આથેલા લીંબુ (Athela Limbu Recipe In Gujarati)

Meenaben jasani
Meenaben jasani @Meenabenjasani
શેર કરો

ઘટકો

  1. 1 કિલો લીંબુ
  2. 1 મોટો ચમચોહળદર
  3. 1 ચમચો મીઠું (સ્વાદ અનુસાર વધારે - ઓછું કરી શકાય છે.)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બધાં લીંબુને પાણી થી સરસ ધોઈને તેમાં છરી વડે ચાર ચીરા કરી લો.

  2. 2

    હવે એક મોટું તપેલું લો. લીંબુમાં હળદર, મીઠું ભરી દો અને તપેલીમાં લીંબુ રાખતાં જાવ. પાણી જરાપણ ઉમેરવાનું નથી.

  3. 3

    થોડી વાર પછી લીંબુને એક કાચની બરણીમાં ભરી દો.

  4. 4

    પંદર - વિશ દિવસ પછી લીંબુ એકદમ સરસ પોચાં પડી જશે અને જમવામાં ખાવાની મજા પડી જશે.

  5. 5

    તો તૈયાર છે આથેલાં લીંબુ....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Meenaben jasani
Meenaben jasani @Meenabenjasani
પર

Similar Recipes