ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં દહીં,ખાંડ અને તેલ ભેગા કરી ને વ્હિસ્કર થી વ્હિસ્ક કરી લો.ત્યાર બાદ તેમાં મેંદો,બેકિંગ પાઉડર,બેકિંગ સોડા અને મીઠું ચાળી લો.ત્યાર બાદ તેમાં કોકો પાઉડર ઉમેરી ને બરાબર મિક્સ કરી લો.
- 2
ત્યાર બાદ તેને એક ગ્રીસ કરેલા બાઉલ મા નાખી ને ટેપ કરી ને ૨૫-૩૦ મિનિટ માટે બેક કરી લો.ત્યાર બાદ તેને બહાર કાઢી ને ૧ કલાક માટે ઠંડી કરી લો.પછી તેને ત્રણ લેયર મા કાપી લો.
- 3
હવે વ્હીપિંગ ક્રીમ માંથી થોડું ક્રીમ બાજુ પર રાખી ને બીજા ક્રીમ મા કોકો પાઉડર ઉમેરી લો ને વ્હિપ કરી લો.ત્યાર બાદ કેક નું એક લેયર લઈ ને તેના ઉપર ખાંડ વાળું પાણી છાંટો.પછી કોકો પાઉડર વાળું વ્હિપ્પિંગ ક્રીમ લગાવો.આવી રીતે ત્રણેય લેયર મા ક્રીમ લગાવો.
- 4
ત્યાર બાદ આખી કેક મા ફરતું વ્હિપિગ ક્રીમ લગાવો.ઉપર ની બાજુ કોકો પાઉડર વાળા ક્રીમ થી ગાર્નિશ કરો.ત્યાર બાદ ફ્લાવર ની ડીઝાઈન કરો.વચ્ચે અને કેક ની ફરતે ચોકલેટ ફ્લેક્સ લગાવો અને ઉપર ગોલ્ડન બોલ અને ચોકલેટ વર્મીસેલી પણ લગાવો.
- 5
તો તૈયાર છે બાળકો ની ફેવરિટ એવી ચોકલેટ કેક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકલેટ કેક(Chocolate cake recipe in Gujarati)
#nooven#noCreamચોકલેટ કેક નામ સાંભળતા જ મોંમા પાણી આવી જાય બાળકોને કે 🍰 કેક ખુબ પસંદ હોય છે મે પણ આ કેક બર્થડે પર જ બનાવી હતી તોહુ બાળકો ની પસંદ અને ફેમીલી ની પસંદ ની કેક ની રેસીપી સેર કરુ છું Rinku Bhut -
-
ચોકલેટ ઓરિયો કેક (Chocolate Oreo Cake Recipe In Gujarati)
દરેક પ્રસંગ ની ઉજવણીમાં કેકનું ખૂબ જ મહત્વનું સ્થાન છે. ચોકલેટ કેક અને ઓરિયો બિસ્કીટ બાળકોને ખુબ જ પસંદ છે. આ બંનેને ભેગા કરીને ચોકલેટ ઓરિયો કેક બનાવવામાં આવે છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ક્રીમ માં ભેળવેલા ઓરિયો ના ક્રમબ્સ આ કેક ને એક્દમ અલગ બનાવે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
#XS#MBR9#WEEK9 આ કેક મારી દીકરી એ મારી એનિવર્સરી માં બનાવી હતી. તેણે જાતે જ ડેકોરેશન કર્યું છે .મે હેલ્પ નથી કરી .આ તેની ફર્સ્ટ બેકિંગ કેક છે. તેણે મને સરપ્રાઈઝ આપ્યું હતું. Vaishali Vora -
ડાર્ક ચોકલેટ ટ્રફલ કેક (Dark Chocolate Truffle Cake Recipe In Gujarati)
#CookpadTurns6#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
-
ચોકલેટ કેક (ડાયાબીટીસ સ્પેશિયલ ખાંડ ફ્રી છે)(chocolate cake recipe in gujarati)
કેક તો ઘણી અલગ અલગ હોય છે તો આજે બનાવીયે એક અલગ કેકડાયાબીટીસ સ્પેશિયલ ચોકલેટ કેક મે મારા Father In Law ના Birthday પર બનાવી હતી તેને ડાયાબીટીસ છે તો મે વિચાર્યુ કે હુ તેના માટે ખાંડ ફ્રી કેક બનાવુ બાળકો ને પણ પસંદ પડે તેવી કેક બનાવી છે તોહુ તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
ડેકડન્ટ ચોકલેટ કેક (Decadent Chocolate Cake Recipe In Gujarati)
#NoOvenBakingશેફ નેહાની રેસિપી ફોલો કરીને મેં પણ ડેકડન્ટ ચોકલેટ કેક બનાવી મારા ઘર માં બધાંને ખૂબ જ ભાવી. Avani Parmar -
-
-
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
કેક બધા ને ભાવે અને જન્મ દિવસ માટે સ્પેશિયલ બનાવી સેલિબ્રેશન કરવામાં આવે છે.#ટ્રેડિંગ Rajni Sanghavi -
ચોકલેટ મુસ જાર કેક (Chocolate mousse jar cake recipe in Gujarati
ચોકલેટ મુસ જાર કેક ઝડપથી અને સરળ રીતે બની જતું સ્વાદિષ્ટ ડીઝર્ટ છે. સુંદર અને આકર્ષક દેખાતી આ જાર કેક વાર-તહેવારે મિત્રો અને સંબંધીઓ ને ભેટ તરીકે આપી શકાય.મારા દિકરા ના જન્મદિવસે મેં જે કેક બનાવી હતી એમાંથી વધેલી વસ્તુઓ જેમકે ચોકલેટ ગનાશ, વ્હિપ્ડ ક્રીમ અને વધેલી ચોકલેટ સ્પોન્જ કેક નો ઉપયોગ કરી ને મેં આ સુંદર અને સ્વાદિષ્ટ ડીઝર્ટ બનાવ્યું છે પરંતુ મેં અહીંયા જો વધેલી વસ્તુઓ ના હોય તો પણ કઈ રીતે બનાવવું એની રેસેપી શેર કરી છે.#LO#cookpadindia#cookpad_gu spicequeen -
-
ચોકલેટ કેક(chocolate Cake Recipe in Gujarati)
બાળકોને જન્મ દિવસે કેકનું મહત્વ બહુ જ હોય છે તેથી મારાં સન ના જન્મ દિવસ માટે સ્પેશિયલ બનાવી છે.#GA4#Week10#chocolate Rajni Sanghavi -
સ્ટ્રોબેરી કેક (Strawberry Cake Recipe In Gujarati)
#Famમારા ઘર મા મારા ફેમિલી ને સ્ટ્રોબેરી કેક બહુજ ભાવે છે.મારા ફેમિલી દર 8 દિવસ બાદ ફરમાઇશ કરેછે.મારા સસરા ની મનપસંદ કેક છે. Mrs Viraj Prashant Vasavada -
-
ચોકલેટ કેક (chocolate cake recipe in Gujarati)
#trend#week2#કેક_બનાવવા_ની_રેસિપી - ચોકલેટ કેક ( Making Cake Recipe - Chocolate Cake Recipe in Gujarati ) આજે મે ચોકલેટ કેક કેવી રીતે બનાવવાની એ ની રેસિપી બનાવી છે. આ ચોકલેટ કેક બનાવવામાં એકદમ સરળ અને સહેલાઇ થી બની જતી કેક રેસિપી છે. આ કેક એકદમ સ્પોંજી અને સોફ્ટ બની હતી. મારા બાળકો ની ઓલ ટાઇમ ફેવરિટ આ ચોકલેટ કેક છે. Daxa Parmar -
-
ચોકલેટ કેક(chocolate cake recipe in gujarati)
#NoOvenBaking મેં શેફ નેહા ની ચોકલેટ કેક ની રેસિપી જોઈને બનાવી અને તે ખૂબ જ સરસ અને સ્વાદિષ્ટ બને છે. Nayna Nayak -
ચોકલેટ કપ કેક (Chocolate Cupcake Recipe In Gujarati)
#MBR6#CookpadTurns6કૂકપેડના છઠ્ઠા બર્થડે પર આજે કપ કેક બનાવી છે. જે નાના-મોટા બધાને ભાવે છે. Hetal Vithlani -
-
-
ચોકલેટ કેક 🍰(chocolate cake recipe in gujarati)
#noovenbaking#masterchefNeha#chelleng 3#chocolatecake#સાતમ#weekend#માઇઇબુક 20માસ્ટર શેફ નેહાજી દ્વારા આપેલ NoOvenBaking ની ત્રીજી રેસિપી wholwheat chocolate cake ....so yamee 🥰 Hetal Chirag Buch -
-
-
ચોકલેટ કેક (ઘઉંના લોટની)(Chocolate cake recipe in Gujarati)
#GA4#Week14#wholewheatcakeઆજે આ કેક મે ઘરમાં અવેલેબલ હોય તેવી રૂટીન સામગ્રીમાંથી બનાવેલી છે સ્વાદમાં કે ટેક્સચર માં કોઈ જાતનો ફેર પડતો નથી . આમાં મેંદો, કન્ડેન્સ મિલ્ક કે બટર કંઈ જ યુઝ નથી કરેલું.અહીં મેં ઓવનમાં બેક કરી છે પણ તમે કડાઈમાં પણ આસાનીથી કરી શકો છો. Hetal Chirag Buch -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
# સાતમઆજે મે જન્માષ્ટમી સ્પેશિયલ ચોકલેટ કેક બનાવી છે ..આપને નાના મોટા સૌ ના જન્મદિવસ પર કેક બનાવી ને ઉજવીએ તો આપણો સૌનો નટખટ કાનુડો કેમ બાકી રહે .માખણ ને મિસરી સાથે કેક પણ હોવી જોઈએ ને .. Keshma Raichura
More Recipes
- ગ્રીન મસાલેદાર રોટલો (Green Masaledar Rotlo Recipe In Gujarati)
- મેથી ની ભાજી ના ઢેબરાં (Methi Bhaji Dhebra Recipe In Gujarati)
- ઢોકળા પ્રિમિકસ (Dhokla Premix Recipe In Gujarati)
- મેથી મટર મલાઈ પરાઠા (Methi Matar Malai Paratha Recipe In Gujarati)
- મિક્સ ભાજી મુઠીયા (Mix Bhaji Dumplings Recipe In Gujarati)
ટિપ્પણીઓ (4)