કોબી ટામેટા નુ સલાડ (Cabbage Tomato Salad Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel

#cookpadgujarati
#Cookpadindia
#SPR (ઈન્સ્ટન્ટ રેસિપીઝ)

કોબી ટામેટા નુ સલાડ (Cabbage Tomato Salad Recipe In Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#cookpadgujarati
#Cookpadindia
#SPR (ઈન્સ્ટન્ટ રેસિપીઝ)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
4 સવિઁગ
  1. 150 ગ્રામઝીણી કટ કરેલ કેબેજ
  2. 1 નંગમોટુ કટ કરેલ ટામેટુ
  3. કોથમીર
  4. મીઠું સ્વાદમુજબ
  5. ચપટીલાલ મરચુ પાઉડર
  6. 1/4 ચમચીધાણાજીરુ
  7. થોડાટીપા તેલ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બન્ને ને ધોઇ ઝીણુ કટ કરવુ ત્યાર બાદ મિક્સ કરી બધો મસાલો કોથમીર તેલ એડ કરી બરાબર મીક્ષ કરો

  2. 2

    તો તૈયાર છે ઈન્સ્ટન્ટ રેસિપીઝ, કેબેજ ટામેટા નુ સલાડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

ટિપ્પણીઓ

Similar Recipes