પાલક પકોડા (Palak Pakora Recipe In Gujarati)
#BR
ગ્રીન ભાજી રેસીપી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં બારીક સમારેલી પાલકની ભાજી ધોઈને લો. ત્યારબાદ તેમાં ચણાનો લોટ મીઠું આદુ-મરચાની પેસ્ટ અજમો અને જરૂર મુજબ પાણી નાખી પકોડાનું ખીરું તૈયાર કરી લો
- 2
ત્યારબાદ તેલ ગરમ મૂકી હાથે ની મદદથી છુટા છુટા પકોડા પાડી મીડીયમ ગેસ ઉપર ક્રિસ્પી અને ગોલ્ડન રંગના થાય ત્યાં સુધી તળી લો
- 3
તો હવે આપણા ટેસ્ટી પાલક પકોડા બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક વેજીટેબલ ચાઈનીઝ ફ્રેન્ચ ફ્રાઈસ (Palak Vegetable Chinese French Fries Recipe In Gujarati)
#MBR5Week5#BRગ્રીન ભાજી ની રેસીપી Falguni Shah -
પાલક વેજીટેબલ રાઈસ (Palak Vegetable Rice Recipe In Gujarati)
#BRલીલી ભાજી ની રેસીપી 💚💚#MBR4Week4 Falguni Shah -
મેથી ની ભાજીના ઘઉં બાજરાના થેપલા (Methi Bhaji Wheat Bajra Thepla Recipe In Gujarati)
#BRગ્રીન ભાજી રેસીપી Falguni Shah -
-
મૂળાની ભાજીનું લોટ વાળું શાક (Mooli Bhaji Lot Valu Shak Recipe In Gujarati)
#BRલીલી ભાજી ની રેસીપી Falguni Shah -
પાલક કાંદા પકોડા (Palak Kanda Pakora Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
પાલક ના ક્રિસ્પી ભજીયા (Palak Crispy Bhajiya Recipe In Gujarati)
ઠંડીના મોસમમાં ખાવાની મજા પડી જાય છેહેલ્ધી અને ટેસ્ટી Falguni Shah -
-
-
પાલક પાત્રા જૈન (Spinach Patra Jain Recipe In Gujarati)
#BR#PALAK#SPINACH#PATRA#HEALTHY#BREAKFAST#DINNER#FATAFAT#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
ક્રિસ્પી પાલક પકોડા (Crispy Palak Pakoda Recipe In Gujarati)
#RC4અત્યારે ચારે તરફ વરસાદી માહોલ છે..🌧️🌧️ અને આ સીઝન માં આપડે ભજીયા કે પકોડા કે દાળવડા ખાવા નું પસંદ કરીએ છીએ....પાલક પકોડા બનાવા માટે પાલક, ડુંગળી, લીલા ધાણા, મેથી, આદુ, લસણ ની પેસ્ટ,બધા મસાલા નાખીને. ચણા,ચોખા,નોલોટ. જરૂર મુજબ પાણી નાખી ગરમ તેલ માં ક્રિસ્પી પાલક પકોડા તળી લેવા. તેને લસણ ની ચટણી સાથે સર્વ કરો. Archana Parmar -
-
-
પાલક પકોડા (Palak Pakora Recipe In Gujarati)
#30mins#cookpadindia(પાલક ના ફૂલવડા) નવરાત્રીમા અંબાજી માતા નો થાળ Rekha Vora -
-
-
પાલક કોથમીર પકોડા (Palak Kothmir Pakora Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#BR Sneha Patel -
-
મેથીની ગ્રીન ભાજીનો ઘુઘો
#BR# મેથીની ભાજી નો ધુધોશિયાળી ની સીઝન શરૂ થાય અને દરેક જાતની ગ્રીન ભાજી આવવાની પણ શરૂઆત થાય આજે મેં ગ્રીન મેથી ની ભાજી નો ઘુઘો બનાવ્યો છે. Jyoti Shah -
-
-
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3#week3ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી બને છે Falguni Shah -
-
પાલક પનીર ના પકોડા (Palak Paneer Pakoda Recipe In Gujarati)
#PC#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
પાલક પરોઠા (Palak Paratha Recipe In Gujarati)
#CWM2#Hathimasala#MBR7Week7#WLD પાલક મસાલેદાર પરોઠા Falguni Shah -
-
-
પાલક પકોડા ચાટ (Palak Pakoda Chaat Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે Falguni Shah -
ઓનિયન ક્રિસ્પી પકોડા (Onion Crispy Pakoda Recipe In Gujarati)
રવિવારવરસાદ માં ગરમાગરમ પકોડા ખાવાની મજા પડી જાય છે Falguni Shah
More Recipes
- લીલું લસણ મેથી ના સ્ટફ પરાઠા (Lilu Lasan Methi Stuffed Paratha Recipe In Gujarati)
- મેથીની ભાજીના ફ્રાય મુઠીયા (Methi Bhaji Fry Muthia Recipe In Gujarati)
- મેક્સિકન ટાકોઝ ચટણી (Mexican Tacos Chutney Recipe In Gujarati)
- વેજીટેબલ નુડલ્સ (Vegetable Noodles Recipe In Gujarati)
- મિક્સ વેજ સ્ટફ પરાઠા (Mix Veg Stuff Paratha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16670928
ટિપ્પણીઓ