની સેન્ડવીચ ગમે ત્યારે સર્વ કરી શકાય. Bina Mithani -
-
-
કકુમ્બર કોનૅ બોટ(cucumber corn boat recipe in Gujarati)
#MVF ચોમાસા માં ખાવા ની મજા પડે તેવું જેમાં મકાઈ અને દાડમ સાથે બીજાં વેજીટેબલ નો ઉપયોગ કરી ને બનાવ્યો છે.જે ગમે ત્યારે સર્વ કરી શકાય. Bina Mithani -
-
મેડિટેરિયન સલાડ (Mediterranean Salad Recipe In Gujarati)
#ATW3#TheChefStory#week3#mediterranean#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
ગ્રીક સલાડ (Greek salad recipe in gujarati)
સલાડ નિયમિત ખાવું જોઇએ. કાચા વેજીટેબલ્સ હેલ્થ માટે બહુ જ સારા છે. તેમાંથી સારા પ્રમાણ માં ફાઇબર મળે છે. કદાચ રોજ એક ના એક પ્રકાર નું સલાડ ખાઈને કંટાળી ગયા હોવ તો આ સલાડ ચોક્કસ ટ્રાય કરજો. આપણે usually જે ingredients થી બનાવતા હોઈએ તેનો જ વપરાશ કરીને આ સલાડ બનાવી શકાય છે.#સાઇડ Nidhi Desai -
મેડિટેરિયન સલાડ (Mediterranean Salad Recipe In Gujarati)
#ATW3#TheChefStory#cookpad#cookpadindia#cookpad_guj Parul Patel -
-
-
-
જુવાર સલાડ(jowar salad recipe in Gujarati)
#ML જુવાર ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. તેમાં ફાઈબર્સ ની માત્રા વધુ હોય છે.તેનાં મોટાં ભાગ નાં પોષણ મેળવવા માટે તેને આખા અનાજ નાં રૂપ માં ખાવું વધુ સારું છે.તેને ચોખા ની જેમ રાંધી શકાય છે.તેનો ઉપયોગ કરીને સલાડ બનાવ્યો છે. Bina Mithani -
સલાડ (Salad Recipe in Gujarati)
સલાડ એવી વસ્તુ છે જે તમે રોજ ઉપયોગ કરો છો. ઘણીવાર એવું થાય કે એક જ પ્રકાર ના શાકભાજી વાળું સલાડ ખાઇ ને કંટાળો આવે ત્યારે તેમાં અલગ ડ્રેસિંગ કરી ને એડ કરવાથી અલગ ટેસ્ટ મળી રહે છે. Disha Prashant Chavda -
રાઈસ નુડલ્સ સલાડ (Rice Noodles Salad Recipe In Gujarati)
#SPR ખૂબ જ ઝડપ થી બની જતો આ સલાડ સરસ બને છે.રાઈસ નુડલ્સ સાથે ક્રન્ચી વેજીટેબલ અને ડ્રેસિંગ અલગ સ્વાદ આપે છે.સર્વ કરવાનાં સમયે તેને ફરી મિક્સ કરવો. Bina Mithani -
તડબૂચ અને કાકડી નું સલાડ ફેટા ચીઝ સાથે (Watermelon Cucumber Salad Feta Cheese Recipe In Gujarati)
#RC3#Red colour#watermelon Amee Shaherawala -
ત્રિરંગી સલાડ (Tricolor Salad Recipe In Gujarati)
#TR આઝાદી નાં અમૂલ્ય અમૃત મહોત્સવ માટે કેપ્સીકમ,ડુંગળી અને ગાજર નો ઉપયોગ કરી ને સલાડ સાથે ડ્રેસિંગ બનાવ્યો છે. Bina Mithani -
મેડિટેરિયન ચીકપી સલાડ (Mediterranean Chickpea Salad Recipe In Gujarati)
#ATW3#TheChefStory Beena Radia -
ફેટા ચીઝ સલાડ(Feta Cheese salad Recipe In Gujarati)
#સાઇડ ઘટ્ટ દહીં માંથી બનતો આ સલાડ .. તેમાં ઘણા બધાં શાકભાજી ઉમેરી ને બનાવવામાં આવ્યો છે. જે પાઉંભાજી, થેપલા, પરાઠા , પુડલા,પૂરી, ઢોસા,પંજાબી શાક બીજી ઘણી બધી વાનગી સાથે બ્રેડ ની અંદર ડ્રેસીંગ તરીકે પણ ઉપયોગ માં લઈ શકાય છે. Bina Mithani -
ફ્રેશ અંજીર-એપલ સલાડ(fresh anjeer-apple salad recipe in Gujarati
#NFR જ્યારે તાજા અંજીર ની સિઝન હોય ત્યારે આ સલાડ જરૂર બનાવું છું.જેમાં લીંબુ અને મધ નાં ડ્રેસિંગ સાથે સ્વાદિષ્ટ લાગે છે.જ્યારે અંજીર ની સિઝન ન હોય ત્યારે સૂકાં અંજીર ને પલાળી ને પણ બનાવી શકાય.આ એક સાઈડ ડિશ છે. Bina Mithani -
મખાના સલાડ (Makhana Salad Recipe In Gujarati)
#SPR મખાના સલાડ જે આયુર્વેદિક સલાડ તરીકે પણ ઓળખાય છે અને હેલ્ધી સાથે ક્રિસ્પી સલાડ બને છે.જે બ્રેકફાસ્ટ માં અથવા સાઈડ ડિશ તરીકે સર્વ કરી શકાય. Bina Mithani -
ફુટસ અને વેજીટેબલ સલાડ (Fruits Vegetable Salad Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SPR Sneha Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16582884
ટિપ્પણીઓ (2)