કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)

Hina Raval
Hina Raval @hinaraval23

કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. વાટકા વધેલા ભાત
  2. વાટકા દહીં
  3. મીઠું સ્વાદાનુસાર
  4. ૧+૧/૨ ચમચો તેલ
  5. ૧ ચમચીરાઈ
  6. ૪-૫ પાન લીમડાના પાન
  7. ૪-૫ નંગ લીલાં મરચાં સમારેલાં

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ભાત માં મીઠું અને દહીં નાખી હલાવી લો

  2. 2

    તેલમાં રાઈ અને હિંગ નો વઘાર કરી લીમડાના પાન નાખી મરચાં નાખીને દહીં વાળા ભાત માં નાખી હલાવી લો

  3. 3

    સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hina Raval
Hina Raval @hinaraval23
પર

ટિપ્પણીઓ

Similar Recipes