(આમળાં નું જ્યુસ( Amla Juice Recipe in Gujarati)

Pina Mandaliya @cook_25713246
(આમળાં નું જ્યુસ( Amla Juice Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેલા આમળાં ને સરસ ધોઈ ને તેના કટકા કરી તેમાં આદું નો કટકો. લીલી હળદર નો કટકો. આંબા હળદર નો કટકો. મરી દાણા સ્વાદ અનુસાર મીઠું. એક ગ્લાસ પાણી
- 2
આ. બધું મિક્સ કરી મિક્સર જારમાં ક્રશ કરી લો પેલા થોડું જ પાણી નાખવું એકદમ સરસ ક્રશ થઇ જાય પછી જ્યુસ ની ગરણી થી ગાળી લો
- 3
પછી પાછું એક વખત મિક્સર જારમાં બધું નાખી ને બીજી વાર એક વાટકી પાણી નાખી ને ક્રશ કરો
- 4
બસ બધું સરસ ક્રશ થઈ જાય પછી તેને ગરણી વડે ગાળી લો ને પછી તેને પીવા ના ઉપયોગ માં લો બને ત્યાં સુધી સવારે જ પીવું
- 5
સવારે પીવાથી ધણા લાભ થાય છે તો તૈયાર છે આમળાં નું જ્યુસ ઉપર તુલસી પાન મૂકી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કેરી નું જ્યુસ ( Mango Juice Recipe in Gujarati
આજે અમે કાચી કેરીનું જ્યુસ બનાવીે યું છે અમે આખો ઉનાળો કાચી કેરીનું જ્યુસ પીએ છીએ તો આજે મે બાનાવિયુ છે તો તમારી સાથે શેર કરું છુ Pina Mandaliya -
આમળાં અને આદું જયુસ(Amla-ginger juice recipe in Gujarati)
#GA4 #Week11મેં આમળાં અને આદું જયુસ બનાવ્યું છે.સવારે ઉઠીને તરત આમળાં જયુસ પીવું ખૂબ જ સારું છે. હાલ કોરોના સમયમાં પીવું ખૂબ જ જરૂરી છે. Bijal Parekh -
-
-
-
પાઈનેપલકીવી લેમન જ્યુસ ને ઉકાળો (Pineapple Kiwi Lemon Juice And Ukalo Recipe In Gujarati)
#Immunity અમે રોઝ આ ચાર જાત ના જ્યુસ પીએ છીએ સવાર માં kado ને બપોરે પાઈનેપલ, કીવી, કા લેમન જ્યુસ પીએ છીએ તો અમારે આ ચારેય બનતા હોવાથી મેં ચારેય શેર કરિયા છે Pina Mandaliya -
આમળાં જ્યૂસ(Amla juice recipe in Gujarati)
#GA4#Week11#Amalaઆમળાં માં સૌથી વધુ પ્રમાણમાં વિટામિન સી હોય છે જે આપણા શરીર તથા વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે શિયાળા એટલે આમળાંની સીઝન આમળાં જ્યૂસ સવારે વહેલા પીવાથી ખૂબ જ ફાયદાકારક હોય છે. Sonal Shah -
અમલા જ્યુસ(Amla Juice Recipe in Gujarati)
#GA4#Week11#Food puzzle#Amlaઅત્યારે આમળા સારા પ્રમાણમાં મળી છે તો એનો જ્યુસ બનાવીને પીવાથી આપણી ઇમ્યુનીટી પાવર સટોગં બંને છે Hiral Panchal -
કાવો (Kavo Recipe in Gujarati)
આ કોરોના મા અમે રોજ ઉકાળો પીએ છીએ આજે મેં બધું કુદરતી આોષ્ધી બનાવી ને કાવો બનાવિયો છે તો શેર કરું છું.#GA4 #Week15 Pina Mandaliya -
આમળાં ગટાગટા(Amla goli recipe in Gujarati)
#GA4#week11 #post11#આમળાં #આમળાંગટાગટાઆમળાં માં વિટામીન સી ભરપૂર હોય છે અને આમળાં થી ઘણા બધા ફાયદા થાય છે તેને આખું વર્ષ ખાઈ શકાય તેવી એક રેસિપી લાવી છું જે ઘણાં બધાં રોગો માં પણ ફાયદાકારક છે. Shilpa's kitchen Recipes -
આમળાં શોટસ (Amla Shots Recipe In Gujarati)
#VRવિટામિન સી થી ભરપૂર આમળાં. ચામડી, વાળ, ટોકસીન માટે સરસ પીણું છે. Kirtana Pathak -
આથેલા આમળાં (pickel Amla Recipe in Gujarati)
#GA4 #week11 #Amlaશિયાળાની ઋતુમાં આમળાં સરળતાથી મળી રહે છે.દિવસ દરમિયાન 2-3 આથેલા આમળા ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબજ સારા છે. આથેલા આમળા નો ઉપયોગ મુખવાસ તરીકે પણ કરી શકાય છે. નાના મોટા સૌ કોઈને આ આથેલા આમળા બહુ જ ભાવે છે, વળી આથેલા આમળા 2-3 દિવસમાં તૈયાર થઈ જાય છે. Kashmira Bhuva -
આથેલાં આમળાં
#TeamTrees#વિટામિન સી થી ભરપૂર એવા આમળાં રોજ ખાવા જોઈએ કોઈને કોઈ રૂપે આમળાં તમે ખાઈ શકો. મુરબ્બો અથાણું કે આથી ને પણ ખાઈ શકો. ચાલો આમળાં ને કઈ રીતે આથી શકાય તે જોઈએ. Daxita Shah -
(ઉકાળો) (Ukalo Recipe in Gujarati)
અતારે કોરોના ની મહામારી ચાલી રહી છે આખા વિશ્વ માં બહુ બધા કેસો વધી રહ્યા છે માટે અમે તો આ ઉકાળો રોજ સવારે પીએ છીએ ને નાસ પણ લઈ છીએ#trend3 Pina Mandaliya -
દૂધી કાકડી ફુદીના નું જ્યુસ (Dudhi Cucumber Pudina Juice Recipe In Gujarati)
#WDCદૂધી-કાકડી-ફુદીનાનું જ્યુસ એ ડીટોક્શ ડ્રીંક છે. આ ડિટોક્સ ડ્રીંક સવારે પીધા પછી ૧/૨ કલાક સુધી બીજું કંઈ નહિ ખાવું-પીવું. તો શરીરમાં આંતરડાની સરસ સફાઈ થઈ શકે. નિયમિત પીવાથી સ્કીન પણ સરસ થઈ જાય છે. ગરમીમાં ઠંડક આપે છે. Dr. Pushpa Dixit -
આમળાં કેન્ડી (Amla Candy Recipe In Gujarati)
#FFC4#Week4 આ આમળાં કેન્ડી હમારે ત્યા મુખવાસ મા ખુબ જ પસંદ કરે છે. Ila Naik -
આમળા જ્યુસ(Amla juice recipe in Gujarati)
#GA4#week11#amala...આમળા ના ફાયદા તો આપણે જાણીએ જ છીએ એમાં ભરપૂર માત્રામાં વિટામિન સી અને આયર્ન હોય છે. આમળા વાળ ના ગ્રોથ માટે પણ ખૂબ જ અસરકારક છે. તેમજ કબજિયત માટે પણ ખૂબ જ અસરકારક ગણવા મા આવે છે. અને રોગપ્રિકારકશક્તિ માં પણ વધારો કરે છે આથી આજે મે આમળા નું જ્યુસ સાકાર, મધ, આદું, ફુદીના અને લીંબુ ઇમેરી ને બનાવ્યું છે. Payal Patel -
-
આમળાં ડ્રિંક
#એનિવર્સરી#ઇબુક૧#૪૨ આમળાં માં વિટામિન c હોય છે જે શરીર માટે ખૂબ લાભદાયક છે .આમળાં નું લાંબો સમય સેવન કરવાથી આંખ,ત્વચા અને વાળ માટે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે.શરીર ને તંદુરસ્તી બક્ષે છે. Yamuna H Javani -
-
આમળા જ્યુસ (Amla Juice Recipe in Gujarati)
આમળા ગુણો નો ભંડાર છે આમળા ખાવાથી ઘણા ફાયદા થાય છે આમળા થી ઘણી બધી વાનગી બનાવી શકાય છે તેમાંથી સૌથી સરળ છે આમળા જ્યુસ#GA4#week11 Bhavini Kotak -
-
આમળાં નો મુરબ્બો (Gooseberry murabba recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ6#સ્પાઈસ#વિક્મીલ1આમળાં દરેક સીઝન માં ખાવા જોઈએ. શિયાળા માં હેલ્ધી છે. અને ઊનાળા માં ઠંડક આપનારા છે. આમળાં નો મુરબ્બો બનાવ્યો છે તેમાં થોડા છીણેલાં છે અને થોડી પેશી કરી ને નાખેલી છે. Daxita Shah -
આમળા દૂધીનું જ્યુસ (Amla Dudhi Juice Recipe In Gujarati)
#SJC#cookpedgujarati#cookpedindia દુધી આમળાનું જ્યુસ વેઈટ લોસ માટે બહુ જ ઉપયોગી છે તેનાથી વેટ લોસ થાય છે વિન્ટરમાં તો ખૂબ જ ફાયદા છે કોલેસ્ટ્રોલ માટે આ જ્યુસ બેસ્ટ છે. Hinal Dattani -
-
આમલા કેન્ડી (Amla Candy Recipe In Gujarati)
#Immunityઆપણે ત્યાં એક કહેવત છે કે બૂજુર્ગોની વાત અને આમળાં નો સ્વાદ પાછળ થી ખબર પડે છે. આમળાં ને આમ્લ પણ કહેવાય છે. તે ખૂબ જ ગુણકારી ફળ માનવામાં આવે છે. તે પાચનતંત્ર થી માંડીને યાદ શક્તિ સુધી ની દરેક સમસ્યાઓ ને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે. તેથી જ આમળાં ને "સુપર ફુડ" કહેવામાં આવ્યું છે. Ankita Tank Parmar -
મસાલા આમળાં (Masala Gooseberry Recipe In Gujarati)
#JWC3#Cookpadgujarati આયુર્વેદિક ગ્રંથો મુજબ શિયાળા નું શ્રેષ્ઠ ઔષધ આમળાં છે. ફળો માં આમળાં શ્રેષ્ઠ હોવાથી ભોજન સાથે ખાવા સ્વાસ્થ્યપ્રદ છે. Bhavna Desai -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14103669
ટિપ્પણીઓ (14)