પાલક વેજીટેબલ ચાઈનીઝ ફ્રેન્ચ ફ્રાઈસ (Palak Vegetable Chinese French Fries Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
પાલક વેજીટેબલ ચાઈનીઝ ફ્રેન્ચ ફ્રાઈસ (Palak Vegetable Chinese French Fries Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેટાની છાલ કાઢી લાંબી સ્લાઈસ કરી તેને પાણીમાં બે થી ત્રણ વખત ધોઈ કોરી પાડી લો ત્યારબાદ કડાઈમાં તેલ ગરમ મૂકી બટેટાની સ્લાઈસને બદામી રંગ અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો
- 2
ત્યારબાદ કડાઈમાં બટર ગરમ મૂકી તેમાં બધા વેજીટેબલ મીઠું નાખી બરાબર મિક્સ કરી થોડું સોફ્ટ થાય ત્યાં સુધી થવા દો ત્યારબાદ તેમાં બધા સોસ એક ચમચી પાણી નાખીને થોડું હલાવી લો અને તળેલી ફ્રેન્ચ ફ્રાઈસ નાખી બરાબર મિક્સ કરી લો
- 3
તો હવે આપણી ટેસ્ટી ગરમાગરમ પાલક વેજીટેબલ ચાઈનીઝ ફ્રેન્ચ ફ્રાઈસ બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો.
- 4
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક વેજીટેબલ રાઈસ (Palak Vegetable Rice Recipe In Gujarati)
#BRલીલી ભાજી ની રેસીપી 💚💚#MBR4Week4 Falguni Shah -
-
-
વેજીટેબલ નુડલ્સ (Vegetable Noodles Recipe In Gujarati)
#CookpadTurns6Birthday party dish🎂🎂🎂🎂🎉🎉🎉🎉#MBR5Week5 Falguni Shah -
-
-
-
ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
#EB#week6#cookpadindia#cookpadgujaratiબાળકો ની બહુ જ ફેવરિટ એવી ફ્રેન્ચ ફ્રાઈસ ઘરે બનાવવી ખૂબ સરળ છે...આપ પણ બનાવો અને બાળકો તથા ઘર નાં બધા ને ખુશ કરી દો...Sonal Gaurav Suthar
-
-
-
ચીઝી ફ્રેન્ચ ફ્રાઈઝ (Cheesy French Fries Recipe In Gujarati)
#EB#Week 6નાના મોટા બધા ની ફેવરિટ 😊 shital Ghaghada -
-
-
-
મેથી ની ભાજીના ઘઉં બાજરાના થેપલા (Methi Bhaji Wheat Bajra Thepla Recipe In Gujarati)
#BRગ્રીન ભાજી રેસીપી Falguni Shah -
ચાઈનીઝ પોકેટ(Chinese pocket recipe in Gujarati)
#GA4#Week3આ ચાઇનીઝ પોકેટ ને બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ તરીકેની રેસીપી ક્રિએટ કરી છે. આમ આજે રોટલીનો પડ છે આપડી રોટલી નો લોટ ઉપયોગ કરી બનાવ્યું છે. Aneri H.Desai -
તીખા પનીર વેજીટેબલ રાઈસ (Spicy Paneer Vegetable Rice Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે Falguni Shah -
ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
ઈવનીગ ટી ટાઈમ રેસીપી બાલકો ની ફેવરીટ રેસીપીકવીક એન્ડ ઈજી રેસીપી છોટી છોટી ભુખ ની મનપસંદ રેસીપી Saroj Shah -
ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
#EB#week6ફેન્ચ ફ્રાય બટાકા થી બને છે બટાકા ની સ્લાઈડ ને તળી ને મસાલા,હર્બસ , બટર ચીઝ નાખી ને ફલેવર આપવા મા આવે છે ઈટાલિયન ઈડિયન, ચાયનીજ .બને છે મે સિમ્પલ મીઠુ નાખી ને મેયોનીઝ અને ટામેટો કેચઅપ સાથે સર્વ કરયુ છે . કીટસ ફેવરીટ રેસીપી છે. Saroj Shah -
-
વેજીટેબલ સેઝવાન રોલ (Vegetable Schezwan Roll Recipe In Gujarati)
#BWવિન્ટર રેસીપી સ્પેશિયલ Falguni Shah -
ચાઈનીઝ ભેળ (chinese bhel recipe in Gujarati)
#GA4 #Week2 આ ભેળ જેમાં નુડલ્સ ને બાફીને ફ્રાય કરવામાં આવે છે. તેમાં અલગ અલગ પ્રકાર ના સોસ નાખી ને ખૂબ જ ટેસ્ટી બનાવવાં આવે છે. જે ક્રન્ચી ખાવા ની ખૂબજ મજા આવે છે. તીખી તમતમતી ઘર માં દરેક ની ફરમાઇશ પૂરી કરવાનો પ્રયત્ન કર્યો છે. Bina Mithani -
-
-
-
ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujratiWeek 6સ્પેશ્યલ નાના બાળકો માટે..... Tulsi Shaherawala -
સ્પાઈસી ક્રીમી ફ્રેન્ચ ફ્રાઈસ (Spicy Creamy French Fries Recipe In Gujarati)
#EB#week6#cookpadindia#cookpadgujarati#Famફ્રેંચ ફ્રાઈસ બાળકો ને ખૂબ પ્રિય હોય છે. પણ ઘરે બનાવીએ તો રેસ્ટોરન્ટ જેવી ક્રીસ્પી નથી બનતી.. એટલે મેં ઘણી અલગ અલગ રીત અપનાવી ને અનેક પ્રયોગો કર્યા છે અને અંતે આ રેસિપી થી બનાવી તો બહાર જેવી જ ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાઈસ બની.. તો તમે પણ આ ફૂલપ્રૂફ રીત થી એકદમ રેસ્ટોરન્ટ જેવી ફ્રેન્ચ ફ્રાઈસ ઘરે જ બનાવી બાળકો ને ખુશ કરી શકશો. અને ચીઝ સોસ સાથે ખૂબ ટેસ્ટી લાગે છે. Neeti Patel -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16658423
ટિપ્પણીઓ (2)