ભાખરી (Bhakri Recipe In Gujarati)

Meera
Meera @cook_37484982
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
એક વ્યક્તિ માટે
  1. 1 વાટકીઘઉંનો કરકરો લોટ
  2. 1 ચમચીતેલ મોણ માટે
  3. ચપટીમીઠું
  4. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    સૌપ્રથમ લોટને બાઉલમાં લઈ તેમાં મીઠું અને તેલનું મોણ ઉમેરી દો

  2. 2

    પછી તેમાં જરૂર મુજબ પાણી ઉમેર લોટની કણક તૈયાર કરી લો

  3. 3

    ગેસ ઉપર તાવડીને ગરમ કરવા મુક તાવડી ગરમ થાય ત્યાં સુધીમાં તૈયાર થયેલા લોટમાંથી ભાખરી વણી લો

  4. 4

    પછી તેને તાવડીમાં બંને સાઈડ સરસ પકાવી લો. બાકી જાય એટલે ગેસ બંધ કરીને ઉતારી લો પછી ઘી લગાવી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Meera
Meera @cook_37484982
પર

ટિપ્પણીઓ

Similar Recipes