આથેલા લીંબુ (Athela Limbu Recipe In Gujarati)

Tasty Food With Bhavisha @cook_23172166
આથેલા લીંબુ (Athela Limbu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લીંબુને ધોઈ પછી તેને એક કોટનના કપડામાં લૂછી લો
- 2
હવે તેને ચપ્પુ વડે ચાર કાપા કરી લો
- 3
હવે એક વાટકી માં મીઠું હળદર મિક્સ કરી લો અને તેને આ કાપા કરેલ લીંબુમાં ભરી લો
- 4
હવે એક કાચની બરણીમાં ભરી લો અને ઉપર થી તેમાં લીંબુનો રસ ઉમેરી દો અને ઢાંકણ બંધ કરી દો અઠવાડિયા સુધી એમજ રહેવા દો પછી તેને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
આથેલા લીંબુ (Athela Limbu Recipe In Gujarati)
અત્યારે અમારે અહીંયા લીંબુની સિઝન છે તો લીંબુ સરસ તાજા મળે છે . તો મેં તેમાંથી આથેલા લીંબુ બનાવ્યા. પંજાબી ડીશ સાથે લીંબુ નુ ખાટુ અથાણુ સરસ લાગે . Sonal Modha -
-
આથેલા લીંબુ (Athela Limbu Recipe In Gujarati)
#WP#MBR9#week9 શિયાળા માં આવતા વિવિધ શાકભાજી નાં ઇન્સંટ અથાણાં બનાવી ખાવા ની ખુબ મજા આવે છે. આથેલા લીંબુ તમે બારેમાસ ઉપયોગ માં લઇ ખાઈ શકો છો.અને એક માસ પછી તેનું અથાણું પણ બનાવી ખાય શકાય છે. Varsha Dave -
-
આથેલા ખાટા લીંબુ (Athela Khata Limbu Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR8 Sneha Patel -
-
આથેલા મરચાં (Athela Marcha Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujaratiખૂબ સરળ રીતે બનતું આ અથાણું છે. ત્રણ સામગ્રી થી બનતું સ્વાદિષ્ટ અથાણું છે. Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
આથેલા ખાટા લીંબુ મરચા (Athela Khata Limbu Marcha Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#Cookpadtunrs6 Sneha Patel -
આથેલા લીંબુ નું અથાણું (Athela Limbu Athanu Recipe In Gujarati)
આથેલા લીંબુ નું અથાણુંHema Vaishnav
-
-
આથેલા આમળા (Athela Amla Recipe In Gujarati)
#Amla#આમળા રેસીપી#cookpad Gujarati#cookpadindiaવડીલો કહે છે કે જો ઋતુ પ્રમાણે ખાવા મા આવે તો આખા વર્ષ નાની સુણી બિમારી નથી આવતી ગમે તે રીતે ખઈયે તો આખા વર્ષ માં નિરોગી અને હેલ્ધી રહે છે. માટે ગમે તે સ્વરુપ મા ખાવા જોઇયે.વિટામીન સી થી ભરપુર આમળા આથી ને બનાયા છે બાળકો ના પ્રિય છે. બગર ઝંઝટ બની જાય છે Saroj Shah -
લીંબુ નું અથાણું
#અથાણાં#જૂનસ્ટારઅથાણાં આપણા ભોજન માં બહુ મહત્વ નો ભાગ ભજવે છે.ક્યારેક ઘરમાં શાક ના હોય, ક્યારેક ભાવતું શાક કે દાળ ના બની હોય, અથવા ખાલી ઠેપલા કે પરાઠા જ બનાવ્યા હોય તો અથાણાં ની સાથે ચાલી જાય.લીંબુ નું અથાણું સસ્તું,તેમજ તેમાં રહેલા બધા નુત્રીએન્ટ્સ આપણને મળી રહે છે.વધુ વસ્તુ ની જરૂર નથી પડતી. Jagruti Jhobalia -
આથેલા મરચાં (Athela Marcha Recipe In Gujarati)
#WPવિન્ટર સ્પેશ્યલ અથાણું ----- આથેલા મરચાં , ગુજરાતી ઓ નું ફેવરેટ.#favourite author @pinal_patel Bina Samir Telivala -
-
આથેલા લીલાં મરી (Athela Lila Mari Recipe In Gujarati)
#APR : આથેલા લીલાં મરીમરી ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. દરરોજ રાત્રે જમીનેચાર પાંચ મરી ના દાણા ગળી જવા. અને જો તીખું ખાઈ શકતા હોય તો ચાવી ને ખાવા. Sonal Modha -
-
આથેલા આંબા હળદર (Athela Amba Haldar Recipe In Gujarati)
#WP#cookpadindia#cookpadgujaratiઆથેલા આંબા હળદર Ketki Dave -
-
-
લીંબુ નું અથાણું (Limbu Athanu Recipe In Gujarati)
લીંબુ ના એવા આથાણુ જેના લુક અને ટેકસચર ચટણી જેવા છે પણ આપણે આખા વર્ષ સ્ટોર કરી શકીયે છે. એની વિશેષતા છે કે આ આચાર(અથાણા) તેલ વગર ના બને છે છતા બગડતુ નથી અને આખા વર્ષ સારા રહે છે ..કેમ કે નીમ્બુ ના રસ અને ખાડં પ્રીજર્વેટીવ ના કામ કરે છે. ખુબજ સ્વાદિષ્ટ લાગે છેનીમ્બુ ના આથાણુ /ચટણી Saroj Shah -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15898906
ટિપ્પણીઓ