રોટલી (Rotli Recipe In Gujarati)

Rekha Vora
Rekha Vora @rekhavora
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
3 વ્યક્તિ
  1. 2 વાટકીધઉં નો લોટ
  2. 2 ચમચીતેલ
  3. 3 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    કથરોટ માં લોટ લઈ તેમાં તેલ નાખી હલાવી લ્યો.જરૂર મુજબ પાણી નાખી રોટલી નો લોટ બાંધી લ્યો.સેજ તેલ નો હાથ લઈ મસળી લ્યો.પાચ મિનિટ ઢાંકી ને રહેવા દયો.

  2. 2

    પાચ મિનિટ પછી લુવા કરી અટામણ માં બોળી રોટલી વણી લ્યો.તવી ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં રોટલી મૂકી બંને બાજુ પકવી ફુલાવી લ્યો.ઘી ચોપડી સર્વ કરો.

  3. 3
  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rekha Vora
Rekha Vora @rekhavora
પર

ટિપ્પણીઓ

Similar Recipes