મેથી ની ભાજી ના થેપલા (Methi Bhaji Thepla Recipe In Gujarati)

Rekha Vora @rekhavora
મેથી ની ભાજી ના થેપલા (Methi Bhaji Thepla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બાઉલ મા લોટ લઈ તેમાં ઉપર મુજબ ના મસાલા અને દહીં, ભાજી ત્રણ ચમચી તેલ નાખી હલાવી લ્યો હવે તેમાં જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધી લ્યો.લુવા કરી અટામણ માં બોળી થેપલા વણી લ્યો.
- 2
તવી ગરમકરી તેલ લગાવી થેપલા પકવી લ્યો આ થેપલા સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#CWT#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
મેથી પાલક અને મિક્સ લોટ ના થેપલા (Methi Palak Mix Flour Thepla Recipe In Gujarati)
#CWT#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
-
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
ગુજરાતી ઓ માટે થેપલા સ્પેશિયલ વાનગી છે.બધાં નાં ધરે બનતા હોય છે.થેપલા વિવિધ રીતે બનાવી શકાય છે.મે મેથી,આદુ,મરચા એડ કરી ને બનાવ્યા છે. Varsha Dave -
મેથીની ભાજી અને ઘઉં બાજરી ના થેપલા (Methi Bhaji Wheat Bajri Thepla Recipe In Gujarati)
#BR#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
-
-
-
મેથી અને કોથમીર ના થેપલા (Methi Kothmir Thepla Recipe In Gujarati)
#CWT#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
મેથી ની ભાજી નાં મુઠીયા ઢોકળા (Methi Bhaji Muthia Dhokla Recipe In Gujarati)
#MBR5#week5#BRશિયાળા ની સીઝન માં વિવિધ ભાજી ઓ માંથી અનેક વાનગી ઓ બને છે.મેથી ની ભાજી માં ભરપૂર માત્રા પોષક તત્વો રહેલા હોય છે Varsha Dave -
વિવિધ ભાજી નાં થેપલા (Mix Bhaji Thepla Recipe In Gujarati)
#LSR લગ્ન પ્રસંગે બ્રેક ફાસ્ટ માં આ થેપલા બનાવવામાં આવે છે.મિક્સ ભાજી નાં થેપલા સ્વાદ માં ખૂબ સરસ બને છે.અને તંદુરસ્તી માટે પણ ખૂબ સારા છે. Varsha Dave -
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#SFR#શ્રાવણ ફેસ્ટીવલ રેસિપી સાતમ સ્પેશિયલછઠ સાતમ રેસિપી#મેથી ભાજી ના થેપલા#RB20#Week _૨૦My EBook recipes#week_૭ Vyas Ekta -
-
-
-
-
-
-
મેથી ની ભાજી ના મુઠીયા (Methi Bhaji Muthiya Recipe In Gujarati)
#GA4#Week19મેથી ની ભાજી ના મુઠીયાશિયાળા માં મેથી જેટલી ખવાય એટલી ખાઈ લેવી જોઈએ. મેં આજે મેથી ની ભાજી ના મુઠીયા બનાવ્યા છે. જે ઊંધિયા માં નાખવામાં આવે છે.અને વાલોળ - રીંગણાં ના શાક માં, શિયાળા ના લીલોતરી શાક માં ઉમેરી ને શાક નો સ્વાદ વધારી શકાય છે.આ મુઠીયા સવાર ની ચા સાથે પણ ટેસ્ટી લાગે છે. આ મુઠીયા ને ડબ્બા માં રાખી 4 - 5 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. Jigna Shukla -
બાજરી મેથી ના થેપલા (Bajri Methi Thepla)
રાંધણ છઠ્ઠ પર અચૂક બધા નાં ઘરે બનતા બાજરી મેથી ના થેપલા મારા ઘરે બધા નાં ફેવરિટ છે.શીતળા સાતમ પર આવી બીજી ઘણી વાનગીઓ બનાવવા માં આવે છે.#weekend#શ્રાવણSonal Gaurav Suthar
-
મેથી ના થેપલા (Methi Thepla recipe in Gujarati)
મેથીની ભાજીના બાજરી ના થેપલા અને માખણ#GA4#week20 Bina Talati -
-
-
મેથી ની ભાજી દુધી ના થેપલા (Methi Bhaji Dudhi Thepla Recipe In Gujarati)
#MBR6આજે ઘરમાં થોડી મેથી ની ભાજી, થોડી દુધી પડી હતી તો મેં બન્ને મિક્સ કરી સવાર ના નાસ્તામાં થેપલા બનાવ્યા ખુબજ સરસ બન્યા છે Pinal Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16602394
ટિપ્પણીઓ