ઇનોવેટિવ ઇન્ડિયન સ્ટાઇલ રોટલા પીઝા

Ketki Dave @ketki_10
#MDR3
#cookpadindia
#cookpadgujarati
ઇન્ડિયન સ્ટાઇલ રોટલા પીઝા
રાંધવાની સૂચનાઓ
- 1
બાજરીના લોટમાં મીઠું નાખી પાણી નાંખી લોટ બાંધવો... એ લોટ ને મસળી મસળી ને સોફ્ટ કરો.... હવે એને બે હથેળી વચ્ચે થેપી ને રોટલો કરો & એને ગરમ નોનસ્ટીક લોઢી માં નાંખો... ઉપર ની બાજુએ પાણી વાળો ભીનો હાથ ફેરવો....૧ બાજુ થાય એટલે ઉલટાવી ને બીજી બાજુ શેકો... ત્યાર બાદ એને ગેસ ઉપર સીધો જ ફૂલાવો
- 2
હવે ઉપરના પડ કાપી નીચે & ઉપર રોટલા પર ઘી ચોપડો... હવે ૧ વટકીમા લસણ ની ચટણી & લાલ મરચાની ચટણી મીક્ષ કરો & રોટલા પર ચોપડો
- 3
- 4
હવે એના પર ગોલ્ડન છીણી.... & પછી ચીઝ છીણી.... તો તૈયાર છે ઇન્ડિયન સ્ટાઇલ રોટલા પીઝા
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16632334












ટિપ્પણીઓ (14)