પાલક વેજીટેબલ રાઈસ (Palak Vegetable Rice Recipe In Gujarati)

પાલક વેજીટેબલ રાઈસ (Palak Vegetable Rice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધા વેજીટેબલ ને ધોઈને બારીક સમારી લો ત્યારબાદ રાઈસ ને તપેલીમાં લઇ પાણીથી બે થી ત્રણ વખત ધોઈ લો અને પાણી નિતારી લો
- 2
ત્યારબાદ નોનસ્ટિક પેન ગરમ મૂકી તેમાં ઘી બટર તેલ ગરમ મૂકી તેમાં જીરુ, હિંગ, કાજુ તમાલપત્ર સુકુલાલ મરચું સળાય પછી તેમાં બધા વેજીટેબલ લસણ લીલું મરચું અને મીઠું નાખી એક મિનિટ માટે સાતડો પછી તેમાં પાલકની ભાજી ધાણાજીરું ગરમ મસાલો નાખી પાછો એક મિનિટ માટે સાંતળી લો
- 3
ત્યારબાદ તેમાં પલાળેલા બાસમતી રાઈસ એડ કરી એક મિનિટ માટે હલાવી લો પછી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી મીડીયમ ગેસ ઉપર તેને કુક કરવા મૂકો પછી રાઈસ થોડો ચડી જાય પછી તેમાં લીંબુનો રસ નાખી પાછુ ઢાંકણું ઢાંકીને રાઈસ બરાબર છૂટો થઈ જાય ત્યાં સુધી થવા દો
- 4
ત્યારબાદ ઉપરથી એક એક ચમચી જેટલું ઘી નાખી બરાબર મિક્સ કરી લો તો હવે આપણો ટેસ્ટી હેલ્ધી ગરમા ગરમ પાલક વેજીટેબલ રાઈસ બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો. આ રાઈસ ટોમેટો સૂપ અને દહીં સાથે બહુ મસ્ત લાગે છે એમનેમ પણ એકદમ ટેસ્ટી લાગે છે.
- 5
- 6
- 7
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક વેજીટેબલ ચાઈનીઝ ફ્રેન્ચ ફ્રાઈસ (Palak Vegetable Chinese French Fries Recipe In Gujarati)
#MBR5Week5#BRગ્રીન ભાજી ની રેસીપી Falguni Shah -
-
મૂળાની ભાજીનું લોટ વાળું શાક (Mooli Bhaji Lot Valu Shak Recipe In Gujarati)
#BRલીલી ભાજી ની રેસીપી Falguni Shah -
-
-
વેજીટેબલ મેગી રાઈસ (Vegetable Maggi Rice Recipe In Gujarati)
#SDસમર સ્પેશિયલ રેસિપી ડિનર Falguni Shah -
-
પનીર વેજીટેબલ રાઈસ (Paneer Vegetable Rice Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
-
તીખા પનીર વેજીટેબલ રાઈસ (Spicy Paneer Vegetable Rice Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે Falguni Shah -
વેજીટેબલ ખમણ ઢોકળા (Vegetable Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1#week1Food Festival challengeખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી Falguni Shah -
ફ્રાઇડ રાઈસ (Fried Rice Recipe In Gujarati)
#CDYમારા બાળકોના બહુ ફેવરેટ છેખૂબ જ ઝડપથી બની જાય છે Falguni Shah -
પાલક બાજરીના લોટના વડા (Palak Bajri Flour Vada Recipe In Gujarati)
#MBR4Week4ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે. Falguni Shah -
-
-
-
-
પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)
#Cookpad#Gujarati# રેસીપી નંબર 155અત્યારે પાલકની ફ્રેશ ભાજી આવે છે .એટલે પાલક ની ભાજી સાથે પનીર નું શાક ,એટલે કે પાલક પનીર ખાવાની બહુ જ મજા આવે .મે આજે પાલક પનીર બનાવી છે. Jyoti Shah -
-
-
-
-
-
-
વેજીટેબલ પનીર પાલક રાઈસ (Vegetable Paneer Palak Rice Recipe In Gujarati)
#WLD#MBR7#cookpadgujarati#cookpadindia Devyani Baxi -
-
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
આપ પુલાવ મેં લંચમાં બનાવ્યો હતો. બહુ ટેસ્ટી બને છે Falguni Shah -
મુંબઈ સ્ટાઇલ વેજીટેબલ ચીઝ સેન્ડવીચ (Mumbai Style Vegetable Cheese Sandwich Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી જોઈને મોઢામાં પાણી આવી જાય છે. મુંબઈ સ્ટાઇલ વેજીટેબલ ચીઝ સેન્ડવીચ Falguni Shah -
વેજીટેબલ બીટરૂટ કોર્ન પાસ્તા (Vegetable Beetroot Corn Pasta Recipe In Gujarati)
#SPR#MBR4 Devyani Baxi -
More Recipes
- કોથમીર ની લીલી ચટણી (Kothmir Lili Chutney Recipe In Gujarati)
- ઘઉંની મસાલા પૂરી (Wheat Masala Poori Recipe In Gujarati)
- મેથી ની પૂરી (Methi Poori Recipe In Gujarati)
- લીલી ડુંગળી બટાકા અને રેડ કેપ્સિકમ સબ્જી (Lili Dungri Bataka Red Capsicum Sabji Recipe In Gujarati)
- બાજરીના રોટલા (Millet Flour Rotla Recipe In Gujarati)
ટિપ્પણીઓ (2)