મેથી અપ્પમ ગોટા (Methi Appam Gota Recipe In Gujarati)

#MBW2
#Week 2
વિન્ટર ની શુરુરત ની સાથે બાજાર મા મેથી ની ભાજી આવી ગઈ છે પોષ્ટિક ગુણો ધરાવતી મેથી ની ભાજી ના ભજિયા ,ગોટા થેપલા , શાક બનાવીયે છે . મે મેથી ના ગોટા અપ્પમ પાત્ર મા બનાવયા છે ઓછા તેલ મા બની અપ્પમ રેસીપી સુપર ટેસ્ટી સુપર હેલ્ધી છે , એકદમ મેથી ના ગોટા ના ટેસ્ટ આવે છે ઓછા તેલ મા બને છે માટે પોષ્ટિક અને સ્વાદિષ્ટ છે઼...મેથી ના ગોટા
મેથી અપ્પમ ગોટા (Methi Appam Gota Recipe In Gujarati)
#MBW2
#Week 2
વિન્ટર ની શુરુરત ની સાથે બાજાર મા મેથી ની ભાજી આવી ગઈ છે પોષ્ટિક ગુણો ધરાવતી મેથી ની ભાજી ના ભજિયા ,ગોટા થેપલા , શાક બનાવીયે છે . મે મેથી ના ગોટા અપ્પમ પાત્ર મા બનાવયા છે ઓછા તેલ મા બની અપ્પમ રેસીપી સુપર ટેસ્ટી સુપર હેલ્ધી છે , એકદમ મેથી ના ગોટા ના ટેસ્ટ આવે છે ઓછા તેલ મા બને છે માટે પોષ્ટિક અને સ્વાદિષ્ટ છે઼...મેથી ના ગોટા
રાંધવાની સૂચનાઓ
- 1
સોથી પેહલા મેથી ની ભાજી કાપી ધોઈ ને નિતારી લેવાના
- 2
એક મિકસીગં બાઉલ મા બેસન, રવો, દહીં, મીઠું ખાંડ લસણિયા મરચુ નાખી ને ખીરુ તૈયાર કરી લેવુ, જરુરત પ્રમાણે પાણી ઉમેરી ભજિયા જેવુ ખીરુ બનાવુ, અપ્પમ પાત્ર તેલ થી ગ્રીસ કરી ને ગરમ કરવા ગેસ પર મુકવી
- 3
હવે ખીરુ મા ફ્રુટ સાલ્ટ ઊમેરી હલાવી ને અપ્પમ પાત્ર ની દરેક કેવીટી (ખાડા) મા ખીરુ પોર કરી ને તેલ સ્પ્રિકંલ કરી ને ઢાંકી ને કુક થવા દેવુ, 3 મીનીટ પછી પલટાવી ને બીજી બાજુ કુક થવા દેવુ લગભગ 10 મીનીટ મા સ્લો મીડીયમ ફલેમ પર ફુલી ને કુક થઈ જાય છે ગરમા ગરમ અપ્પમ પાત્ર મા ઓછા તેલ મા બનેલા મેથી ના ભજિયા સર્વ કરવા તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
અપ્પે મેથી ગોટા (Appe Methi Gota Recipe In Gujarati)
મેથી ના ગોટા અપ્પે મેકર મા બનાયા છે. સ્વાદ મા ભજિયા (ગોટા) જેવુ હોય છે પણ તેલ ઓછુ હોય છે જેથી સ્વાસ્થ ની દષ્ટિ તળેલા ગોટા ના બેસ્ટ ઓપ્સન છે. " સ્વાદ ભી અને સ્વાસ્થ ભી".... Saroj Shah -
લસણિયા મેથી ના ગોટા (Lasaniya Methi Gota Recipe In Gujarati)
બાજાર મા મેથી ,લીલા લસણ આવે કે થેપડા ,ગોટા બનાવાની શરુઆત થઈ જાય ગરમાગરમ મેથી ના ગોટા અને ચા ના કપ વિન્ટર ની સવાર ને રંગીન બનાવી દે છે Saroj Shah -
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
# સીઝનલ#વિન્ટર ડિમાન્ડ,મેથી ના સ્પેશીયલ ગોટા Saroj Shah -
લસણિયા મેથી ના ગોટા (Lasaniya Methi Gota Recipe In Gujarati)
#બ્રેકફાસ્ટ રેસીપી#વિન્ટર સ્પેશીયલ#મેથી ભાજી Saroj Shah -
મેથી ની ભાજી બટાકા નું શાક (Methi Bhaji Bataka Shak Recipe In Gujarati)
અનેક ગુણો થી ભરપુર મેથી ની ભાજી ને બટાકા સાથે મિક્સ કરી ને શાક બનાયુ છે.લંચ,ડીનર મા બનાવી શકાય . મારા ઘરે બનતી લંચ મા રેગુલર શાક છે આલુ -મેથી) Saroj Shah -
મેથી પાલક ગોટા(Methi palak gota recipe in Gujarati
#MW3#મેથીપાલકગોટા#ભજીયા#ગોટા#મેથી#પાલક#cookpadinda#cookpadgujarati#gotaજયારે વરસાદ પડે કે શિયાળો હોઈ ત્યારે આપણને ગરમા ગરમ ભજીયા ખાવાનું મન અવશ્ય થાય છે. અને શિયાળા માં જયારે લીલી છમ મેથી અને પાલક મળતી હોઈ તો તેના ગોટા બનાવી ને ખાવાનું તો અચૂક મન થાય. એટલે જ ગોટા અને બીજા ઘણા પ્રકાર ના ભજીયા આપણે ત્યાં સ્ટ્રીટ ફૂડ તરીકે પ્રખ્યાત છે. સામાન્ય રીતે ગોટા ને લોકો બેસન ની ચટણી સાથે ખાતા હોય છે. શિયાળો આવી ગયો છે તો ચાલો બનાવીયે અને માણીયે મેથી પાલક ના ગરમા ગરમ ગોટા અને સાથે તળેલા મરચાં અને બેસન ની ચટણી. અને સાથે જો કટિંગ ચા હોય તો ? મોઢા માં પાણી આવી ગયું ને ! તો વાર કોની જુવો છો, આજે જ બનાવો અને માણો મેથી પાલક ના ગોટા !!! Vaibhavi Boghawala -
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#favouritefood#seasonalvegetables#Fenugreekશિયાળાની ઋતુમાં પુષ્કળ મળતી મેથી ની ભાજી ની અવનવી વાનગીઓ બને છે .અને બને એટલે ખાઈ લેવાય .તેમાં અનેક પ્રકાર ના પોષક તત્વો મળી રહે છે.મે આજે મારા અને ઘરના બધા ના ફેવરીટ મેથી ના ગોટા બનાવ્યા છે .કાઠિયાવાડ માં આને ફૂલવડા કહેવાય છે . Keshma Raichura -
મેથી ની ભાજી બટાકા ના શાક (Methi Bhaji Bataka Shak Recipe In Gujarati)
#cookpadGujarati#cookpadindiaવિન્ટર મા ભાજી ખુબ સરસ મળે છે, ભાજી મા પાણી ની ભાગ પણ હોય છે અનેક ગુણો ધરાવતી , સ્વાસ્થ ની દષ્ટિ યે ભાજી ફાઈબર , મિનરલ્સ જેવા પોષક તત્વો થી ભરપુર હોય છે રોજિન્દા ખોરાક મા ભાજી ના ઉપયોગ કરવા જોઈયે..મે મેથી ની ભાજી અએ બટાકા ના સબ્જી બનાવી છે.. Saroj Shah -
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#BWવિન્ટર ની કુણી અને ફ્રેશ મેથી ની ભાજી ના થેપલા બનાવ્યા. Sangita Vyas -
મેથીના ગોટા (Methi Gota Recipe In Gujarati)
લીલી ભાજી ની રેસીપીસ#BR : મેથી ના ગોટાશિયાળાની સીઝનમાં સરસ તાજી તાજી મેથીની ભાજી આવતી હોય છે . મેથીની ભાજી ખાવી હેલ્થ માટે સારી . તો આજે મેં ગરમ ગરમ મેથીના ગોટા બનાવ્યા. મેથી ના ગોટા અમારા ઘરમાં બધાના પ્રિય છે. Sonal Modha -
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
#GA4 #Week2#મેથી ના ફુલ ગોટામે ગોલ્ડન એપરન ૪ માટે બનાવ્યું છે મેથી ના ફુલ ગોટા આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
મેથી ના ગોટા(Methi na Gota recipe in gujarati)
#GA4#Week19#Methi ni bhajiમેથી ની ભાજી શિયાળામાં ખાવાથી ખૂબ જ ફાયદાકારક છે.. તેમાં વિટામિન સી અને આયૅન હોવાથી..એનિમીયા અને સ્કીન પ્રોબ્લેમ માં ખુબ જ ફાયદાકારક છે.. મેથી ના પાન ખાવાથી આપણા શરીર ના સાંધા ના દુખાવામાં રાહત મળે છે.. મેથી ની તાસીર ગરમ હોવાથી શિયાળામાં ઠંડી માં શરીર ને ગરમાવો આપે છે..તો મેથીના ગરમાગરમ ગોટા આજે મેં બનાવ્યા.. Sunita Vaghela -
મેથી ના ગોટા(Methi Gota Recipe In Gujarati)
#MW3શિયાળા ની ઋતુ માં મેથી શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. પછી મેથી ની ભાજી હોય કે સૂકી મેથી હોય. આજે મે મેથ ની ભાજી ના ભજીયા બનાવ્યા છે. Jigna Shukla -
-
મેથી ના ગોટા(methi na gota recipe in gujarati)
#સુપરસેફ૩#વિકમીલ૩મેથી ના ગોટા ગરમ ગરમ ખાવાની બહુ મજા આવે છે,ડાકોર ના ગોટા બહુ ફેમસ છે. Bhavini Naik -
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
મે સાંજે લીલા મરચાં ને મેથી ના ગોટા ને ચટણી બનાવી છે દીસાબેન Kapila Prajapati -
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
વાહ મેથી જોયને મેથી ના ગોટા, થેપલા યાદ આવી જાય....આજ મેં મેથી ના થેપલા બનવિયા. Harsha Gohil -
-
મેથીના ગોટા (Methi Gota Recipe In Gujarati)
#GA4 #Week19શિયાળામાં મેથી ભાજી ની જુદી-જુદી વાનગી બને છે. મેથીના મુઠીયા, મેથીના થેપલા ,મેથી ની પૂરી ,રીંગણ ભાજી નુ શાક વગેરે .આજે આપણે મેથીના ગોટા બનાવીએ. Pinky bhuptani -
મેથીના ગોટા (Methi Gota Recipe In Gujarati)
#30mins#cookpad#cookpadindia#cookpadgujaratiગુજરાતીઓને થોડા દિવસ થાય એટલે મેથીના ગોટા તો યાદ આવે જ. એમાં પણ હોમમેડ ગોટા હોય ત્યારે તો પૂછવાનું જ શું? મેથી ની ભાજી તથા સૂકા ધાણા આ ગોટા માં હોવાથી આ બંને આરોગ્ય માટે ઉત્તમ છે. Neeru Thakkar -
-
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
#Disha કાઠિયાવાડ માં ભજીયા બધા નાં ફેવરિટ હોય છે ખાસ કરી ને વરસાદ ની ઋતુ માં ભજીયા બધા નાં ધર માં બનતા જ હોય છે.એમાંય મેથી નાં ગોટા ની વાત જ જુદી છે.મેથી ના ગોટા ચીવટ થી બનાવવા માં આવે તો ખુબ જ સ્વાદિષ્ટ અને પોચા રૂ જેવા બને છે.મે અહીંયા નાની નાની ટિપ્સ આપી ને,થોડી અલગ રીત થી મેથી નાં ગોટા ની રેસીપી શેયર કરી છે. Varsha Dave -
મેથી ના ગોટા(Methi na Gota Recipe in Gujarati)
#MW3મેથી ના ગોટા એ ગુજરાતીઓ ની પસંદગી ની ડીશ છે. આમેય શિયાળા દરમ્યાન મેથી ની ભાજી સારી મળે છે તો આ વાનગી જરૂર થી બનાવો. તેને તમે ચા સાથે પણ માણી શકો છો. એક વાર જે આ વાનગી ચાખે એને દાઢે વળગે એવો સ્વાદ હોય છે. તેને તમે દહીં કે લીલી ચટણી સાથે પીરસો. Bijal Thaker -
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
ગુજરાતી ફરસાણ ની વાત આવે એટલે મેથી ના ગોટા નું નામ તો પહેલા આવે. શિયાળામાં તાજી લીલીછમ મેથી ના ગોટા ની તો વાત જ નિરાલી છે.#GA4#Week19#methi Rinkal Tanna -
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
શિયાળામાં મેથી ખૂબ જ ગુણકારી હોય છે.. એના ઢેબરા, ગોટા, શાક વગેરે બનાવી ને ખાવા જોઇએ.. Sunita Vaghela -
કેળાં મેથીની ભાજી ના ગોટા (Kela Methi Bhaji Gota Recipe In Gujarati)
મારા મમ્મી આ ગોટા બહુજ બનાવતા.અમને બધા ને પણ બહુજ ભાવતા. એમની રીત થી મેં અહિયા કેળા મેથી ની ભાજી ના ગોટા બનાવવા ની ટ્રાય કરી છે.#Cooksnap@sneha desai Bina Samir Telivala -
મેથી ના ગોટા
અત્યારે મેથી ની સીઝન છે તો ગમે તે ફોર્મ માં મેથી ની ભાજી ખાવી જોઈએ, .આજે મે મેથી ના ગોટા બનાવ્યા છે. Sangita Vyas -
મેથી નાં ગોટા ભજીયા (Methi Gota Bhajiya Recipe In Gujarati)
મેથી નાં ગોટા ભજીયા#MBR5 #Week5 #માયબેસ્ટરેસીપીસઓફ2022#BR #લીલી_ભાજી #લીલી_મેથી #ભજીયા #ગોટા #પકોડા #વીન્ટર_સ્પેશિયલ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeગરમાગરમ મસાલા ચા સાથે, હમણાં જ ગરમ તેલ માં તળી ને તૈયાર થયેલા મેથી નાં ગોટા સાથે કોથમીર ની લીલી ચટણી, લસણ ની લાલ ચટણી, લીલી ડુંગળી ને તળેલાં મરચાંની પ્લેટ સર્વ કરેલ છે.. તો આવો... જલ્દી થી ... સ્વાદ માણવા ... Manisha Sampat -
મેથીના ગોટા (Methi Gota Recipe in Gujarati)
ઠંડી માં મેથી સરસ મળે. એમાં થી આ ગોટા મરચા અને કાંદા સાથે ખાવામાં આવે છે. બેસન નો ઉપયોગ કરવાથી ગોટા ઓઇલી નથી બનતા.#GA4#Week12#Besan Shreya Desai -
મેથીનાં ગોટા(Methi gota recipe in Gujarati)
#MW3શિયાળા દરમ્યાન મેથી ની ભાજી નો આપડા આહાર માં સમાવેશ કરવો જોઈએ કેમકે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. તેથી આજે મેં મેથી નાં ગોટા બનાવ્યા છે. Urvee Sodha
More Recipes
ટિપ્પણીઓ