આમળાં અને આદું જયુસ(Amla-ginger juice recipe in Gujarati)

Bijal Parekh
Bijal Parekh @cook_17364052

#GA4 #Week11
મેં આમળાં અને આદું જયુસ બનાવ્યું છે.સવારે ઉઠીને તરત આમળાં જયુસ પીવું ખૂબ જ સારું છે. હાલ કોરોના સમયમાં પીવું ખૂબ જ જરૂરી છે.

આમળાં અને આદું જયુસ(Amla-ginger juice recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#GA4 #Week11
મેં આમળાં અને આદું જયુસ બનાવ્યું છે.સવારે ઉઠીને તરત આમળાં જયુસ પીવું ખૂબ જ સારું છે. હાલ કોરોના સમયમાં પીવું ખૂબ જ જરૂરી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ લોકો
  1. ૫૦૦ ગ્રામ આમળાં
  2. ૧/૨આદું
  3. ૨ ચમચીમીઠું
  4. ૫ કપપાણી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ આમળાં અને આદું ને પાણી થી ધોઈ નાખો પછી આમળાંને નાનાં નાનાં ટુકડા કરવા.

  2. 2

    હવે, મિક્સરની અંદર આમળાં અને આદું નાખી દેવા તેમાં પાણી નાખવું સ્વાદ અનુસાર મીઠું નાખવું.મિકસરમાં જ્યુસ બનાવી લેવું પછી જ્યુસને ગાડી લેવું.

  3. 3

    આમળાં અને આદું જયુસ તૈયાર થઈ ગયું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bijal Parekh
Bijal Parekh @cook_17364052
પર

Similar Recipes