વઘારેલી ખીચડી અને કઢી (Vaghareli Khichdi Kadhi Recipe In Gujarati)

Pooja Vora @cook_29744950
વઘારેલી ખીચડી અને કઢી (Vaghareli Khichdi Kadhi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ ચોખા ને ૨ થી ૩ પાણી એ ધોઈ લો ત્યારબાદ એક કૂકરમાં તેલ મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, લીમડો, હિંગ, હળદર નાખી ને સમારેલા શાક નાખો ત્યારબાદ તેમાં પલાળેલા દાળ, ચોખા, નાખી શીંગદાણા નાખી હલાવી જરૂર મુજબ પાણી ઉમેરી ગરમ મસાલો નાખી હલાવી ઢાકણ ઢાકી ત્રણ થી ચાર સિટી વગાડી લો
- 2
ગેસ બંધ કરી દો કૂકર ને ઠરવા દો તો તૈયાર છે વઘારેલી ખીચડી
- 3
છાશ માં ચણાનો લોટ નાખી વલોવી લો એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં રાઇ નાખો રાઈ તતડે એટલે તેમાં મેથી, જીરું, લીમડાના પાન હિંગ નાખી ડોળેલી છાશ નાખી હલાવી લો ત્યારબાદ તેમાં મીઠું અને ગોળ નાખી ઉકળવા દો ઉકળી જાય એટલે તેમાં સમારેલી કોથમીર નાખી ગેસ બંધ કરી દો તો તૈયાર છે કઢી
- 4
આ રીતે વઘારેલી ખીચડી, કઢી
Similar Recipes
-
-
-
-
વઘારેલી ખીચડી કઢી (Vaghareli Khichdi Kadhi Recipe In Gujarati)
#THURSDAY TREAT 1#TT1 Jayshree G Doshi -
કઢી વઘારેલી ખીચડી(Kadhi Vaghareli Khichdi Recipe In Gujarati)
#TT1#cookpadindia#cookoadgujarati सोनल जयेश सुथार -
-
-
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1#કઢીખીચડી#kadhikhichdi#cookpadgujarati#cookpadindia#kadhi#khichdi Mamta Pandya -
-
-
વઘારેલી ખીચડી અને કઢી (Vaghareli Khichdi Kadhi Recipe In Gujarati)
#TT1ખીચડી કઢી અઠવાડિયામાં એક વખત તો બધા ને ત્યાં બનતી જ હોય છે અમારે ત્યાં વઘારેલી ખીચડી અને કઢી બની છે Kalpana Mavani -
-
-
-
-
-
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1મેં આજે મગ ની ખીચડી સાથે ખટ્ટી મીઠી કઢી અને પાપડ બનાવ્યા છે ખાટી મીઠી કઢી સાથે ખીચડી ખાવાની ખૂબ મજા આવે છે . Ankita Tank Parmar -
-
-
-
-
-
-
-
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1કળી ખીચડી વિથ ગુજરાતી થાળી Payal Sachanandani (payal's kitchen) -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
છપ્પનભોગ રેસીપી ચેલેન્જ#CB1#week1#cookpadindia#cookpadgujarati#khichdi#vagharelikhichdi#khichuri Mamta Pandya -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15490868
ટિપ્પણીઓ