ચોકલેટ ચિપ્સ બ્રાઉની (Chocolate Chips Brownie Recipe In Gujarati)

Rashmi Adhvaryu @Rashvi78
#Children'sday special
#Cookpadguj
#cookpadind
ચોકલેટ ચિપ્સ બ્રાઉની (Chocolate Chips Brownie Recipe In Gujarati)
#Children'sday special
#Cookpadguj
#cookpadind
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં માખણ, ખાંડ પાઉડર, બેકિંગ સોડા અને બેકિંગ પાઉડર મિક્સ કરો એ થઇ જાય એટલે તેમાં મેંદો, કોકો પાઉડર ઉમેરીને બરાબર મિક્ષ કરો.દહીં,તેલ થમ્સઅપ ઉમેરો.
- 2
બધું મીશ્રણ કરી તેને 5 મીનીટ હલાવતા રહો.તેને ટ્રે માં ઢાળી તેમાં ડાર્ક ચોકલેટ ચિપ્સ ઉમેરો.
- 3
માઇક્રો વેવ માં બ્રાઉની બેક કરવા માટે કેક બેક કરવા નો ઓપ્શન કરી.
તેને પ્રિહીટ કરી તેને 20 મીનીટ સુધી બેક કરવા મુકો.ઠંડી પડે એટલે તેના પર વેનીલા આઈસ્ક્રીમ રાખો.ડેકોરેટ કરો.
Similar Recipes
-
ચોકલેટ બ્રાઉની કેક(Chocolate Brownie Cake Recipe in Gujarati)
#Cookpadturn6#Happybirthdaycookpad#Cookpadguj#Cookpadind Rashmi Adhvaryu -
બનાના ચોકલેટ ચિપ્સ કપકેક(Banana Chocolate Chips Cupcake Recipe In Gujarati)
#Palak#AsahiKaseiIndia#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
ચોકલેટ ચિપ્સ કપ કેક (Chocolate Chips Cupcake recipe in Gujarati)
#GA4#week13#cookpadindia#cookpadgujaratiKey word: ચોકલેટ ચિપ્સSonal Gaurav Suthar
-
ચોકલેટ બ્રાઉની (Chocolate brownie recipe in Gujarati)
ઘરે એકવાર બનાવ્યા પછી, ઘણી બધી રીતે ઉપયોગ કરી શકાય. એકલી પણ ખૂબ જ સરસ લાગે છે. એ સિવાય ગરમ કરી ને ઠંડા આઇસ્ક્રીમ સાથે, શેક્સ બનાવવામાં, પુડિંગ બનાવવામાં, વગેરે....રીતે ખાઈ શકાય. Palak Sheth -
બ્રાઉની વીથ આઈસ્ક્રીમ(Brownie Recipe In Gujarati)
બ્રાઉની વીથ આઈસ્ક્રીમ#GA4#Week16#brownie Himadri Bhindora -
-
-
અખરોટ બ્રાઉની(wulnut brownie recipe in gujarati)
#goldenapron3#week24#microwave#Brownie#માઇઇબુક#પોસ્ટ૧૦ Rashmi Adhvaryu -
-
-
ડ્રાયફ્રુટ ચોકલેટ બ્રાઉની (Dryfruit chocolate Brownie recipe in Gujarati)
#CookpadTurns4 Dhara Panchamia -
-
-
બ્રાઉની વિથ આઈસ્ક્રિમ (brownie with Icecream recipe in Gujarati)
#goldenapron3#week24#માઇઇબુક #post16 Ridz Tanna -
વેનીલા લેમન કુકીઝ (Vanilla lemon cookies recipe in gujarati)
#noovenbaking#cookpadguj#cookpadind#week4 Rashmi Adhvaryu -
ચોકલેટ બ્રાઉની (Chocolate Brownie Recipe In Gujarati)
#AsahiKaseiIndia#cookpadindia#cookpadgujarati Sneha Patel -
ડાર્ક ચોકલેટ સ્લાઈસ કેક (Dark Chocolate Slice Cake Recipe In Gujarati)
#SRJ#LB#Cookpadguj#Cookpadindમારી ડોટર ને સૌથી વધુ મીલ્ક ને કોફી સાથે કેક ભાવે છે.લંચ બોક્સ વેરાયટી પણ છે. Rashmi Adhvaryu -
ચોકલેટ બ્રાઉની(Chocolate Brownie Recipe in Gujarati)
ઘઉંની લોટ ની બનાવેલી brownie બાળકો જો વધારે ખાય તોપણ ચિંતા રહેતી નથી એટલે મેં ઘઉંના લોટમાં ચોકલેટ મિક્સ કરી ચોકલેટ બ્રાઉની બનાવી.#GA4#week16#brownie Rajni Sanghavi -
ચોકલેટ ચિપ્સ બરફી (Chocolate Chips Barfi Recipe In Gujarati)
#PG#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
ચોકલેટ વોલનટ બ્રાઉની (Chocolate Walnut Brownie Recipe In Gujarati)
ઘઉં ના લોટમાંથી બનેલી ઈંડા અને માખણ વગરની આ બ્રાઉની ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. ફક્ત ૧૦ થી ૧૨ જ મિનિટ માં તૈયાર કરી શકાય છે.#GA4#week16#cookpadindia Riddhi Ankit Kamani -
સિઝલિંગ ચોકલેટ બ્રાઉની (Sizzling Chocolate Brownie Recipe In Gujarati
#રેસ્ટોરન્ટરેસ્ટોરન્ટ માં વિવિધ કોર્સ ખાધા પછી હવે ડીઝર્ત નો ટાઇમ થાય છે. આપણે મોટે ભાગે આઈસ્ક્રીમ, ગુલાબજાંબુ, ખીર,વિવિધ હલવા j ખાતા હોઈએ છીએ.પણ યંગ જનરેશન નું પ્રિય ડીઝર્ટ પૂછો તો બધા હોટ સીઝલિંગ ચોકલેટ બ્રાઉની j જ હસે. શિયાળા માં તો ફક્ત રાતે સિઝલીંગ બ્રાઉની ખાવા જતા ઘણા યંગ જનરેશનને મે જોયા છે.તો આજે આપણે અહી પણ એનો સ્વાદ માણી શું. Kunti Naik -
-
-
-
હોટ ચોકલેટ સન્ડે (Hot chocolate Sunday recipe in gujarati)
#ccc#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
-
ચોકલેટ બ્રાઉની વિથ આઈસ્ક્રીમ (Chocolate Brownie with Icecream Recipe in Gujarati)
#GA4#Week16 Heena Dhorda -
-
બ્રાઉની વીથ આઈસ્ક્રીમ (Brownie With Ice CreamRecipe In Gujarati)
#GA4#WEEK16#BROWNIE Kashmira Solanki -
ચોકલેટ વોલનટ બ્રાઉની ( Chocolate Walnut Brownie Recipe In Gujarati
#GA4#Week16#brownie Hetal Kotecha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16625418
ટિપ્પણીઓ (2)