રાંધવાની સૂચનાઓ
- 1
પેન મા તેલ ગરમ મૂકો તેમા રાઈ જીરૂ નાખો તતડે એટલે હીંગ નાખો તેમા સમારેલ મેથી સમારેલ રીંગણ ઉમેરો
- 2
તેમા મીઠું સ્વાદ મુજબ ઘાણાજીરુ લાલમરચુ હળદર ઉમેરો સાતળી લો હવે તેમા ટામેટું અને જરૂર મુજબ પાણી ઉમેરો ઢાંકી ને ચડવા દયો ચડી જાય એટલે ગેસ બંધ કરો તૈયાર છે ટેસ્ટી મેથી રીંગણ નુ શાક
Similar Recipes
-
-
મેથી રીંગણ નુ શાક (Methi Ringan Shak Recipe In Gujarati)
#BR મેથી સાથે મિક્સ શાક પણ સરસ બને છે. Harsha Gohil -
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
- કોથમીર ની લીલી ચટણી (Kothmir Lili Chutney Recipe In Gujarati)
- ઘઉંની મસાલા પૂરી (Wheat Masala Poori Recipe In Gujarati)
- મેથી ની પૂરી (Methi Poori Recipe In Gujarati)
- લીલી ડુંગળી બટાકા અને રેડ કેપ્સિકમ સબ્જી (Lili Dungri Bataka Red Capsicum Sabji Recipe In Gujarati)
- બનાના મિલ્કશેક (Banana Milkshake Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16656707
ટિપ્પણીઓ