શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
૪ વ્યક્તિ
  1. ૨ કપઘઉંનો કકરો લોટ
  2. ૧ કપઘઉંનો ઝીણો લોટ
  3. ૧/૨ કપતેલ
  4. ૧ ચમચીશેકેલું જીરૂ પાવડર
  5. મીઠું જરૂર મુજબ
  6. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    એક બાઉલમાં બંને લોટ, જીરૂ પાવડર, મીઠું અને તેલ ઉમેરીને મિકસ કરી લો.

  2. 2

    તેમાં જરૂર મુજબ પાણી ઉમેરીને કઠણ કણક બાંધી લો.

  3. 3

    પછી લોટમાંથી એકસરખાં લૂઆ કરી ભાખરી વણી લો.

  4. 4

    હવે, ગેસ પર તાવડી ગરમ કરો અને મીડીયમ ગેસ રાખી, ભાખરી બંને બાજુ ગુલાબી રંગની થાય ત્યાંસુધી શેકીને તેના ઉપર ઘી લગાડી લો.

  5. 5

    તો ટેસ્ટી જીરા ભાખરી તૈયાર છે. ચા અથવા રાયતાં મરચાં સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mamta Pandya
Mamta Pandya @mamta_homechef
પર
By nature I am cookaholic..Love to try different recepies..Like to present it with unique styles..Kindly share your comments and opinions!!!
વધુ વાંચો

Similar Recipes