બાજરા ના મસાલા ઢેબરાં (Bajra Masala Dhebra Recipe In Gujarati)

Bhavna C. Desai @bhavnacdesai
બાજરા ના મસાલા ઢેબરાં (Bajra Masala Dhebra Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લસણ ની પેસ્ટ આદું મરચાં ની પેસ્ટ કરવી મેથી ની ભાજી ઝીણી સમારી ધોઈ લેવી
- 2
ત્યારબાદ બાજરા ના લોટ માં મેથી ની ભાજી આદું મરચાં લસણ ની પેસ્ટ અને બધા મસાલા ઉમેરવા અજમાં ને હથેળી માં મસળી ને નાખવો બધી વસ્તુ બરાબર મિક્સ કરી જરૂર મુજબ પાણી લઈ લોટ બાંધવો
- 3
ત્યારબાદ મોટો લુઓ લઈ ને પાટલા પર થાપી ને ઢેબરુ બનાવી લોઢી માં તેલ અથવા ઘી મૂકી ધીમા તાપે શેકી લેવું બાજરા ના મસાલા ઢેબરાં દહીં અને ડુંગળી લીલાં મરચાં સાથે ખાવાની ખૂબ મજા આવે છે
Similar Recipes
-
-
-
ઢેબરાં (Dhebra recipe in Gujarati)
#CB6#cookpad_guj#cookpadindiaઢેબરાં, એ શિયાળામાં ખાસ બનતું ગુજરાતી વ્યંજન છે જે બાજરા ના લોટ અને મેથી ભાજી થી બને છે. ઢેબરાં નાસ્તા તથા ભોજન બંને માટે સ્વાસ્થ્યપ્રદ વિકલ્પ છે. ઢેબરાં ને દહીં , અથાણાં, છાસ કે ચા દૂધ સાથે ખાઈ શકાય છે. Deepa Rupani -
બાજરા નાં મસાલા ઢેબરા મૂળા ની કઢી
#CWT#MBR1Week1 ગુલાબી ઠંડી ચાલુ થઇ ગ ઈ છે તો મે આજ બનાવી રેસીપી શેર કરૂં છું HEMA OZA -
મસાલા ઢેબરાં (masala dhebra recipe in Gujarati)
#સુપરશેફ2#વીક2 બાજરી નો લોટ સ્વાસ્થ્ય માટે ખુબજ સારો છે.પહેલા ના સમય માં ઘઉં કરતા બાજરા નો ઉપયોગ વધુ થતો.બાજરા ના રોટલા ગોળ -ઘી ,દૂધ - રોટલા, દહીં રોટલા અને ઢેબરાં સાથે ચા કે દહીં ખાતા અને નિરોગી રહેતા. Yamuna H Javani -
-
-
-
ઘઉં બાજરા ના મસાલા ઢેબરાં (Wheat Bajra Masala Dhebra Recipe In Gujarati)
#MVF વરસાદ પડતો હોય ને મસાલા ઢેબરાં ને સૂઠ વાળી રાબ મળી જાય તો મોજ પડે અમારે ત્યાં ગરમ રાબ બધાં ને ભાવે HEMA OZA -
બાજરા ના રોટલા શિયાળા સ્પેશિયલ (Bajra Rotla Winter Special Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CWT Sneha Patel -
ઢેબરાં (Dhebra Recipe In Gujarati)
#CB6#week6આજે મેં ઢેબરા બનાવ્યા એમાં કસૂરી મેથી નો ઉપયોગ કર્યો છે..અને એટલા બધા ટેસ્ટી થયા છે કે બસ ખાધા જ રાખીએ.. Sangita Vyas -
-
મેથીની ભાજી ઘંઉ બાજરા ના ઢેબરાં
#કાંદાલસણસાજે જમવામાં અને સવારે નાસ્તા માટે સુપાચ્ય છે Minaxi Agravat -
-
-
-
લસૂની બાજરા કઢી (Lasuni Bajra Kadhi Recipe In Gujarati)
#cooksnapofthedayમિત્રો આ કઢી એટલે ખાસ છે કે તે બેસન માંથી નથી બનાવી. શિયાળા મા મળતું અણમોલ લીલું લસણ અને આરોગ્યવર્ધક એવા બાજરા ના લોટ માંથી બનાવેલી હોવાથી ખૂબ જ સારી છે આપણી હેલ્થ માટે... વડી બાળકો કે કોઈ ને જરા ભી ખ્યાલ નઈ આવે કે તમે બાજરા ની કઢી બનાવી છે.... ખૂબ જ સરસ બની... મેં પહેલી વાર બનાવી.. મસ્ત બની.. તમે પણ ટ્રાય કરી જોજો.. જરૂર થી સહુ ને ભાવશે.. 😊👍🏻 Noopur Alok Vaishnav -
મેથી મસાલા ઢેબરા (Methi Masala Dhebra Recipe In Gujarati)
#CB6#week6#cookpadindia#cookpadgujarati Shilpa Chheda -
-
-
-
-
-
-
બાજરા ના રોટલા (Bajra Rotla Recipe In Gujarati)
ક્યારેક આપણને સાદું ભોજન ખાવાનું મન થાય ત્યારે હું તો ભાજી ખીચડી અને રોટલા બનાવું.બધા પેટ ભરીને ખાઈ . simple અને હેલ્ધી lunch . Sonal Modha -
-
-
બાજરા ના ભરેલા રોટલા (Bajra Bharela Rotla Recipe In Gujarati)
#GA4#Week24આપણે બાજરા ના રોટલા અને મેથી ની ભાજી, લસણ નું શાક, કોથમીર નું શાક, લીલી ડુંગળી નું શાક વગેરે સાથે રોટલો ખાતા હોઈ છીએ. મેં અહીં આ બધું જ શાકભાજી રોટલા માં ભરી ને બનાવીયો છે. એટલે તો એને ભરેલો રોટલો કહેવા માં આવ્યો છે. Sweetu Gudhka -
-
મેથી બાજરા ના ગોટા (Methi Bajra Gota Recipe In Gujarati)
#MRC મોન્સૂન મેનું પંસદ કરવા નું આવ્યું ને બરોબર તેજ સમયે મેઘરાજા ની પધરામણી થઈ એટલે ઘર માં ઘટકો હતા ને ચટપટુ ને ગરમ. બાજરા નો લોટ પણ હતો તો કડક સ્વાદ મળે તો માણો મોજ HEMA OZA
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16601116
ટિપ્પણીઓ