ફેટા ચીઝ સલાડ(Feta Cheese salad Recipe In Gujarati)

#સાઇડ
ઘટ્ટ દહીં માંથી બનતો આ સલાડ .. તેમાં ઘણા બધાં શાકભાજી ઉમેરી ને બનાવવામાં આવ્યો છે. જે પાઉંભાજી, થેપલા, પરાઠા , પુડલા,પૂરી, ઢોસા,પંજાબી શાક બીજી ઘણી બધી વાનગી સાથે બ્રેડ ની અંદર ડ્રેસીંગ તરીકે પણ ઉપયોગ માં લઈ શકાય છે.
ફેટા ચીઝ સલાડ(Feta Cheese salad Recipe In Gujarati)
#સાઇડ
ઘટ્ટ દહીં માંથી બનતો આ સલાડ .. તેમાં ઘણા બધાં શાકભાજી ઉમેરી ને બનાવવામાં આવ્યો છે. જે પાઉંભાજી, થેપલા, પરાઠા , પુડલા,પૂરી, ઢોસા,પંજાબી શાક બીજી ઘણી બધી વાનગી સાથે બ્રેડ ની અંદર ડ્રેસીંગ તરીકે પણ ઉપયોગ માં લઈ શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘટ્ટ દહીં માં કાકડી નો વચ્ચે નો બી નો ભાગ કાઢી ને ઝીણી સમારેલી, લીલા મરચા, કેપ્સિકમ, કોથમીર, ઓલિવ ઝીણા સમારેલા ઉમેરો...ફેટા ચીઝ ખમણી ને ઉમેરો..
- 2
હવે તેમાં શેકેલા જીરાનો પાઉડર, કલૌંજી, મીઠું એકદમ થોડું નાખવું. છેલ્લે ઓલિવ ઓઇલ નાખી મિક્સ કરો. લીલી ડુંગળી ના પાન નાખી ઠંડું ઠંડું સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તરબૂચ ફેટા ચીઝ સલાડ (Watermelon Feta Cheese Salad Recipe In Gujarati)
તરબૂચ બધા ને ભાવતું જ હોય છે . તરબૂચ સાથે ફેટા ચીઝ અને ફુદીનાનો ફ્લેવર એક અલગ જ ડીશ તૈયાર થઈ જાય છે એ તમે જમવા સાથે તમે સાઈડ ડિશ તરીકે પણ લઈ શકો છો આ બાળકોને ખૂબ જ આવશે કારણ કે એની અંદર ફેટા ચીઝ અને તરબુચની ફ્લેવર છે ચીઝ મા આવેલું થોડી ખારાશ થી તડબૂચની ફ્લેવર અલગ થઈ જાય છે અને આ ઝડપથી અને જલ્દી બનતું સલાડ છે આ ઓઈલ ફ્રી છે હેલ્ધી તમારે એને કંઈ નાખવાની જરૂર નહીં પડે અને એમ જ સરસ લાગશે#AsahiKaseiIndia#nooil#cookpadindia#cookpad_gu Khushboo Vora -
વોટરમેલન ફેટા સેલેડ (Watermelon Feta Salad Recipe In Gujarati)
ઉનાળાની ઋતુ દરમ્યાન બનાવીને આનંદ લઈ શકાય એવું આ એક ખૂબ જ રિફ્રેશિંગ સેલેડ છે. ફુદીના ના પાનને લીધે સેલેડ ને એક તાજગી મળે છે જ્યારે ફેટા ચીઝની ખારાશને લીધે એક ખૂબ જ અલગ પ્રકારનો ટેસ્ટ મળે છે જેના લીધે આ સેલેડ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ એક ખૂબ જ ઝડપથી બની જાય એવી અને હેલ્ધી સેલેડ રેસિપી છે જે ઉનાળા ની ઋતુ દરમ્યાન મારી પ્રિય સેલેડ રેસીપી છે.#cookpadindia#cookpad_gu spicequeen -
ચિકપીસ સલાડ (Chickpea Salad Recipe In Gujarati)
સલાડ ઘણી બધી જુદી-જુદી રીતે બને અને સલાડ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારું. કાચા શાકભાજી સાથે મગ, ચણા કે છોલેનું કોમ્બીનેશન ખૂબ સરસ છે. આ સલાડ પ્રોટીનથી ભરપૂર હોવાથી વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. આ સલાડને સવારે કે બપોરે ભોજનમાં લઈ શકાય. Dr. Pushpa Dixit -
સ્પિનચ ફેટા રાવિઓલી (Spinach feta ravioli recipe in Gujarati)
રાવિઓલી એક ખૂબ જ સ્વાદિષ્ટ ઇટાલિયન પાસ્તા ની ડીશ છે જેમાં ફીલિંગ વાળા પાસ્તા નો ઉપયોગ કરવામાં આવે છે. અલગ અલગ પ્રકારની વેજિટેરિયન અથવા નોન વેજિટેરિયન વસ્તુઓનો ઉપયોગ કરીને ફીલિંગ બનાવી શકાય. મેં અહીંયા પાલક અને ફેટા ચીઝ નું ફીલિંગ બનાવ્યું છે. આ પાસ્તા બટર સૉસ અથવા તો અરાબિઆતા / રેડ સોસ સાથે સર્વ કરી શકાય. રાવિઓલી ને મુખ્ય ભોજન તરીકે ગાર્લિક બ્રેડ સાથે સર્વ કરી શકાય.#prc#cookpadindia#cookpad_gu spicequeen -
ગ્રીક સેલેડ (Greek salad recipe in Gujarati)
ગ્રીક સેલેડ ગ્રીક ભોજન શૈલીનું એક ખૂબ જ લોકપ્રિય સેલેડ છે જે ટામેટા, કાકડી, કાંદા, ફેટા ચીઝ અને ઓલિવ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ સેલેડ માં મીઠું, મરી, ઓરેગાનો અને ઓલિવ ઓઇલ નું ડ્રેસિંગ કરવામાં આવે છે. આ સેલેડ માં પસંદગી પ્રમાણે કેપ્સીકમ પણ ઉમેરી શકાય. ગ્રીક સેલેડ સ્ટાર્ટર અથવા તો સાઈડ ડિશ તરીકે પીરસી શકાય.#RB9#NFR#cookpadindia#cookpad_gu spicequeen -
ગ્રીક સલાડ (Greek salad recipe in gujarati)
સલાડ નિયમિત ખાવું જોઇએ. કાચા વેજીટેબલ્સ હેલ્થ માટે બહુ જ સારા છે. તેમાંથી સારા પ્રમાણ માં ફાઇબર મળે છે. કદાચ રોજ એક ના એક પ્રકાર નું સલાડ ખાઈને કંટાળી ગયા હોવ તો આ સલાડ ચોક્કસ ટ્રાય કરજો. આપણે usually જે ingredients થી બનાવતા હોઈએ તેનો જ વપરાશ કરીને આ સલાડ બનાવી શકાય છે.#સાઇડ Nidhi Desai -
તડબૂચ અને કાકડી નું સલાડ ફેટા ચીઝ સાથે (Watermelon Cucumber Salad Feta Cheese Recipe In Gujarati)
#RC3#Red colour#watermelon Amee Shaherawala -
સલાડ (Salad Recipe In Gujarati)
#GA4 #Week5 #Salad ગુજરાતી થાળીમાં સલાડ ના હોય તો તે અધૂરું ગણાય છે ચાલો બનાવીએ હેલ્ધી સલાડ Khushbu Japankumar Vyas -
મેડિટેરિયન સલાડ (Mediterranean Salad Recipe In Gujarati)
#ATW3#TheChefStory#cookpad#cookpadindia#cookpad_guj Parul Patel -
સલાડ (Salad Recipe in Gujarati)
સલાડ એવી વસ્તુ છે જે તમે રોજ ઉપયોગ કરો છો. ઘણીવાર એવું થાય કે એક જ પ્રકાર ના શાકભાજી વાળું સલાડ ખાઇ ને કંટાળો આવે ત્યારે તેમાં અલગ ડ્રેસિંગ કરી ને એડ કરવાથી અલગ ટેસ્ટ મળી રહે છે. Disha Prashant Chavda -
એવોકાડો સલાડ (Avocado Salad Recipe In Gujarati)
#LBબેસ્ટ, હેલ્થી સલાડ..એક બાઉલ થી tummy feeling આવી જશે..વેરી ઇઝી અને ક્વિક.. Sangita Vyas -
મેડિટેરિયન સલાડ (Mediterranean Salad Recipe In Gujarati)
#ATW3#TheChefStory#week3#mediterranean#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
ચીઝ કોનૅ સાલસા સલાડ (Cheese Corn Salsa Salad Recipe In Gujarati)
#MA આ મારી મમ્મી નું ફેવરિટ સલાડ છે, નાના હોય ત્યારે વેજિટેબલ્સ ના ભાવે તો મમ્મી આવી રીતે ઉપરથી ચીઝ એડ કરી આ સલાડ જમાડતી, એ બહાને વેજિટેબલ્સ પણ જમાઈ અને પૂરતા વિટામિન્સ મળી રે. Rachana Sagala -
-
મૂંગ સલાડ (Moong Salad Recipe In Gujarati)
આજે બુધવાર એટલે જુદી-જુદી રીતે મગ બનાવું. તો આજે પલાળેલા મગને પાર બોઈલ કરી સલાડમાં ઉપયોગ કર્યો છે.મેં આજે આ સલાડ જમવામાં સર્વ કર્યું છે પણ જે લોકો health conscious હોય અથવા weight loss કરવા માંગતા હોય તેઓ સવારે બ્રેકફાસ્ટ માં અથવા ડિનરમાં સૂપ સાથે પણ લઈ શકે છે.આવી જ રીતે ફણગાવેલા મગ કે બીજા કોઈ પણ કઠોળનો ઉપયોગ કરી શકાય. દ્રાક્ષ, દાડમનાં દાણા કે સફરજનના ટુકડા અથવા મનગમતા કોઈ પણ સીઝનલ ફ્રુટ્સ પણ સરસ લાગે. આમ, પ્રોટીન, ફાઈબર, વિટામિન્સ નો કોમ્બો પેક છે આ સલાડ. Do try friends😋 Dr. Pushpa Dixit -
એવાકાડો સલાડ (Avocado Salad Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : એવાકાડો સલાડદરરોજ ના જમવાના સલાડ તો બધાં ના ઘરે બનતી જ હોય છે તો આજે મેં એવાકાડો સલાડ બનાવી. Sonal Modha -
ફણગાવેલા મગ નું સલાડ (Sprout Moong Salad Recipe In Gujarati)
સલાડ અને મગ બંને સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા કહેવાય. અહીં મેં ફણગાવેલા મગ સાથે ઉપલબ્ધ શાકભાજી લીધા છે. તમે બધાને ભાવતા શાકભાજી માં વિવિધતા લાવી શકો. સવારે બ્રેકફાસ્ટ માં કે સાંજની છોટી ભૂખમાં સર્વ કરી શકાય. Dr. Pushpa Dixit -
બીટરૂટ હમ્મસ (beetroot hummus recipe in Gujarati)
#સાઇડ જે ઘટ્ટ પેસ્ટ ચણા માંથી બનાવવામાં આવે છે. ઓરીજીનલ મીડલ ઈસ્ટ ની વાનગી છે.બીટરુટ નો ઉપયોગ કરીને બનાવેલું હેલ્થી અને ટેસ્ટી લાગે છે. બનાવવાં માં સરળ છે.ડીપ તરીકે પણ ઓળખાય છે. ફલાફલ, બર્ગર,સલાડ,બ્રેડ, થેપલા સાથે લઈ શકાય છે. Bina Mithani -
કાકડી ટામેટા નો સલાડ (Cucumber Tomato Salad Recipe In Gujarati)
#SPR કિચન ગાર્ડન નાં ફ્રેશ ફુદીના માંથી આ સલાડ બનાવ્યો છે. Bina Mithani -
લીલી મગફળી નું સલાડ (Green Peanuts Salad recipe in Gujarati)
#સાઇડઆ સલાડ ખૂબ હેલ્ધી છે ,આ સલાડ ડાયટ માં પણ લઈ શકાય છે,આ માં તેલ કે ધી નો ઉપયોગ નથી કર્યો એટલે વધારે હેલ્ધી છે Bhavini Naik -
મેક્સિકન રાજમા રોલ(Mexican Rajma Roll Recipe In Gujarati)
#GA4#Week21 મેક્સિકન વાનગી માં રાજમા નો ઉપયોગ ખાસ થાય છે. આ વાનગી તીખી તમતમતી હોય છે. મરી કે મરચાં ને પેપર કહે છે. લગભગ બધી વાનગી ઓવનમાં થાય છે. રાજમા માં કેલ્શિયમ અને ફાયબર નું પ્રમાણ ખુબ જ હોય છે. ખાંડ લેવલ ને કંટ્રોલ કરે છે. ટેસ્ટી અને હેલ્ધી રોલ બનાવ્યા છે. Bina Mithani -
હેલ્થી ચીઝ સ્પ્રાઉટ સલાડ (Healthy Cheese Sprout Salad Recipe In Gujarati)
#GA4#Week5હેલ્થી અને ટેસ્ટી બધાને ભાવતું પાલક સ્પ્રાઉટ સલાડ Bhavna C. Desai -
વેજ. સલાડ વિથ રાઇતું(Veg. Salad With Raitu Recipe In Gujarati)
સલાડ બનાવવા નો ને ડેકોરેશન કરવા નો શોખ છે. સલાડ માં થી જે કાપતા વેજી. હોય તેનો ઉપયોગ રાઇતું બનાવવા માં ક્યોં છે. #સાઇડ HEMA OZA -
મેક્સિકન સલાડ(Mexican salad)
ચોમાસાની સિઝનમાં કોર્ન ખૂબ જ પ્રમાણમાં મળે છે ઘણી બધી રેસીપી હોય છે આજે આ મેક્સિકન સલાડ ની રેસિપી હું શેર કરું છું જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકદમ લો કેલરી છે#સુપરશેફ3#વીક3#corn#માઇઇબુક Devika Panwala -
ટબુલેહ સલાડ (Tabbouleh Salad recipe in Gujarati)
ટબુલેહ મિડલ ઇસ્ટર્ન સલાડ છે. જેમાં ઘઉં નાં ફાડા વેજીટેબલ અને પાર્સલી નો ઉપયોગ થાય છે. ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે આ સલાડ. ઘઉં ના ફાડા ને એમાં પલાળી ને વાપરવામાં આવે છે. તેને કુક કરવાના નથી હોતા. Disha Prashant Chavda -
-
ગ્રીલ્ડ સલાડ(Grilled Salad Recipe in Gujarati)
#GA4#Week5#સલાડ સલાડ, આપણા ભોજન ની સાથે સાથે એટલું જ મહત્વ નું છે. સલાડ દરરોજ અલગ અલગ રુપ માં ખાવાં થી વજન વધતું નથી. ફાઈબર થી ભરપુર હોવા ના કારણે લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે. લો કેલરી ડીપ નો ઉપયોગ કરીને બનાવેલું સલાડ બધાં ને ખૂબજ પસંદ પડ્યું. Bina Mithani -
મિશ (Mish Recipe In Gujarati)
#ATW3#TheChefStory આ એક દહીં નું ડીપ છે.ફેવરીટ અરેબિક રેસિપી છે.ખૂબ જ ઓછા સામગ્રી માંથી બની જાય છે.ટોસ્ટ કરેલ પીટા બ્રેડ સાથે સર્વ કરી શકાય. Bina Mithani -
રેઇનબો સેલેડ (Rainbow Salad Recipe In Gujarati)
કોઈપણ પ્રકારના કાચા શાકભાજી અને ફળો શરીર માટે ખૂબ જ ઉપયોગી છે જે શરીરને જરૂરી એવા પોષક તત્વોથી ભરપૂર હોય છે. શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે કાચા ફળ અને શાકભાજી ઉપયોગમાં લેવા ખૂબ જ આવશ્યક કારણ કે તે એન્ટિઓક્સિડન્ટ્સ થી ભરપૂર હોય છે. આ અલગ અલગ પ્રકારના શાકભાજીઓ માંથી બનાવવામાં આવતું સુંદર અને રંગબેરંગી સેલેડ આરોગ્યવર્ધક છે અને સ્વાદિષ્ટ પણ છે.#Immunity#cookpadindia#cookpad_gu spicequeen
More Recipes
ટિપ્પણીઓ (2)