બીટ આલમન્ડ સ્મૂધી (Beetroot Almond Smoothie Recipe In Gujarati)

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766

#MBR2
#Week2
#Cookpadgujarati
#Cookpadindia
સવાર ની સારી શરૂઆત માટે ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર. ફાયબર અને વિટામિન્સ યુક્ત આ સ્મૂધી નો બ્રેકફાસ્ટ તરીકે ઉપયોગ કરી શકાય.

બીટ આલમન્ડ સ્મૂધી (Beetroot Almond Smoothie Recipe In Gujarati)

#MBR2
#Week2
#Cookpadgujarati
#Cookpadindia
સવાર ની સારી શરૂઆત માટે ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર. ફાયબર અને વિટામિન્સ યુક્ત આ સ્મૂધી નો બ્રેકફાસ્ટ તરીકે ઉપયોગ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૨ નંગ સમારેલા બીટરૂટ
  2. ૧ નંગ સમારેલા ગાજર
  3. ૨ નંગ સમારેલા કેળા
  4. ૧૫ થી ૨૦ નંગ પલાળેલી બદામ
  5. ૫ નંગ બી વગર ના ખજૂર
  6. ૧/૨ કપ દહીં
  7. ૨ કપ પાણી

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મિક્સરમાં બીટ, ગાજર, કેળા, બદામ, ખજૂર અને દહીં લેવા.

  2. 2

    તેમાં પાણી ઉમેરી ક્રશ કરી લો. બધા ઘટકો સાથે સ્મૂધી ક્રશ કરી લો.

  3. 3

    આલમન્ડ બીટ સ્મૂધી તૈયાર. બદામ કતરણ અને ગાજર ની છીણ નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna Desai
Bhavna Desai @Bhavna1766
પર
Cooking is My Passion.
વધુ વાંચો

Similar Recipes