ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)

#GA4
#Week20
#soup
#tomatosoup
#cookpadgujarati
#cookpadindia
ટોમેટો સૂપ નામ પડતા જ આપણને બધાને ખ્યાલ આવી જાય છે કે આ વાનગી કઈ છે. નાના-મોટા બધાને સૌને આ સૂપ ભાવતો હોય છે. આ સૂપ ઓછા સમયમાં ખૂબ જ સરસ રીતે બની જાય છે. આ સૂપ હેલ્ધી પણ તેટલો જ છે ટોમેટો માંથી બનાવવામાં આવતો હોવાથી તેમાંથી આપણા શરીરને ઘણા સારા પોષક તત્વો મળે છે.
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4
#Week20
#soup
#tomatosoup
#cookpadgujarati
#cookpadindia
ટોમેટો સૂપ નામ પડતા જ આપણને બધાને ખ્યાલ આવી જાય છે કે આ વાનગી કઈ છે. નાના-મોટા બધાને સૌને આ સૂપ ભાવતો હોય છે. આ સૂપ ઓછા સમયમાં ખૂબ જ સરસ રીતે બની જાય છે. આ સૂપ હેલ્ધી પણ તેટલો જ છે ટોમેટો માંથી બનાવવામાં આવતો હોવાથી તેમાંથી આપણા શરીરને ઘણા સારા પોષક તત્વો મળે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં ટોમેટો ના મોટા ટુકડા લેવાના છે. તેમાં ગાજર અને બીટના ટુકડા પણ ઉમેરી દેવાના છે. લીલા મરચાના બે ટુકડા કરી તે પણ તેમાં ઉમેરી દેવાનું છે. આ બધુ કુકરમાં બાફી લેવાનું છે.
- 2
કુકરમાં બરાબર રીતે બફાઈ જાય એટલે તેને સાવ ઠંડું પડી જવા દેવાનું છે અને ત્યારબાદ તેને મિક્સરની જારમાં લઈ ક્રશ કરી સાઈડ પર રાખી દેવાનું છે.
- 3
એક કડાઈમાં ઘી ગરમ મૂકી તેમાં તજ, લવિંગ, તમાલપત્ર, જીરું, મરી અને લીલો લીમડો સોતળવાના છે.
- 4
ત્યારબાદ તેમાં ક્રશ કરીને તૈયાર કરેલી ટમેટાની પ્યુરી ઉમેરવાની છે. તેમાં ખાંડ, લાલ મરચું પાઉડર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે અને બધું બરાબર રીતે મિક્સ કરી ઉકળવા દેવાનું છે.
- 5
એક વાટકીમાં કોર્ન ફ્લોર લઈ તેમાં થોડું પાણી ઉમેરી તેની સ્લરી બનાવવાની છે અને આ સ્લરીને થોડી થોડી કરીને ટોમેટો સૂપ માં ઉમેરતાં જવાની છે અને સતત હલાવવાનું છે. બે મિનિટ માટે સૂપને ઉકાળી ગેસ ઓફ કરી દેવાનો છે.
- 6
સર્વિંગ બાઉલમાં લઈ તેના પર રોસ્ટેડ બ્રેડના ટુકડા અને ફ્રેશ ક્રીમ ઉમેરી ગરમા-ગરમ સર્વ કરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#SJC#soup#cookpadgujarati#cookpadindia#cookpad ટોમેટો સૂપ નામ પડતા જ આપણને બધાને ખ્યાલ આવી જાય છે કે આ વાનગી કઈ છે. નાના-મોટા બધાને સૌને આ સૂપ ભાવતો હોય છે. આ સૂપ ઓછા સમયમાં ખૂબ જ સરસ રીતે બની જાય છે. આ સૂપ હેલ્ધી પણ તેટલો જ છે ટોમેટો માંથી બનાવવામાં આવતો હોવાથી તેમાંથી આપણા શરીરને ઘણા સારા પોષક તત્વો મળે છે. Asmita Rupani -
ટોમેટો સુપ (Tomato Soup Recipe In Gujarati)
#SJC#MBR3#cookpad_gujકહેવાય છે કે એક ટમેટું તો દરરોજ ખાવું જોઈએ તો ડોક્ટર આપણાથી દૂર રહેશે. તેની પાછળ નું કારણ તેમાં રહેલા પોષક તત્વો છે. ટમેટામાં એક્ઝેલીક એસિડ,સાઈટ્રિક એસિડ, પોટેશિયમ, આયર્ન, ચૂનો, મેંગેનીઝ જેવા પોષકતત્વો તથા વિટામીન એ બી સી પૂરતા પ્રમાણમાં હોય છે. ટમેટાનો ખાટો રસ જઠર માટે ખૂબ જ સારો અને પાચક ગણાય છે. ટામેટાં માં નારંગી જેટલા જ પોષક તત્વો હોય છે. તેથી ટામેટાં સલાડ ના રૂપે કે વેજીટેબલ્સમાં મિક્સ કરીને તથા સુપ બનાવી ને લેવા જોઈએ.તેથી જ મેં ટોમેટો ગાજર બીટ મિક્સ કરી અને સ્વાદિષ્ટ અને પોષક તત્વોથી ભરપૂર એવું સૂપ બનાવ્યું છે. Ankita Tank Parmar -
ટોમેટો વીથ વર્મેસેલી સૂપ (Tomato Vermicelli Soup Recipe In Gujarati)
#GA4#Week20#Soupશિયાળાની ઠંડીમાં ગરમા-ગરમ સૂપ પીવાની લિજ્જત જ અનોખી હોય છે...તેમાંય ટમેટોસૂપ જે શરીરને ગરમાવો આપે છે. આજ નો સૂપ સૌ મિત્રોને પસંદ આવશે જ..જરૂર થી ટ્રાય કરજો!!! Ranjan Kacha -
-
ક્રીમી ટોમેટો સૂપ (creamy tomato soup recipe in Gujarati)
#સાઈડખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી સૂપ જમવામાં સાઈડ મા આપવામાં આવે છે. મે આ સૂપ એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ મા બનાવ્યો છે.. જે એકદમ નેચરલ રીતે જ બનાવ્યો છે.. Dhara Panchamia -
મિક્સવેજ ટોમેટો સૂપ વીથ વેજ પૂલાવ Mix veg tomato soup with veg pulav recepie in Gujarati
#વેસ્ટ ગુજરાતી લોકો ખાવાના શોખીન હોય છે જ અને પૂલાવ બધાને જ ગમતી વાનગી છે, વેજ પુલાવ અને સાથે ટોમેટો ,બીટ, ગાજર સૂપ આ બન્ને નુ કોમ્બિનેશન મસ્ત લાગે છે, રાયતા, કઢી, સાથે પુલાવ ઘણીવાર ખાધો હશે પણ સૂપ સાથે પુલાવ ખૂબ જ મસ્ત અને અલગ લાગે છે, નાના બાળકોને પણ આરામથી આપી શકાય એવો સૂપ એન્ડ વેજ પુલાવ પચવામા સરળ હોય છે અને સૂપ તો હેલ્ધી હોય છે, તો તમે પણ ટ્રાઇ કરજો આ રીતે સૂપ વિથ વેજ પુલાવ. Nidhi Desai -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
સૂપ / જ્યુસ રેસીપીસ#SJC : ટોમેટો સૂપશિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને શાકભાજી પણ સરસ આવવા લાગ્યા છે તો ઠંડીની વેધર માં ટામેટાં નુ ગરમ ગરમ સૂપ પીવું શરીર માટે બહુ સારું. તો આજે મે ટોમેટો સૂપ બનાવ્યુ. Sonal Modha -
-
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week20ચોઈસ ઓફ ટોમેટો સૂપશિયાળામાં અને ચોમાસામાં ગરમાગરમ સૂપ પીવાની મજા આવે છે. ફ્રેશ શાકભાજી નો ઉપયોગ કરવામાં આવે તો સૂપ ખૂબ જ ટેસ્ટી બને છે. સૂપ જાતજાતના બનાવવામાં આવે છે. અહીં મેં ટોમેટો સૂપ બનાવ્યો છે. તેમાં ડુંગળી અને ગાજર એડ કર્યું છે અને ખડા મસાલા નો ઉપયોગ કર્યો છે. આ સૂપ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#ટોમેટોસૂપ#tomatosoup#tameta#soup#cookpadindia#cookpadgujaratiવિટામીન સી થી ભરપૂર અને સૌનો મનપસંદ સૂપ Mamta Pandya -
-
ટોમેટો સૂપ(Tomato Soup Recipe inGujarati)
સૂપ નું નામ પડતાં જ આપણને પહેલાં તો ટોમેટો સૂપ તરતજ યાદ આવે. હવે શિયાળો નજીક આવી રહ્યો છે ત્યારે કાંઈક ગરમ ખાવાનું કે પીવાનું મન થાય. ટોમેટો સૂપ ને વધુ પૌષ્ટિક તથા સ્વાદિષ્ટ બનાવવા માટે મેં એમાં થોડા પ્રમાણમાં બીજા શાક ઉમેયાઁ છે.#GA4#week7 Vibha Mahendra Champaneri -
ટોમેટો સૂપ(Tomato soup Recipe in Gujarati)
#GA4#Week10#soupસૂપ નું નામ સાંભળે એટલે દિમાગ માં મારા પેહલા ટોમેટો સૂપ જ આવે. ઘર માં ઉપલબ્ધ હોઈ એવી ઘરેલુ સામગ્રી માંથી તૈયાર થઈ જાય છે. Nilam patel -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#SJC શિયાળાની ધીમા પગલે શરૂઆત થઈ ગઈ છે . ડીનર કે બ્રેક ફાસ્ટ માં ગરમાગરમ સૂપ પીવાથી હેલ્થ સારી રહે છે. Bhavnaben Adhiya -
-
હોટેલ સ્ટાઈલ ટામેટાં સૂપ (Tomato Soup Recipe In Gujarati)
આ સૂપ માં કાંદા, બટાકા , ગાજર નાખવા થી સ્વાદ માં વધારો કરે સાથે તેમાં સૂપ જાડું બનાવવા કોઈ લોટ ની જરૂર નથી પડતી, આ સૂપ મારા ઘર માં બધાં ને ખૂબ ભાવે છે#સાઈડ Ami Master -
ટોમેટો સૂપ (Tomato soup Recipe In Gujarati)
#GA4#Week20#SOUPઅત્યારે શિયાળા માં ટામેટાં બહુ જ મળે મે તેમાંથી ટોમેટો સૂપ બનાવ્યો છે જલ્દી બની જાય છે Deepika Jagetiya -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
હમણાં વર્ષા ઋતુની મઓસમ ચાલે છે. ત્યારે ઝરમઝર ઝરમર વરસાદ વરસતો હોય ત્યારે કઇક ગરમ ગરમ ખાવાનું કે પીવાનું મન થાય છે તો હું આજે લઇ ને આવી છું ટોમેટો સૂપ ખુબજ ઝડપથી બની જતી વાનગી છે તો ચાલો બનાવીએ ટોમેટો સૂપ.#RC3#લાલ વાનગી#ટોમેટો સૂપ Tejal Vashi -
ટોમેટો સૂપ(Tomato Soup Recipe in Gujarati)
#GA4#week10 આજે હેપી ન્યૂ યર,સાંજે લાઈટ ડિનર માટે મેં ટોમેટો સૂપ અને પુલાવ બનાવ્યા,ખૂબ મજા આવી. Bhavnaben Adhiya -
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe in Gujarati)
#GA4#Week20#soup(qlue)શિયાળા દરમિયાન આ સૂપ બધા ના ઘરમાં બનતું જ હશે...શિયાળા માં ટામેટાં ખૂબ જ સારા મળે છે અમારા ઘરમાં બધા નું ફેવરિટ સૂપ છે અમારે ત્યાં સૂપ ને ટોસ્ટ સાથે સર્વ કરાય છે.. Mayuri Unadkat -
ટોમેટો સૂપ(Tomato soup Recipe in Gujarati)
#GA4#week20ઠંડી ની સીઝન માં સૂપ ની મજા જ કાઈ ઓર છે સૂપ ઘણી ફ્લેવર ના બને પણ સહુ થી વધુ મજા ટોમેટો સૂપ માં જ આવે Dipal Parmar -
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week20#Soupશિયાળાની ઠંડીમાં ગરમાગરમ સૂપ પીવાની મજા આવે. જ્યારે સુપ નું નામ આવે ત્યારે ટોમેટો સૂપ જ યાદ આવે. ટોમેટો સૂપ ફટાફટ બની જાય છે. અને હેલ્ધી પણ છે. તો હું આજે ટોમેટો સૂપ બનાવું છું. Nita Prajesh Suthar -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#SJC#Cookpadindia#Coodpadgujaratiશિયાળામાં ઠંડીમાં ખાસ દરેક વ્યક્તિ માટે કેલ્શિયમ હિમોગ્લોબિન વધારે હાડકા મજબૂત બને નવું લોહી હિમોગ્લોબીન બને અને કમર પેટની ચરબી ઓગળે તેવું વિટામીન થી ભરપૂર ટામેટાં ની સૂપ ની રેસીપી હું તમારી સાથે શેર કરી રહી છું. Niral Sindhavad -
-
-
ટોમેટો સૂપ(tomato soup recipe in Gujarati)
ટોમેટો સૂપ પીવા નાં અનેક ફાયદાઓ છે.કોલેસ્ટ્રોલ લેવલ ઓછું થાય છે.હાર્ટ નાં પ્રોબ્લેમ થઈ બચી શકાય છે.તેમાં વિટામીન k અને કેલ્શિયમ હોય છે.જેનાથી હાડકા મજબૂત બને છે. Bina Mithani -
ટોમેટો સૂપ (Tomato soup recipe in gujarati)
#GA4#week20#સૂપ....અત્યારે શિયાળા ની ઋતુ હોવાથી ખુબજ સરસ ટામેટા આવે છે... મે આમાં બીજા વેજીટેબલ્સ નો પણ ઉપયોગ કર્યો છે... તો શિયાળા નું મજેદાર ગરમા ગરમ ટોમેટો સૂપ... Taru Makhecha
More Recipes
ટિપ્પણીઓ (35)