રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ને બે થી ત્રણ વાર પાણીથી ધોઈને સાફ કરી કુકર માં શીંગ અલગ થી વાટકી માં મુકી બાફી લો.
- 2
દાળ બફાઈ ત્યાં સુધી ઢોકળી નો લોટ બાંધી લો.લોટ માં બધાં મસાલા મિક્સ કરી પુરી જેવો લોટ બાંધવો. દસ મિનિટ રેસ્ટ આપો.
- 3
દાળ ને ઝેરી લો.શીગ અલગ રાખી દેવી એક પેનમાં માં તેલ મૂકી વઘાર કરો તેમાં બધા મસાલા અને ટમેટા ઉમેરો.પછી દાળ ઉમેરો દસ મિનિટ ઉકાળો.દાળ બરાબર ઊકળે એટલે ઢોકળી વણી તેમાં ઉમેરો.
- 4
ધીમા તાપે ઢાંકી ઢોકળી ચડવા દો.છેલ્લે લીંબુ, કોથમીર નાખી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
દાળ ઢોકળી
#RB5 મારા મમ્મી ને દાળ ઢોક્ળી બહુ ભાવતી , આજે તેમને યાદ કરી મેં દાળ ઢોક્ળી બનાવી ઘર માં બધા ને ખૂબ જ ભાવી. 😋 Bhavnaben Adhiya -
સ્ટફ ખમણ દાળ ઢોકળી
#ભરેલીજનરલી તો બધા ના ઘર માં દાળ-ઢોકળી બનતી જ હોય છે પણ મેં આજે ટોપરા નું ખમણ અને શીંગ ના ભુકા નો ઉપયોગ કરી ને સ્ટફ દાળ-ઢોકળી બનાવી છે. જે ખાવા માં એકદમ ચટાકેદાર લાગે છે. Yamuna H Javani -
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
દાળ ઢોકળી મોટા ભાગ ના ગુજરાતી ઘર માં બનતી વાનગી છે... ઘણા ઘરો માં દાળ ઢોકળી સાથે ભાત બનતા હોય છે આમ દાળ ઢોકળી balanced diet અને one pot meal કહી શકાય.. દાળ ઢોકળી ને લંચ કે ડિનર માં લઈ શકાય છે#CB1 Ishita Rindani Mankad -
દાળ-ઢોકળી
#હેલ્થી#india#GH દાળ ઢોકળી તો નોર્મલી બધાં ગુજરાતી ઓ ના ઘરમાં બનતી જ હોય છે . દાળ જે ખાવા માં ખૂબ સ્વાદિષ્ટ અને હેલ્ધી હોય છે, અને ગુણો થી ભરપૂર છે, તો આજે હું દાળ નો ઉપયોગ કરી ને હેલ્ધી અને દેશી દાળ ઢોકળી ની રેસિપી લઈ ને આવી છું. Yamuna H Javani -
-
-
-
દાળ ઢોકળી
#જોડી#જૂનસ્ટારદાળ ઢોકળી એ ગુજરાત અને રાજસ્થાન માં બન્ને જગ્યાએ અલગ અલગ રીતે બને છે આજે મે ગુજરાતી દાળ ઢોકળી બનાવી છે જે ગરમ પીરસવામાં આવે છે. Hiral Pandya Shukla -
-
-
દાળ ઢોકળી
#ડીનર#પોસ્ટ3દાળ ઢોકળી એ એક પ્રોટીન થી ભરપૂર વન પોટ મીલ છે. આમ તો મૂળ એ ગુજરાતી વાનગી જ છે પણ બિન ગુજરાતીઓ પણ તેને બહુ જ પસંદ કરે છે. Deepa Rupani -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
ગુજરાતીઓની ફેવરીટ ડીશ એટલે દાળઢોકળી..ઘરમાં કંઈ પણ શાક ન હોય ત્યારે સૌથી પહેલો વિચાર દાળ ઢોકળી નો જ આવે. ગુજરાતમાં દાળઢોકળી બનાવાની શહેર મુજબ પદ્ધતિઓ બદલાય છે. આજે અહીં પરંપરાગત દાળ ઢોકળી જ બનાવી છે.#લંચ#week2#daldhokali#દાળઢોકળી#dhokali#gujaratispecial#cookpadgujrati#cookpadindia Mamta Pandya -
-
દાળ ઢોકળી
અહીંયા આપણે ઢોકળી માં કસૂરી મેથીનો ઉપયોગ કરેલ છે ને ઢોકળી બનાવવા માં ઘઉંનો લોટ ચણાનો લોટ બાજરાનો લોટ લીધેલ છે દાળમાં પણ ચણાની દાળ અને તુવેર દાળ નો use કરેલ છે Megha Bhupta -
-
-
-
-
-
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
રોટલી અને દાળમાંથી બનેલી આ ખાસ ગુજરાતી વાનગી છે#PR Sneha Patel -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11209246
ટિપ્પણીઓ