ચોકલેટ પેંડા (Chocolate penda Recipe in Gujarati)

Heetanshi Popat @Heetanshipopat
ચોકલેટ પેંડા (Chocolate penda Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બિસ્કિટના નાના ટુકડા કરીને મિક્સર જારમાં ક્રશ કરી લો.
- 2
પછી એક બાઉલમાં ક્રશ કરેલ બિસ્કિટનો ભૂકો ઉમેરી તેમાં દૂધ,ખાંડ,કોકો પાઉડર ઉમેરી લોટ બાંધી લો.
- 3
પછી તેના લુવા વાળી પેંડાનો સેપ આપી તૈયાર કરો.
- 4
તો તૈયાર છે ચોકલેટ પેંડા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકો પેસ્ટ્રી (Choco Pastry Recipe In Gujarati)
#cookpadTurns6#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
ઇન્સ્ટન્ટ ચોકલેટ પેંડા (Instant Chocolate Penda Recipe In Gujarati)
#ff3#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
-
ચોકલેટ કેક(Chocolate Cake Recipe In Gujarati)
#ટ્રેન્ડિંગ#Week2અમારી 1stMarriage Anniversary માં મેં મારા husbund ને surprise આપી હતી.ચોકલેટ કેક અમારી favorite કેક છે, અમારા ઘર માં બધા ને બોવ ભાવે છે. 20 થી 25 મિનિટ માં બની પણ જાય છે. surabhi rughani -
ઓરિઓ ચોકલેટ કપ કેક(Oreo chocolate cupcake recipe in Gujarati)
#GA4#Week13#ચોકલેટ ચિપ્સ આ સ્પ્શ્યિલ મારા કિડ્સ માટે બનાવી છે. કિડ્સ ને કપ કેક ખુબજ પસંદ કરતા હોય છે. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
ચોકલેટ બ્રાઉની (Chocolate Brownie Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia#XS Hinal Dattani -
કુકર ચોકલેટ કેક (Cooker Chocolate Cake Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CookpadTurns6 (કુકપેડ સ્પેશિયલ રેસિપીઝ) Sneha Patel -
-
ચોકલેટ પેંડા (Chocolate penda recipe in gujarati)
#rakshabandhanspecial#sweets#Two_Types_Of_Chocolate_Penda #પાર્લે જી_બિસ્કિટ_ચોકલેટ_પેંડા ( Parle G Biscuit Chocolate Penda Recipe in Gujarati )#Instant_Penda_Recipe આ પેંડા મે પાર્લે જી બિસ્કીટ અને નાળિયેર પાઉડર થી બનાવ્યI છે. આમા મે કોકો પાઉડર ના પણ ઉપયોગ કર્યો છે. આ બિસ્કિટ એકદમ સ્વીટ ની દુકાને મડે એવા બનયા છે. Daxa Parmar -
-
ચોકલેટ પેંડા (chocolate penda recipe in Gujarati)
#વિકમીલ૨#સ્વીટસ#માઇઇબુક#પોસ્ટ ૧૫કોઈ પણ પ્રસંગની વાત આવે કે પછી કોઈ સારા સમાચાર આવે તો આપણે મીઠું મોઢું કરવાની વાત કરીએ છીએ અને મીઠું મોઢું કરવું એટલે ફટાફટ યાદ આવતી વાનગી પેંડા.. તો આજે મેં બનાવ્યા છે ગુજરાતીઓના ફેવરેટ પેંડા(ચોકલેટ)..એમાંય વળી ચોકલેટ પેંડા એટલે છોકરાઓને બહુ ભાવે... Hetal Vithlani -
-
ઇન્સ્ટન્ટ ચોકલેટ પેંડા(chocolate penda recipe in gujarati
# રક્ષાબંધન સેલિબ્રેશનરક્ષાબંધન ના ભાઈ બહેન ના પ્રેમનાં પર્વ પર મોં મીઠુ કરવા માટે કઈક મીઠાઈ તો હોય જ તો એને મેં સ્પેશિયલ બનાવવા માટે હોમ મેડ ઇન્સ્ટન્ટ ચોકલેટ પેંડા બનાવ્યાં. B Mori -
-
બિસ્કિટ કોફી બ્રાઉની ઈન્સ્ટન્ટ રેસિપી (Biscuit Coffee Brownie Instant Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia#MBR1#WEEK1 Sneha Patel -
-
બ્રાઉની (Brownie Recipe In Gujarati)
#CookpadTurns6Birthday Celebration હોય એટલે કેક, ચોકલૅટ, બ્રાઉની બને જ છે અને મેં આજે બાળકો ની પ્રિય બ્રાઉની બનાવી છે. Arpita Shah -
-
ચોકલેટ પેસ્ટ્રી (Chocolate Pastry Recipe In Gujarati)
#GA4#Week17#Pastry#No Oven No Bake Pastry#CookpadIndia#Cookpadgujarati#Cookpad પેસ્ટ્રી કેક નો નાનો ભાગ છે.પેસ્ટ્રી નાનાં મોટાં સૌને ભાવે છે.બેક કેક તો ઘણા બનાવ્યાં પરંતુ આ રીતે નો બેકીંગ પેસ્ટ્રી પહેલીવાર જ બનાવી પણ સ્વાદ માં ખુબ સરસ બની છે. મારાં બાળકોને ચોકલેટ ફ્લેવર ભાવે છે એટલે મે અહી ચોકલેટ પેસ્ટ્રી બનાવી છે. Komal Khatwani -
બિસ્કિટ ચોકલેટ કેક (Biscuit chocolate cake recipe in Gujarati)
#goldenapron3 #week 18 Dhara Raychura Vithlani -
-
ચોકલેટ બોલ્સ(Chocolate balls recipe in Gujarati)
બાળકો ને મોટા સૌને પ્રિય એવાં ચોકલેટ બોલ્સ.ખુબજ ઝડપથી બની જાય છે.દિવાળી માં બનાવશો તો તમારા ઘરે આવનારા બધા જ ગેસ્ટ ખુશ થઇ જશે.ચાલો એક નવી જ વેરાયટી નો સ્વાદ માનીએ. Jayshree Chotalia -
-
-
-
-
-
ચોકલેટ કેક(Chocolate cake recipe in gujarati)
#GA4#Week10કેક તો બધાને પ્રિય હોય છે.પણ ચોકલેટ કેક બાળકો ને ખુબજ પ્રિય હોય છે. Jayshree Chotalia -
ડબલ લેયર ચોકલેટ પેંડા (Chocolate Penda Recipe in Gujarati)
#rakshabandhanspecial#sweets#Two_Types_Of_Chocolate_Penda#ડબલ_લેયર _ચોકલેટ _પેંડા#Instant_Penda_Recipe આ પેંડા મે પાર્લે જી બિસ્કીટ અને ઓરિઓ બિસ્કીટ થી બનાવ્યI છે. આ બિસ્કિટ એકદુમ સ્વીટ ની દુકાને મડે એવા બનયા છે. Daxa Parmar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16650766
ટિપ્પણીઓ