રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કુકર મા તુવેરના દાણા ને બે થી ત્રણ સીટી વગાડી બાફી લેવું. દાણા ને ચારણી મા નિતારી લેવું. હવે પેનમાં ઘી મુકી તેમાં સમારેલુ લસણ જીરું, તજનો ટુકડો, લવિંગ મીઠા લીમડાના પાન,સુકા લાલ મરચાં અને હીંગ નાંખી તુવેર ના દાણા ઉમેરવું. હવે તેમાં મરચાં ની પેસ્ટ, વાટેલી આંબા હળદર, લીમડાનાં પાન અને જીરું ઉમેરી સાંતડી લેવું.
- 2
હવે બાઉલમાં છાશ લઇ તેમાં ચણા નો લોટ નાંખી
બ્લેનડર ફેરવી મિક્સ કરવું.તેમાં મીઠું અને ખાંડ ઉમેરવી. હવે આ તૈયાર કરેલા મિશ્રણ ને દાણા માં ઉમેરી હલાવી થોડું ઘટૃ થાય ત્યા સુધી થવા દેવું થઈ જાય એટલે તેમાં કોથમીર,લીંલુ લસણ ઉમેરી ગરમ ગરમ લીલવા ની કઢી ને સર્વ કરવું. - 3
Similar Recipes
-
લીલવા રીંગણ ની કઢી (Lilva Ringan Kadhi Recipe In Gujarati)
#ROK#MBR2#cookpadgujarati#cookpadindia#winter#tuver lilva#રીંગણ Alpa Pandya -
-
-
કઢી સુરત સ્પેશ્યલ વિન્ટર વાનગી (Kadhi Surat Special Winter Recipe In Gujarati)
સુરત નું ઊંધયું, પોંક, નાનખટાઈ, ઘારી, લોચો, ગોટાળો અને જમણ માટે પ્રખ્યાત છે. સુરત જઇએ અને આમાં ની એક પણ વાનગી ખાધા વગર ચાલે જ નહી.અને એમાં પણ સુરત ની સ્પેશ્યલ વિન્ટર કઢી તો બધા ગુજરાતી ઓ ના મોઢાં માં સ્વાદ રહીં જાય એવો છે. એવી જ કઢી મેં બનાવાની ટ્રાય કરી છે.Cooksnap @cook_19344314 Bina Samir Telivala -
મેથી વાળી કાઠીયાવાડી કઢી (Methi Vali Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#ROK#cookpadgujarati#cookpadindia#Week 2 Bharati Lakhataria -
-
-
રીંગણ અને લીલી તુવેર ની કઢી (Ringan Lili Tuver Kadhi Recipe In Gujarati)
#CWM2#hathimasala#WEEK2#WLD#ROK#Khada ane routine masala Rita Gajjar -
-
-
લીલવા (લીલી તુવેર) ની કઢી(Lilva ni kadhi recipe in Gujarati)
#GA4#Week13#Tuverગુજરાતીઓ ખાવા ના શોખીન હોય છે.માટે કોઈ પણ વાનગી માં કંઈક નવુ બનાવતા જ રહે છે.એવી જ આ સ્વાદિષ્ટ લીલવા ની કઢી ની રેસીપી હું અહીં લાવી છુ. જે બપોર ના ભોજન માં અને રાત્રી ના ભોજન માં પણ બનાવી શકાય.જે ખીચડી,પુલાવ,રાઈસ કે ભાખરી અથવા પરોઠા સાથે પણ ખાઈ શકાય. Dimple prajapati -
કઢી નો મસાલો (Kadhi Masala Recipe In Gujarati)
શિયાળાની સિઝનમાં તુવેરના દાણા અને આંબા હળદર મળતી હોવાથી આ મસાલો તૈયાર કરી ને ફ્રીઝ માં ફ્રોઝન કરી શકાય છે. અને જ્યારે જોઇએ ત્યારે તેમાંથી ઉપયોગ લઈને કઢી બનાવી શકાય છે. Hemaxi Patel -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM2 #GujaratiKadhi #InspiredByMom #UseofJaggery #NoSugarKadhi Mamta D Panchal -
-
કાઠિયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#ROK#MBR1#kathiyawadikadhi#kadhi#cookpadgujarati Mamta Pandya -
-
-
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#ROK#કઢી રેસીપીઆ પારંપારિક ગુજરાતી કઢી ખાટી-મીઠી બને છે. પ્રસંગ માં બનતી આ કઢી સાથે મગની છુટી દાળ, શ્રીખંડ, પૂરી વગેરે નો આનંદજ અનેરો છે. વડી સાંજે જમવામાં આ કઢી સાથે ખિચડી કે પુલાવ હોય તો તો બસ જલ્સો જ પડી જાય. તો.. ચાલો બનાવી લઈએ મસ્ત ખાટી મીઠી ગુજરાતી કઢી. Dr. Pushpa Dixit -
-
રીંગણ તુવેર ની કઢી (Ringan Tuver Kadhi Recipe in Gujarati)
#ROKશિયાળાની સિઝનમાં તાજા રીંગણ અને તુવેરના દાણા મળે છે ત્યારે આ કઢી ખીચડી કે ભાત સાથેખૂબ જ સરસ લાગે છે Pinal Patel -
-
-
-
-
ખાનદેશી કઢી
#ROK#kadhirecipe#MBR2#WEEK2#KhandeshiKadhiRecipeકઢી એક Traditional व्य॔जन છે.કઢી દરેક પ્રાંત ના લોકો અલગ અલગ રીતે બનાવે છે.... જેમકે...ગુજરાતી ખટમીઠી કઢી,પંજાબી પકોડા કઢી....આજે મહારાષ્ટ્ર માં બનતી અનેક પ્રકારની કઢી પૈકી ની એક ખાનદેશી સ્ટાઈલ માં કઢી ને બનાવી ને કૂકપેડ માં રેસીપી મુકી રહી છું આશા છે તમને ગમશે. Krishna Dholakia -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
શિયાળા માં બાજરા ના રોટલા , ને રીંગણ નું શાક બનાવીએ ત્યારે સાથે ગરમ કઢી પણ બનાવાય છે. લસણ વારી કઢી બહુ ટેસ્ટી બને છે....#ROK Rashmi Pomal -
સરગવા ના ફુલ અને લીલવા ની કઢી (Saragva Flower Lilva Kadhi Recipe In Gujarati)
#CookpadIndia#CookpadGujarati#druamstick Recipe#tuverdana Recipe#lilva Recipe#kadhi Recipe#curd Recipe#વિસરાતી વાનગી સરગવા ના ફુલ અને લીલવા ની કઢી માં મેં લસણ - ડુંગળી નો જરાય ઉપયોગ કર્યા વગર બનાવી હોવાથી,જૈન કે સ્વામીનારાયણ રેસીપી માં આ કઢી ને મૂકી શકાય.આ કઢી માં ૭ ઉભરા લાવી બનાવી છે...ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.કહેવાય છે કે.....૧ પાણી ની દાળ, સાત પાણી નો રોટલો અને સાત પાણી-ઉભરા ની કઢી...આ રીતે દાળ, રોટલા અને કઢી કરશો તો ધરના સભ્યો આંગળાં ચાટતા જશે ને વખાણ ના પોટલા બાંધતાં જાશે...આ એક પારંપરિક વાનગી છે,ગામઠી વાનગી પણ કહી શકાય....અને વિસરાતી જતી વાનગી માં પણ સમાવેશ કરવામાં આવે છે. Krishna Dholakia -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16610719
ટિપ્પણીઓ (5)