લીલા લસણ નુ કાચુ સલાડ (Lila Lasan Kachu Salad Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel

લીલા લસણ નુ કાચુ સલાડ (Lila Lasan Kachu Salad Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
3 સવિઁગ
  1. 3/4 કપલીલી કટ કરેલ લસણ
  2. 3/4 કપ બોઇલ બટાકા નો માવો
  3. મીઠું સ્વાદમુજબ
  4. 1/2 ચમચીધાણા પાઉડર
  5. ચપટીગરમ મસાલો
  6. 1 ચમચીતેલ
  7. 1/2 ચમચી ફેશ મલાઈ
  8. 3/4 ચમચીમરચા ની પેસ્ટ
  9. 1/2 ચમચીઆદુ ની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ મા લસણ થોડુક તેલ લઈ હાથ વડે બરાબર 2 મિનિટ મિક્સ કરો ત્યાર બાદ આદુ મરચા ની પેસ્ટ બટાકા નો માવો નાખી તેને પણ હાથ થી 2 મિનિટ મિક્સ કરવુ ત્યાર બાદ તેમા મલાઈ ગરમ મસાલો ધાણા પાઉડર નાખી બરાબર મીક્ષ કરી લો

  2. 2

    સવિઁગ પોટ મા કાઢી ઉપર તેલ લીલુ લસણ નાખી સવિઁગ કરો આ લ કાચા ને રોટલા ભાખરી સાથે સર્વ થાય છે

  3. 3

    તો તૈયાર છે વિંટર સ્પેશિયલ લીલા લસણ નુ કાચુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

ટિપ્પણીઓ

Similar Recipes