આમળાં અને કમરખ નું જ્યુસ (Amla Kamrakh Juice Recipe In Gujarati)

Nasim Panjwani
Nasim Panjwani @Nasim_Panjwani
શેર કરો

ઘટકો

10-15 મિનિટ
3-4 વ્યક્તિ
  1. 7-8 નંગઆમળાં
  2. 2-3ઈંચ આદુનો ટુકડો
  3. 1 નંગકમરખ
  4. જરૂર મુજબ સેંધા મીઠું
  5. 1 ચમચીલીંબુનો રસ
  6. જરૂર મુજબ પાણી
  7. 1/4 ચમચીજીરા પાઉડર

રાંધવાની સૂચનાઓ

10-15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ આમળાં ને ધોઈને તેના ટુકડા કરી લો તેવી જ રીતે આદુને અને કમરખને પણ ધોઈને તેના ટુકડા કરી લો હવે તેને એક મિક્સર જારમાં નાખીને પીસી લો

  2. 2

    ત્યારબાદ આ મિશ્રણને એક જાળીમાં અથવા ચારણી માં થોડું પાણી ઉમેરીને નિતારી લો અને તેમાંથી નીકળેલો છીલકાનો કચરો ફ્રેન્કી દો. તમે નીચે ચિત્રમાં જોઈ શકો છો.

  3. 3

    હવે આ જ્યુસમાં જરૂર મુજબ લીંબુ નો રસ,મીઠું અને જીરા પાઉડર નાખીને હલાવી નાખો. જો જરૂર લાગે તો વધુ પાણી ઉમેરો.

  4. 4

    આમળા અને કમરખનું જ્યુસ બનીને તૈયાર છે તેને ફુદીનાના પાન અથવા તુલસીના પાન થી સજાવીને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nasim Panjwani
Nasim Panjwani @Nasim_Panjwani
પર
I like to cooking food and experiment on new recipe challenge and task..
વધુ વાંચો

ટિપ્પણીઓ (17)

Similar Recipes