કોબીજ અને મૂળા ના પરાઠા (Cabbage Muli Paratha Recipe In Gujarati)

આ એક શિયાળાની સ્પેશ્યલ વાનગી શિયાળામાં કોબીજ અને મૂળા ખુબ જ સરસ આવતા હોય છેઆ પરોઠા ખૂબ જ ટેસ્ટી લાગે છે
કોબીજ અને મૂળા ના પરાઠા (Cabbage Muli Paratha Recipe In Gujarati)
આ એક શિયાળાની સ્પેશ્યલ વાનગી શિયાળામાં કોબીજ અને મૂળા ખુબ જ સરસ આવતા હોય છેઆ પરોઠા ખૂબ જ ટેસ્ટી લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મૂળા અને કોબીજ ને ખમણી લેવા હવે તેમાં મીઠું નાખીને ૧૦મિનિટ રહેવા દેવા
- 2
૧૦મિનિટ પછી તેમાથી બધુંજ પાણી હથેળીમાં દબાવી કાઢી લેવાનું
- 3
આ પાણી ફેંકી ન દેવુ
- 4
હવે ખમણેલી કોબીજ અને મૂળા ને એક વાસણમાં લઈ તેમાં મરચું પાઉડર ગરમ મસાલો લીલા મરચા હીગ જીણું સમારેલૂ લીલુ લસણ કોથમીર અને કોરો લોટ ૧ચમચી જેટલો નાખી મીકસ કરી દેવું મીઠું ચાખી ને નાખવું
- 5
હવે લોટ બાંધવા માટે લોટ લઈ તેમાં મીઠું અને ૧ચમચી તેલ નુ મોણ નાખી મીકસ કરવુઅંને આપણે જે મૂળા ને કોબીજ નું જે પાણી હતુ તેનાથી પરોઠાનોલોટ બાંધવો હવે તેને દસથી પંદર મિનિટ રેસ્ટ આપો
- 6
હવે લોટને ફરી મસળી તેના લૂઆ કરી તેને વણીને તેની અંદર બનાવેલું મૂળા કોબીજ નું સ્ટફિંગ ભરી પરોઠા વણો
- 7
પરોઠાને ઘી અથવા તેલથી શેકવું બંને સાઇડ બ્રાઉનકલરનું થાય ત્યાં સુધી શેકવું
- 8
- 9
મેં આ પરાઠાને લીંબુની ચટણી સાથે સર્વ કર્યા છે તમે તેને ગ્રીન ચટણી કેચ અપ દહીં સાથે સર્વ કરી શકો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મૂળા ના પરાઠા (Mooli Paratha Recipe In Gujarati)
મૂળા ના પરોઠા શિયાળા માં મૂળાની પુરણ પોળી (મૂળા ના પરોઠા) Maya Dholakia -
કોબીજ ગાજર ટામેટાં નો સંભારો (Cabbage Gajar Tomato Sambharo Recipe In Gujarati)
#WLDશિયાળામાં કોબીજ, ગાજર ખુબ જ તાજાં અને ભરપૂર મળે છે, લંચમાં સંભારો ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
મૂળા નાં પરોઠા (Mooli Paratha Recipe In Gujarati)
#MBR3શિયાળામાં મૂળા બહુ જ સરસ આવે અને એના પાન પણ બહુ જ સરસ હોય તો એનો ઉપયોગ કરી અને મેં મૂળાના પરોઠા બનાવ્યા છે Sonal Karia -
કોબીજ નો સંભારો (Cabbage Sambharo Recipe In Gujarati)
#WLD શિયાળામાં લીલા શાકભાજી ખૂબ જ સારા ગુણવત્તાવાળા અને સસ્તા પણ મળે છે શિયાળામાં દેશી કોબીજ ખુબ જ સારી મળે છે ગાજર ટામેટા કોથમીર કોબી મોડા મરચા આ બધાને ઉપયોગ કરી સરસ કોબીજનો સંભારો ગુજરાતી થાળીની એક સાઈડ ડીશ તરીકે મેં બનાવ્યો છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
કોબીજ ના પરાઠા (cabbage paratha recipe in gujarati)
દિલ્હી માં પરાઠા ગલીમાં અનેક પ્રકારના પરાઠા અલગ અલગ combination સાથે મળે છે. અહીં કોબીજ અને ડુંગળી ના સ્ટફીગ સાથે આ સ્વાદિષ્ટ પરાઠા બનાવવામાં આવેલ છે. આ પરાઠા કાંદા વગર પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#નોથૅ Dolly Porecha -
લીલા કાંદા ના પરોઠા (Green Onion Paratha Recipe In Gujarati)
આ એક શિયાળુ વાનગી છે અને બહુ જ ઓછી સામગ્રી વાપરી ને આ પરોઠા બનાવાય છે . ક્રંન્ચી લીલા કાંદા નો ટેસ્ટ આ પરોઠા માં બહુજ સરસ લાગે છે. બધી ઉમર ના લોકો ને બ્રેકફાસ્ટ માં આ પરોઠા ખુબ જ ભાવશે. હરે પ્યાજ કે પરાઠે Bina Samir Telivala -
મૂળા ના પાન ની મીની ભાખરવડી (Mula Na Paan Ni Mini Bhakharvadi Recipe In Gujarati)
#કુકબૂક#mypost54શિયાળા માં મૂળા ખૂબ સરસ આવે... મૂળા અને એના પાન ખાવા માં ખૂબ ગુણકારી. .પણ ઘણાને મૂળા ઓછા ભાવતા હોય છે. મૂળા ની સિઝન માં મારા ઘેરે અઠવાડિયે એક વાર મૂળાના પાન ના મુઠીયા બને...આજે મે કૈક નવું વિચાર્યું ..કે જેમ અળવી ના પાન ના પાત્ર બનાવીએ એમ મૂળાના પાન ના બનાવું...e તો બનાવ્યા જ સાથે એમ પણ થયું કે ચાલો ભાખરવડી ની try કરું.... ટ્રાય કરી ..ખૂબ સરસ બની અને મને ભાખરવડી માં એક નવું વર્ઝન મળ્યું જે આજે તમારી સાથે share કરું છું. જરૂર try કરજો ડ્રાય નાસ્તો j che આરામ થી 8/10 દિવસ રેહસે. Hetal Chirag Buch -
કોબીજ પરાઠા (Kobij Paratha Recipe In Gujarati)
આ પરોઠા ખૂબ જ ટેસ્ટી લાગે છે સહેલાઇથી મળી રહે એવું શાક છે તો આરામથી બની શકે છે ગમે ત્યારે ગમે તે સિઝનમાં Deepika Yash Antani -
સ્ટફ મુલી કે પરાઠે (Stuffed Muli paratha Recipe in Gujarati)
શિયાળાની સિઝન આવે એટલે સરસ મજાના લીલા શાકભાજી આવતા હોય છે તો તેમાંથી આજે આપણે મૂળાના પરાઠા બનાવી જેનો ટેસ્ટ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Nidhi Jay Vinda -
મૂળા ના થેપલા
મૂળા નો હળવા સ્વાદ ને શિયાળા માં માણવા માં આવે છે. તે ખુબજ પૌષ્ટિક, વિટામિન સી થી ભરપૂર, ઓછી કેલરીવાળું અને એના લીલા પત્તા પણ ખાવા માં વપરાય છે. આ થેપલા મૂળા ને તેના પત્તા સાથે બનાવી આ વાનગી ને ભરપૂર પૌષ્ટીક બનાવ માં આવી છે. Jasmin Motta _ #BeingMotta -
કોબીજ કોફ્તા નું શાક(Cabbage Kofta Recipe in Gujarati)
#GA4#Week14#cabbageકોબીજ કોફ્તા નું શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે.કોબીજ નું સાદું શાક ના ભાવતું હોય તો તેના કોફ્તા બનાવીને શાક બનાવીએ તો શાક ખાવાની ખૂબ મજા આવે છે.ખાસ કરી ને બાળકોને આ શાક ખૂબજ ભાવે છે. Dimple prajapati -
કોબીજ ના મુઠીયા(Cabbage Muthiya Recipe in Gujarati)
#GA4#Week14#Cabbage#કોબીજ#કોબી#મુઠીયા#cookpadindia#cookpadgujaratiમુઠીયા એટલે ગુજરાતી વ્યંજન ની એક લોકપ્રિય વાનગી. મુઠીયા ઘણા પ્રકાર ના હોય છે જેવા કે મેથી, પાલક, દૂધી, વગેરે. અહીં મેં કોબીજ ના મુઠીયા પ્રસ્તુત કર્યા છે. સામાન્ય રીતે કોબીજ ના મુઠીયા લોકો ઘઉં ના લોટ, ચણા ના લોટ અને બાજરી ના લોટ માંથી બનાવતા હોય છે. પણ મેં અહીં દાળ - ચોખા નો ઉપયોગ કર્યો છે. લોટ ના મુઠીયા ખાવા માં થોડા ડ્રાય લાગે છે જ્યારે આ મુઠીયા સોફ્ટ અને મોઇસ્ટ લાગે છે. લોકો આ મુઠીયા ને નાશતા માં અથવા સાંજના ભોજન માં ખાતા હોય છે. Vaibhavi Boghawala -
ગાજર બીટ અને મૂળા ના પરોઠા
#પરાઠાથેપલા હેલ્થ માટે બેસ્ટ એવા વિટામિન થી ભરપુર ગાજર,મૂળા, અને બીટ નો ઉપયોગ કરી ને મેં પરોઠા બનાવ્યા છે. તેની સાથે મિન્ટ (ફુદીનો) વાળું રાયતું સાથે સર્વ કર્યું છે. જ ખૂબ જ ટેસ્ટી છે. Krishna Kholiya -
રાજા રાની પરાઠા (Raja Rani Paratha Recipe In Gujarati)
#CWM1#Hathimasala#WPR#MBR6રાજા રાની પરોઠા એ સુરતની પ્રખ્યાત ડીશ છે. આ પરોઠા માટે મનપસંદ શાકભાજી, લીલી ડુંગળી, લીલું લસણ તથા ચીઝ અને પનીરનું સ્ટફિંગ બનાવવામાં આવે છે તથા ટોપિંગ પણ કરવામાં આવે છે. તેમાં પણ ચીઝ અને પનીર નો ઉપયોગ થતો હોવાથી તેને રાજા રાની પરોઠા કહેવામાં આવે છે. તે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે.બાળકો પણ હોશે હોશે ખાઈ લે છે. આ પરોઠા દહીં, ચટણી, સોસ સાથે સર્વ કરી શકાય છે. Ankita Tank Parmar -
મૂળા ની ભાજી (muda bhaji recipe in gujarati)
#MW4શિયાળા માં મૂળા ની ભાજી ખૂબ પ્રમાણ માં જોવા મળે છે.. મૂળા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક હોય છે એટલે શિયાળા માં આ શાક બનાવી ને ખાવું જોઈએ.. જે સ્વાદ માં પણ સરસ લાગે છે. Neeti Patel -
-
લીલા લસણ ના લચ્છા પરાઠા (Green Garlic Lachcha Paratha Recipe In Gujarati)
#ઇબુક#Day28શિયાળામાં બનાવો.. મજેદાર, સ્વાદિષ્ટ, લીલા લસણ ના પાન ના લચ્છા પરોઠા. Jasmin Motta _ #BeingMotta -
મૂળા ભાજીનું લોટવાળું શાક (Mula bhaji besan sabji recipe in Gujarati)
#MW4#મૂળાભાજી શિયાળામાં ખૂબ જ સારા અને ટેસ્ટી એવા મૂળા ઈઝીલી મળે છે. મૂળા પાચન વધારે છે અને પોષણ પણ આપે છે. મૂળાના કંદ કરતા તેનાં પાંદડા વધુ ગુણકારી છે. મૂળાના પાન માં ક્ષાર સારા પ્રમાણમાં હોય છે. તો મે આજે મૂળાના આ પાનનો ઉપયોગ કરી અને તેમાં બેસન ઉમેરી તેનુ લોટ વાળુ શાક બનાવ્યું છે. Asmita Rupani -
મૂળા અને મૂળા ભાજી ના મુઠિયા
#BR#લીલી ભાજી ની રેસીપી#નવેમ્બર#મૂળા રેસીપી#મૂળા અને મૂળા ભાજી ના પાન ના મુઠીયા#MBR5# Week 5#My recipe book Krishna Dholakia -
કોબીજ નું શાક (Cabbage sabji recipe in Gujarati) (Jain)
#cabbage_Sabji#CookpadIndia#COOKPADGUJRATI શિયાળામાં મળતી પાતળા પાનવાળી કોબીજ નું શાક એકદમ ઓછી સામગ્રીથી અને ફટાફટ બની જાય છે અને નાના મોટા સૌને ભાવે તેવું છે. Shweta Shah -
કોબીજ ના મૂઠિયા (cabbage muthiya recipe in Gujarati)
કોબીજ ના મૂઠિયા ને નવો આકાર આપી અને ખૂબ જ ઓછાં તેલ માં બનાવેલ પોચાં અને સ્વાદિષ્ટ મૂઠિયા.#સુપરશેફ૨ Dolly Porecha -
હેલ્થી પરાઠા (Healthy Paratha Recipe In Gujarati)
આ કોર્ન, ચીઝ , પીળા કલરના બેલ પેપર ના ખૂબ જ હેલ્થી લઝીઝ પરોઠા છે.કોર્ન રોગ પ્રતિકારક છે, ચીઝ દૂધ ની ગરજ સારે છે અને પીળા બેલ પેપર ઈમ્યુનીટી બુસ્ટર છે. આ પરોઠા છોકરાઓ ના ફેવરિટ છે.#RC1 Bina Samir Telivala -
કોબિજના પરોઠા(Cabbage paratha recipe in Gujarati)
#GA4#Week14અત્યારે શિયાળો ચાલી રહ્યો છે તો કોબિ ખુબ જ સરસ આવે છે તો એક વર જરુર થી ટ્રાય કરજો આ કોબિના પરોઠા.krupa sangani
-
-
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
ખુબ જ જાણીતી આ વાનગી છે....જે ઘર મા દરેક ની ફેવરીટ હોય છે.ફક્ત નાસ્તા તરીકે જ નહી પરંતુ એક હોલસમ મીલ તરીકે પીરસી શકાય. Rinku Patel -
મિક્સ વેજ પરાઠા (Mix Veg Paratha Recipe in Gujarati)
#AM4જેના ઘરમાં નાના બાળક હોય અને જે બધા શાકભાજી ના ખાતા હોય તો આ એક હેલ્થી ને ટેસ્ટી ઓપ્શન છે અને સાથે પનીર ને ચીઝ ના લીધે નાના બાળક ને ભાવશે પણ ખરા.તમે બધા આ રેસિપી જરૂરથી ટ્રાઈ કરજો . Jinkal Sinha -
મૂળા ની ભાજી નું શાક
#Mw4#cookpad mid Week challenge#Muda ni bhaji nu Shak# cookpadindia#cookpadgujrati આજે મેં મૂળા ભાજી નું લોટવાળું શાક બનાવ્યું છે. થોડી અલગ રીતે. ખુબ જ સરસ બન્યું છે અને રેસિપી તમારા સાથે શેર કરું છું🥬🥬🥬🥗 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
કોબીજ પરાઠા (Cabbage Paratha Recipe In Gujarati)
#LB આ પરાઠા ખૂબ સ્વાદિષ્ટ ની સાથે સાથે ખૂબ હેલ્ધી પણ છે બાળકો એ બહાને શાક પણ ખાય તો લંચ બોક્સ માટે બેસ્ટ છે. Manisha Desai -
પંજાબી કોબી આલુ પરોઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)
#GA4 #week1 ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે વરસાદની મોસમમાં ગરમ ગરમ ખાવાની મજા પડે બાળકોને તો ખૂબ જ ભાવે.પંજાબી કોબી આલુ પરોઠા સાથે આમલીની ચટણી અને ફુદીના દહીં #Week1 #GA4 Archana Shah
More Recipes
ટિપ્પણીઓ (2)