ચીઝ ઢોસા (Cheese Dosa Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બને છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ખીરું લઈ તેમાં મીઠું અને જરૂર મુજબ પાણી ખીરું તૈયાર કરી લો. ત્યારબાદ નોનસ્ટિક તવી ગરમ કરો તેના પર તેલ પાણીનું ફોટો ફેરવી લો અને પતલુ ખીરું પાથરી દો
- 2
ત્યારબાદ ઉપરથી અમુલ બટર અને ચીઝ ખમણી લો અને મીડીયમ ગેસ ઉપર ક્રિસ્પી ગોલ્ડન રંગનો થાય ત્યાં સુધી થવા દો
- 3
તો હવે આપણા ટેસ્ટી ગરમાગરમ ચીઝ ઢોસા બનીને તૈયાર છે આ ઢોસા તમે ખાઈ શકો છો બહુ મસ્ત લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચીઝ બટર મસાલા ઢોસા (Cheese Butter Masala Dosa Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી લાગે છે મારા બાળકોના બહુ જ ફેવરેટ છે, Falguni Shah -
-
-
ટરમરીક ક્રિસ્પી ઢોસા (Turmeric Crispy Dosa Recipe In Gujarati)
#STખૂબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
ઢોસા અને સ્પ્રિંગ ઢોસા (Dosa Spring Dosa Recipe In Gujarati)
#MSમકરસંક્રાંતિ સ્પેશિયલ રેસિપી ખૂબ જ ટેસ્ટી બને છે. Falguni Shah -
-
ગ્વાલિયર ઢોંસા (Gvaliyar Dosa Recipe In Gujarati)
#GA4#Week3#dhosaઅમદાવાદમાં માણેકચોકમાં ગ્વાલિયર ઢોસા ખૂબ જ ફેમસ છે. મેં આજે પહેલી વખત ઘરે આ ઢોંસો બનાવ્યો છે. ખુબ જ સરસ બન્યું છે. બાળકોને પણ આજે આ ઢોંસા ખાવાની મજા આવી ગઈ. Priti Shah -
ઉત્તપા પીઝા (Uttapa Pizza Recipe In Gujarati)
#30minsખૂબ જ ટેસ્ટી બને છે અને ઝડપથી બની જાય છે. Falguni Shah -
-
સેન્ડવીચ ચીઝ ઢોસા (Sandwich Cheese Dosa Recipe In Gujarati)
#STસાઉથ ઇન્ડિયન treatખુબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
-
-
-
-
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બને છે ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે 😋 Falguni Shah -
-
ચીઝ વેજીટેબલ સેન્ડવીચ (Cheese Vegetable Sandwich Recipe In Gujarati)
#GSRખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
-
-
-
ચીઝ ઢોસા(Cheese Dosa Recipe in Gujarati)
#GA4#Weak17#Cheeseપનીર ભુરજીની સબ્જી બધાએ ખાધી જ જશે અને ઢોસા પણ અલગ અલગ ટેસ્ટના ખાધા જ હશે. તો તેમાંથી આજે ઇનોવેશન કરીને મેં ભુરજી ચીઝ ઢોસા બનાવ્યા છે. જે એકદમ ઈઝી અને સ્પાઈસી બન્યા છે. તો તમે આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો. Falguni Nagadiya -
-
-
પનીર મીની ઉત્તપા (Paneer Mini Uttapa Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે પનીર મીની ઉત્તપા Falguni Shah -
-
ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Cheese Grill Sandwich Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે Falguni Shah -
-
સેઝવાન ઢોસા (Schezwan Dosa Recipe In Gujarati)
પહેલી જ વાર બનાવ્યા છે પણ ખુબ સરસ અને ટેસ્ટી બન્યા છે @ચાંદની મોરબિયા ની રેસીપી જોઈને બનાવ્યા થેન્ક્યુ ચાંદની બેન. Anupa Prajapati
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16655013
ટિપ્પણીઓ (2)