રાંધવાની સૂચનાઓ
- 1
તેલ ગરમ કરી તેમાં ડુંગળી સાંતળવી. ત્યારબાદ તેમાં બધા શાક ઉમેરી મરચું અને પાઉં ભાજી મસાલો નાખી શેકવું.
- 2
હવે તેમાં ભાત નાખી મીઠું નાખી સરખું મિક્સ કરી લો. ત્યારબાદ કોથમીર નાખી ગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
તવા પુલાવ (Tawa Pulav Recipe In Gujrati)
#ભાતતવા પુલાવ e બોમ્બાયા સ્ટ્રીટ ફૂડ નું એક ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. લગભગ બધા નું પ્રિય છે. પાવ ભાજી ના મસાલા થી બનતા આ પુલાવ માં થોડો ભાજી નો હલકો સ્વાદ આવતો હોવાથી બધા નો માનીતો છે. Kunti Naik -
મસાલા પાઉ
#EB#Week8ફ્રેન્ડસ, મસાલા પાવ એ મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે અને બનાવવા માં એકદમ ઇઝી છે આ રેસીપી નો વિડિયો મેં YouTube પર મારી ચેનલ "Dev Cuisine" માં પણ શેર કરેલ છે.ખુબ જ થોડા ઇન્ગ્રીડિઅન્ટસ થી એકદમ ટેસ્ટી મસાલા પાવ ની રીત મેં નીચે શેર કરી છે. asharamparia -
-
-
-
-
-
-
-
-
-
તવા પુલાવ
#ડિનરતવા પુલાવ મુંબઈ ની પ્રખ્યાત સ્ટ્રીટ વાનગી છે. જે બનાવવામાં ખુબ જ સરળ અને સ્વાદિષ્ટ છે. ખુબ ઝડપથી બની જાય છે. Disha Prashant Chavda -
તવા પુલાવ
#EB#Week13#cookpadindia#cookpadgujaratiતવા પુલાવ એટલે બાસમતી રાઈસ સાથે વિટામિન્સ મિનરલ્સ થી ભરપૂર વેજીસના કોમ્બિનેશન થી બનેલ બાદશાહી મીશ્રણ...આજે Dinner માં મેં તવા પુલાવ સાથે પાઉં ભાજી બનાવ્યા. ખરેખર ટેસ્ટી બન્યા. Ranjan Kacha -
-
તવા પુલાવ(tava pulav recipe in Gujarati)
#સુપરશેફ4 #cookpadindia મિત્રો આપડે બધા ને પુલાવ બહુજ પ્રિય છે પણ આજ મે તવા પર બનતો મુંબઈ નો પ્રખ્યાત તવા પુલાવ બનાવ્યો છે જે તવા પર પાવ ભાજી બને છે એજ તવા પર ત્યાં પુલાવ બનાવમાં આવે જે સ્વાદ માં ખુબજ મજેદાર લાગે છે Dhara Taank -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
ડીનર માં કંઈ હલકું ખાવું હોય તો તવા પુલાવ સારો વિકલ્પ છે, મોળા દહીં સાથે ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11114881
ટિપ્પણીઓ