વેજીટેબલ બીટરૂટ કોર્ન પાસ્તા (Vegetable Beetroot Corn Pasta Recipe In Gujarati)

Devyani Baxi @devyani123
વેજીટેબલ બીટરૂટ કોર્ન પાસ્તા (Vegetable Beetroot Corn Pasta Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સર્વ પ્રથમ પાસ્તા અને કોર્ન ને તપેલામાં બાફેલો. હવે કાંદા ટામેટાં બ્રોકલી બીટ પર્પલ કોબી ને સમારી લો.પછી આ બફાઈ જાય એટલે તેને કાણાવાળા પાત્રમાં કાઢીને સાઈડ પર મૂકી દો.
- 2
હવે એક લોયામાં તેલ મૂકી તેમાં લસણ અને તેમાં ડુંગળી નાખીને થોડીવાર સાતડો. હવે તેમાં ટામેટાં બીટ પર્પલ કેપ્સીકમ અને બ્રોકલી નાખો અને તેને સારી રીતે હલાવો. આ બધું સંતળાઈ જાય પછી તેમાં બોઈલ કરેલા પાસ્તા અને કોર્ન નાખો
- 3
હવે તેમાં પાસ્તા સોસ ટોમેટો સોસ ઓરેગેનો અને બ્લેક પેપર પાઉડર નાખીને સારી રીતે મિક્સ કરો મિક્સ થયા પછી તેમાં માયોનીઝ નાખી તેને થોડું મિક્સ કરો અને તેને ગરમ થવા દો.વેજીટેબલ બીટ રૂટ કોર્ન પાસ્તા તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઇટાલિયન રેડ પાસ્તા (Italian Red Pasta Recipe In Gujarati)
#SPR#MBR4#Cookpadguj#Cookpadind Rashmi Adhvaryu -
-
પિંક સોસ પાસ્તા (Pink Sauce Pasta Recipe In Gujarati)
#SPR#MBR4#cookpadindia#cookpadguratiઆ રેસિપી મારી ડોટરની છે Amita Soni -
અરેબિયાતા પેને કોર્ન પાસ્તા (Arrabbiata Penne Corn Pasta Recipe In Gujarati)
#prcપાસ્તા રેસીપી ચેલેન્જ Falguni Shah -
-
-
વૅજીટેબલ પાસ્તા (રેડ ગ્રેવી) (Vegetable Pasta Recipe In Gujarati)
આ રેસિપી જરૂર થી ટ્રાય કરજો છોકરાઓ ને બોવજ ભાવશે disha bhatt -
-
-
મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati)
#SPR#MBR4#cookoadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
-
સ્પાઇરલ પાસ્તા ઈન મખની ગ્રેવી (Spiral Pasta In Makhani Gravy Recipe In Gujarati)
#SPR#MBR4#WEEK4 Vaishali Vora -
-
વેજ. ચીઝી શેલ પાસ્તા (Veg Cheesy Shell Pasta Recipe In Gujarati)
#SPR#MBR4#Week4#cookpadIndia#cookpad_guj.#cookpadઆ પાસ્તા મારા બાળકોને ખૂબ જ ભાવે છે. દૂધ , ચીઝ, મલાઈ અને વેજીટેબલ્સનો ઉપયોગ કરીને બનાવ્યા છે અને શેલ શેપ્ ના પાસ્તા લીધા છે તેનો યુઝ કરીને બનાવ્યા છે. બાળકોને કંઈક નવા શેપ ના પાસ્તા બનાવીએ તેમને ખૂબ જ ગમે છે. Parul Patel -
પિંક સોસ પાસ્તા (Pink Sauce Pasta Recipe In Gujarati)
#SPR#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
-
-
દેશી ચાઇનીઝ પાસ્તા (Desi Chinese Pasta Recipe In Gujarati)
#prcપાસ્તા રેસીપી ચેલેન્જ 25 ઓક્ટોબર Falguni Shah -
-
વેજીટેબલ પાસ્તા ઇન રેડ સોસ (Vegetable Pasta In Red Sauce Recipe In Gujarati)
સલાડ / પાસ્તા રેસીપી#SPR : વેજીટેબલ પાસ્તા ઇન રેડ સોસપાસ્તા એ એક ઇટાલિયન ડિશ છે જેમા આપણે અલગ અલગ વેરીએશન કરી ને બનાવી શકીએ છીએ .પાસ્તા નું નામ સાંભળતા જ નાના મોટા બધાના મોઢામાં પાણી આવી જતું હોય છે. તો આજે મેં થોડા વેજીટેબલ નાખી અને રેડ સોસ વાળા પાસ્તા બનાવ્યા. જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે. Sonal Modha -
-
વેજીટેબલ પાસ્તા (Vegetable Pasta Recipe In Gujarati)
#RC1મારી કૂકપેડ મા પહેલી રેસીપી છે daksha a Vaghela -
-
-
-
પાસ્તા(Pasta Recipe in Gujarati)
#GA4#week5# ઇટાલિયન. પાસ્તા.#post. 1.રેસીપી નંબર 87.અત્યારના સમયમાં બધા મેક્સિકન અને ઈટાલિયન ફૂડ વધારે ભાવે છે અને એમાં પણ જો ચીઝ હોય તો બધાની ફેવરિટ આઈટમ બને છે અત્યારે white sauce પાસ્તા બનાવ્યા છે. Jyoti Shah -
-
મસાલા પેને પાસ્તા (Masala Penne Pasta Recipe In Gujarati)
#CDY 14 નવેમ્બર એટલે બાળ દિવસની ઉજવણીનું Week... બાળકો ને ભાવતી વાનગીઓ માં પાસ્તા અને નુડલ્સ પ્રથમ સ્થાન પર આવે...ડિનરમાં જો પાસ્તા મળી જાય તો બાળકો અને વડીલો પણ ખુશ ખુશાલ થઈ જાય..અમે મસાલા પાસ્તા બનાવી ને મારી પૌત્રી સાથે બાલ દિન ની ઉજવણી કરી.. Sudha Banjara Vasani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16655022
ટિપ્પણીઓ (4)