જીરા બિસ્કિટ (Jeera Biscuit Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટર ને બરાબર બિટકરી એમાં ખાંડ એડ કરવી. ફરી મિક્સ કરવુ. પછી અજમો અને મીઠું એડ કરીને મિક્સ કરીને એમાં લોટ એડ કરવાનો ત્યારબાદ લોટ બાંધી ને બિસ્કિટ નો રોટલો તૈયાર કરવો.
- 2
ઉપર જીરૂ લગાવી શેપ આપી પહેલા થી પ્રિહિટ કરેલા ઓવન માં 180 ડીગ્રી પર 15 થી 20 મિનિટ આપી બેક કરવા
- 3
તૈયાર છે જીરા બિસ્કિટ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16640504




ટિપ્પણીઓ