ગ્રીક સલાડ (Greek salad recipe in gujarati)

સલાડ નિયમિત ખાવું જોઇએ. કાચા વેજીટેબલ્સ હેલ્થ માટે બહુ જ સારા છે. તેમાંથી સારા પ્રમાણ માં ફાઇબર મળે છે. કદાચ રોજ એક ના એક પ્રકાર નું સલાડ ખાઈને કંટાળી ગયા હોવ તો આ સલાડ ચોક્કસ ટ્રાય કરજો. આપણે usually જે ingredients થી બનાવતા હોઈએ તેનો જ વપરાશ કરીને આ સલાડ બનાવી શકાય છે.
#સાઇડ
ગ્રીક સલાડ (Greek salad recipe in gujarati)
સલાડ નિયમિત ખાવું જોઇએ. કાચા વેજીટેબલ્સ હેલ્થ માટે બહુ જ સારા છે. તેમાંથી સારા પ્રમાણ માં ફાઇબર મળે છે. કદાચ રોજ એક ના એક પ્રકાર નું સલાડ ખાઈને કંટાળી ગયા હોવ તો આ સલાડ ચોક્કસ ટ્રાય કરજો. આપણે usually જે ingredients થી બનાવતા હોઈએ તેનો જ વપરાશ કરીને આ સલાડ બનાવી શકાય છે.
#સાઇડ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ડુંગળી, ટામેટા, કાકડી, કેપ્સિકમ અને ઓલિવ ના ટુકડા કરી લો. લેટ્યુસ સમારી લો. મેં અહીં રોમાનિયન લેટ્યુસ લીધી છે, તમે તમારી પસંદગી ની અથવા જે મળે તે લેટ્યુસ લઈ શકો છો. બધા જ વેજીટેબલ્સ પાણી થી સરખા ધોઈ લો. એક વાટકી માં સલાડ ડ્રેસિંગ ની બધી વસ્તુઓ લઇ સરખું મિક્સ કરી લો.
- 2
હવે 1 મોટા વાસણ માં બધા વેજીટેબલ્સ નાખો અને સલાડ ડ્રેસિંગ નાખી સરખું મિક્સ કરી લો. સર્વ કરતી વખતે ઉપર ફેટા ચીઝ નાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગ્રીક સેલેડ (Greek salad recipe in Gujarati)
ગ્રીક સેલેડ ગ્રીક ભોજન શૈલીનું એક ખૂબ જ લોકપ્રિય સેલેડ છે જે ટામેટા, કાકડી, કાંદા, ફેટા ચીઝ અને ઓલિવ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ સેલેડ માં મીઠું, મરી, ઓરેગાનો અને ઓલિવ ઓઇલ નું ડ્રેસિંગ કરવામાં આવે છે. આ સેલેડ માં પસંદગી પ્રમાણે કેપ્સીકમ પણ ઉમેરી શકાય. ગ્રીક સેલેડ સ્ટાર્ટર અથવા તો સાઈડ ડિશ તરીકે પીરસી શકાય.#RB9#NFR#cookpadindia#cookpad_gu spicequeen -
-
કોર્ન પનીર સલાડ (Corn Paneer Salad Recipe In Gujarati)
આ સલાડ એકદમ હેલ્ધી & ટેસ્ટી છે #GA4 #Week8 Zarna Patel Khirsaria -
હેલ્ધી સલાડ (Healthy Salad Recipe In Gujarati)
આપડે અને બાળકો પણ ખુશી ખુશી હેલ્ધી સલાડ ખાઈ શકે એટલ નવીન રીતનું સલાડ ખુબ જ ટેસ્ટી છે. Sushma vyas -
વેજિટેબલ સલાડ(Vegetable Salad Recipe in Gujarati)
#GA4#week5આજે હું લઇ ને આવી છું વેજિટેબલ સલાડ આ સલાડ જે લોકો ડાઈટ કરે છે એના માટે બોવ જ સારુ છે disha bhatt -
ફેટા ચીઝ સલાડ(Feta Cheese salad Recipe In Gujarati)
#સાઇડ ઘટ્ટ દહીં માંથી બનતો આ સલાડ .. તેમાં ઘણા બધાં શાકભાજી ઉમેરી ને બનાવવામાં આવ્યો છે. જે પાઉંભાજી, થેપલા, પરાઠા , પુડલા,પૂરી, ઢોસા,પંજાબી શાક બીજી ઘણી બધી વાનગી સાથે બ્રેડ ની અંદર ડ્રેસીંગ તરીકે પણ ઉપયોગ માં લઈ શકાય છે. Bina Mithani -
પોસ્ટિકતા થી ભરપૂર એવું બ્રોકલી પનીર સલાડ (Broccoli Salad Recipe In Gujarati)
આ સલાડ ખુબજ હેલ્ધી છે.વિટામિન્સ અને પ્રોટીન સારા પ્રમાણ માં છે.જે લોકો ડાયટિંગ કરતા હોય તેને માટે તો વરદાન રૂપ છે.એક વાર લીધું હોય તો આખો દિવસ નીકળી જાય છે.અને બિલકુલ ફેટ નહીં.ચાલો જોયે પોસ્ટીક એવું બ્રોકલી પનીર સલાડ. #GA4#Week6 Jayshree Chotalia -
મેડિટેરિયન સલાડ (Mediterranean Salad Recipe In Gujarati)
#ATW3#TheChefStory#week3#mediterranean#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
વોટરમેલન ફેટા સેલેડ (Watermelon Feta Salad Recipe In Gujarati)
ઉનાળાની ઋતુ દરમ્યાન બનાવીને આનંદ લઈ શકાય એવું આ એક ખૂબ જ રિફ્રેશિંગ સેલેડ છે. ફુદીના ના પાનને લીધે સેલેડ ને એક તાજગી મળે છે જ્યારે ફેટા ચીઝની ખારાશને લીધે એક ખૂબ જ અલગ પ્રકારનો ટેસ્ટ મળે છે જેના લીધે આ સેલેડ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ એક ખૂબ જ ઝડપથી બની જાય એવી અને હેલ્ધી સેલેડ રેસિપી છે જે ઉનાળા ની ઋતુ દરમ્યાન મારી પ્રિય સેલેડ રેસીપી છે.#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
કલર ફૂલ સલાડ વીથ મેયોનીઝ ડ્રેસિંગ
નો ફાયર રેસિપી#NFR : કલર ફૂલ સલાડ વીથ મેયોનીઝ dressingદરરોજ ના જમવાના સલાડ નો ઉપયોગ કરવો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. સલાડ સાથે dressing હોય તો સલાડ નો ટેસ્ટ બમણો થઈ જાય. Sonal Modha -
મેંગો વોલનટ સલાડ (Mango Walnut Salad Recipe In Gujarati)
#walnuttwistsહેલ્ધી અને વિટામીનથી ભરપૂર walnuts સલાડ Ramaben Joshi -
મેડિટેરિયન સલાડ (Mediterranean Salad Recipe In Gujarati)
#ATW3#TheChefStory#cookpad#cookpadindia#cookpad_guj Parul Patel -
સલાડ (Salad Recipe In Gujarati)
સલાડ ખાવા ના ઘણા ફાયદા છે .દિવસ માં એકવાર એક પ્લેટ સલાડ અવશ્ય ખાવું જોઈએ .સલાડ દ્વારા શરીર માં પ્રોટીન , ફાઈબર , વિટામિન અને મિનરલ્સ મળી રહે છે .ડોક્ટર પણ સલાડ ખાવા ની સલાહ આપે છે .સલાડ ખાવા થી ભૂખ પણ ઓછી લાગે છે . અત્યારે આ કોરોના કાળ માં આ સલાડ ખાવું જોઈએ .#Immunity Rekha Ramchandani -
સલાડ (Salad Recipe In Gujarati)
#GA4 #Week5 #salad #સલાડલંચ અથવા ડિનર માં સલાડનું સ્થાન આગવું હોય છે. સલાડ વગર કોઇ પણ ડીશ અધૂરી લાગે છે. સલાડને વ્યવસ્થિત રીતે ગોઠવી ને, ડીશ માં સર્વ કરવામાં આવે તો બાળકોને પણ પસંદ આવે છે. સલાડમાં કેલરી નું પ્રમાણ નહિવત હોવાથી વેઈટ લોસમાં પણ મદદ કરે છે. સલાડમાં વિટામિન A અને C તેમજ ફાઈબર નું પ્રમાણ સારું હોય છે. સલાડનો ઉપયોગ કરવાથી પાચનશક્તિ પણ સારી રહે છે. Kashmira Bhuva -
બીન્સ સલાડ (Beans Salad Recipe In Gujarati)
#GA4#Week5આ સલાડ બહુ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે.ડાયેટીંગ કરતા હોય તેમના માટે શ્રેષ્ઠ છે.પ્રોટીન અને ફાઇબર થી ભરપૂર છે. satnamkaur khanuja -
ત્રિરંગા સલાડ (Tiranga Salad recipe in Gujarati)
સલાડ આપણા સવાસ્થ્ય માટે હેલ્થી, આરોગ્ય વર્ધક, અને ડાઈટ માટે બેસ્ટ ઓપ્શન છે. બધા ના ઘર માં રૂટિન માં અલગ - અલગ પ્રકાર ના સલાડ બનતા જ હોય છે. આજે મેં રિપબ્લિક ડે સ્પેશ્યલ ત્રિરંગા સલાડ બનાવ્યું છે. Jigna Shukla -
ગ્રીલ્ડપનીર, લેટયૂસ અને સિડ્સ સલાડ
#મિલ્કી મિત્રો આ સ્પેશ્યલ મેં મિલ્કી કોન્ટેસ્ટ માટે બનાવેલ સલાડ છે. આ એક કૅલ્શિય થી ભરપૂર સલાડ છે. જેમાં મેં દરેક વસ્તુ કેલ્શિયમ રિચ નાખેલ છે જેમ કે પનીર, લેટયૂસ અને સાથે તેમાં વિવિધ પ્રકારના સિડ્સ એટલેકે પંપકીન(કોડા ના) સિડ્સ, વોટરમેલન સિડ્સ, સનફ્લાવર સિડ્સ, અળસી અને કાળા તથા સફેદ તલ સાથે ઓલિવ ઓઇલ વાપરેલ છે. ખુબજ ટેસ્ટી અને હેલ્થી સલાડ છે આ. જરૂર બનાવી try કરજો. Yogini Gohel -
-
કાકડી ટામેટા નો સલાડ (Cucumber Tomato Salad Recipe In Gujarati)
#SPR કિચન ગાર્ડન નાં ફ્રેશ ફુદીના માંથી આ સલાડ બનાવ્યો છે. Bina Mithani -
રેડ વેજ. ફ્રૂટ સલાડ (Red Veg. Fruit Salad Recipe In Gujarati)
#RC3Red colour recipesરેઇન્બો ચેલેન્જ આ રેસીપી એક One-Pot-Meal તરીકે લઈ શકાય....તેમજ ભોજન સાથે સાઈડમાં પીરસી શકાય...પ્રસંગોમાં આવા કલરફુલ સલાડ સજાવીને સર્વ કરવામાં આવતા હોય છે...આ સલાડ સ્વાદ....વિટામિન...કેલ્શિયમ અને ફાઈબર થી રીચ છે... Sudha Banjara Vasani -
હેલ્ધી સલાડ (Healthy Salad Recipe In Gujarati)
બહુ જ મજા આવશે..એક બાઉલ ખાઈ લેશો તો કદાચ lunch પણ સ્કિપ થશે તો વાંધો નહીં આવે.. Sangita Vyas -
મેયો સલાડ(mayo salad recipe in gujarati)
#સાઇડસાઈડ ડીશ ની વાત કરીએ એને સલાડ ના આવે એવું તો ના બને.આપણા ભોજન માં એનું આગવું મહત્વ હોય છે.સલાડ માંથી મેક્ઝીમમ ફાઇબર મળે છે. વેઈટ લોસ કરવા માટે લોકો સલાડ એન્ડ ફ્રૂઈટ્સ પાર વધારે મારો કરતા હોય છે. અને વિના પણ સલાડ પચવામાં સરળ એને પેટ ને ફૂલ રાખે છે.સલાડ આમ તો એમ જ પીરસવામાં આવે તો બહુ ભાવતું નાઈ તો મેં આજે જે સલાડ બનાવ્યું છે આ બનાવામાં સહેલું એને ખાવામાં સુપર યમ્મી છે.ક્યારેક ક્યારેક ડાઈટ નું ભૂત મને પણ વળગે છે તોઆ સાઈડ ડીશ મારી મેઇન ડીશ માં આઈ જાય છે 😂😂આ સલાડ મેં રેગ્યુલર શાકભાજી નો જ ઉપયોગ કર્યો છે. એક્સઓટિક શાકભાજી બહુ મોંઘા એને મળવામાં પણ મુશ્કેલ છે તો આ બનાવી લો હેલ્થી સલાડ. Vijyeta Gohil -
ઇટાલિયન સલાડ (Italian Salad Recipe In Gujarati)
#GA4#Week5#સલાડ#ઇટાલિયન#ઇટાલિયન સલાડ Arpita Kushal Thakkar -
મીક્સ વેજ રાજમા સલાડ (Mix Veg Rajma Salad Recipe In Gujarati)
#SPR#MBR4#salad#mix veg.#Rajma#cookpadgujarati#cookpadindia પ્રોટીન અને ફાઇબર થી ભરપૂર સલાડ છે અમારા ઘરે બધા ને બહુ ભાવે છે એટલે તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
ક્રીમી પાસ્તા સલાડ(ઇટાલિયન)(Creamy Pasta Salad Recipe In Gujarati)
આ સલાડ બહુ જલદી બની જાય છે.આ સલાડ મને બહુજ ભાવે છે.આ સલાડ માં વેજીટેબલ કાચા જ લેવાના છે.એટલે હેલ્ધી પણ છે. Hetal Panchal -
ઓપન મસાલા સેન્ડવીચ(open masala sandwich recipe in Gujarati)
#માઇઇબુકએકની એક સેન્ડવીચ ખાઈને કંટાળી ગયા હોવ તો તમારી સેન્ડવીચને આપો આ નવો રૂપ - નવો સ્વાદ ... Urvi Shethia -
પોપકોર્ન મિક્સ સલાડ (Popcorn Mix Salad Recipe In Gujarati)
#સાઇડસલાડ દરેક ડીશ માં સાઇડ માં જોવા મળતી વાનગી છે આ સલાડ નાના મોટા સોં ને ભાવે તેવું છે આ સલાડ ખુબ જ પૌષ્ટિક ને ડાયટ માં ખાઈ શકાય તેવું છે Kamini Patel
More Recipes
ટિપ્પણીઓ (2)