લીલા મૂળા ની ભાજી નું લોટીયુ (Lila Mooli Bhaji Lotiyu Recipe In Gujarati)

#BR
શિયાળામાં લીલી ભાજી જેવી કે મૂળા ની ,મેથી ની ,પાલક ની ,લસણ ની, ધાણા ની ભાજી લીલીછમ મળતી હોય છે. તેમાં થી જાત જાત ની વાનગીઓ બને છે. આજે મેં મૂળા ની ભાજી નું લોટીયુ બનાવ્યું ખૂબ જ સરસ બન્યુ. 😋
લીલા મૂળા ની ભાજી નું લોટીયુ (Lila Mooli Bhaji Lotiyu Recipe In Gujarati)
#BR
શિયાળામાં લીલી ભાજી જેવી કે મૂળા ની ,મેથી ની ,પાલક ની ,લસણ ની, ધાણા ની ભાજી લીલીછમ મળતી હોય છે. તેમાં થી જાત જાત ની વાનગીઓ બને છે. આજે મેં મૂળા ની ભાજી નું લોટીયુ બનાવ્યું ખૂબ જ સરસ બન્યુ. 😋
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મૂળા ને ધોઇ ને તેમાંથી સફેદ કાંદો અલંગ કરી લીલાં પાન સુધારી લો અને ચપટી મીઠું નાંખી રાખી દો. લીલા મરચાં અને લીલું લસણ સુધારી લો. ચણા ના લોટ માં તેલ નું મોણ આપી દો.
- 2
હવે તપેલી માં તેલ મૂકો ગરમ થાય એટલે રાઈ મૂકો, રાઈ તતડે એટલે હીંગ નાખી લીલું મરચું અને લીલું લસણ નાંખી સાંતળો પછી તેમાં લીલા મૂળા ની ભાજી નાંખી સાંતળો પછી તેમાં મોણ વાળો ચણા નો લોટ નાંખી ઢાંકી દો. 2 મિનિટ પછી હલાવી લો અને લોઢી માં ધીમા તાપે મૂકી ચઢવા દો. 2 મિનિટ માં લોટીયુ તૈયાર થઈ જશે.
- 3
હવે આ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લીલા મૂળા ની ભાજી નું લોટીયુ પીરસો અને જમો.
Similar Recipes
-
મૂળા ની ભાજી (Mooli Bhaji Recipe In Gujarati)
લીલી ભાજી ની રેસીપી#BR : મૂળા ની ભાજીશિયાળા ની શરૂઆત થઈ ગઈ છે એટલે માર્કેટ મા તાજા સરસ મૂળા આવવા લાગ્યા છે . સિઝનના જે શાકભાજી મલતા હોય તેનો ભરપૂર ફાયદો ઉઠાવી લેવાનો . મૂળા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . તો આજે મે મૂળા ની ભાજી બનાવી. Sonal Modha -
મૂળા અને મૂળા ભાજી ના મુઠિયા
#BR#લીલી ભાજી ની રેસીપી#નવેમ્બર#મૂળા રેસીપી#મૂળા અને મૂળા ભાજી ના પાન ના મુઠીયા#MBR5# Week 5#My recipe book Krishna Dholakia -
-
મૂળા ની ભાજી (muda bhaji recipe in gujarati)
#MW4શિયાળા માં મૂળા ની ભાજી ખૂબ પ્રમાણ માં જોવા મળે છે.. મૂળા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક હોય છે એટલે શિયાળા માં આ શાક બનાવી ને ખાવું જોઈએ.. જે સ્વાદ માં પણ સરસ લાગે છે. Neeti Patel -
મૂળા ની લોટ વાળી ભાજી (Mooli Lot Vali Bhaji Recipe In Gujarati)
#BR મૂળાની લોટવાળી ભાજી ખાવા મા ટેસ્ટી લાગે છે.આજે બનાવી Harsha Gohil -
મૂળા ની ભાજી નું લોટયુ શાક(mula Bhaji Shak Recipe in Gujarati)
#MW4આ શાક મે મૂળા ના પાન માંથી બનાવ્યુ છે.જેમા મે તેની કૂણીકૂણી ડાંડલી પણ ઝીણી સમારી ને વાપરી જે ખૂબજ ટેસ્ટી લાગે. ઠંડી ની ૠતુ મા મૂળા ના પાન સારા આવે છે. જેથી તેનુ આવુ ટેસ્ટી શાક બનાવી શકાય આ શાક મે ખટુ, મીઠુઅને તીખી બનાવ્યુ છે. parita ganatra -
મૂળા ની ભાજી નું બેસન વાળું શાક (Mooli Bhaji Besan Shak Recipe In Gujarati)
# વિન્ટર મા શાક માર્કેટ મા જાત જાત ની ભાજી મળી જાય છે , પાચક તત્વો થી ભરપૂર પ્રોટીન ફાઈબર યુકત મુળા ભાજી ના શાક બનાયા છે મૂળા ની ભાજી બેસન વાલી Saroj Shah -
મૂળા ઢોકળી (Mooli Dhokli Recipe In Gujarati)
#Winter મૂળા ઢોકળી શિયાળા માં જ બનાવી શકાય છે.મૂળા ની ભાજી શિયાળામાં જ મળે છે.આ વાનગી મે મારા મમ્મી થી શીખી છે. મારી મમ્મી મૂળા ઢોકળી બહુજ સરસ બનાવે છે.આ ઢોકળી બહુજ સરસ લાગે છે. મારી પ્રિય વાનગી છે.મને મારા મમ્મી ના હાથની બનાવેલી મૂળા ઢોકળી બહુજ ભાવે છે.આ ઢોકળી માં પાણી બિલકુલ નથી નાખવાનું. Hetal Panchal -
મૂળા ની ભાજી ની કૂણી ડાંડલી નું શાક
#BR#Greenbhajirecipe#MBR5#My recipe book#મૂળા રેસીપી#મૂળા ની ડાંડલી નું શાક મૂળા ની ભાજી ની આગળ સફેદ કે આછા લીલાં રંગ ની ડાંડલી હોય છે...ઈ કૂણી ડાંડલીઓ ને ધોઈ,જીણી કાપી ને વઘારી ને દાળ-ભાત કે ખીચડી સાથે પીરસવાનું સરસ લાગે.....ગુણકારી પણ એટલું જ..... Krishna Dholakia -
લીલું લસણ અને મેથી ની ભાજી નાં મુઠીયા (Lilu Lasan Methi Bhaji Muthia Recipe In Gujarati)
#BRલીલી ભાજી રેસીપીસશિયાળા માં લીલું લસણ અને મેથી ની ભાજી ખુબ જ સરસ મળે છે અને તેમાં થી આજે મેં મુઠીયા બનાવ્યા છે અને ચા સાથે સર્વ કર્યા છે. Arpita Shah -
મેથી ની ભાજી નાં ગોટા (Methi Bhaji Gota Recipe In Gujarati)
#BRલીલી ભાજી રેસીપીસશિયાળા માં ગરમ ગરમ મેથી ની ભાજી નાં ગોટા ખાવા ની ખુબ જ મઝા આવે છે. Arpita Shah -
-
મૂળા ને ભાજી નું લોટ વાળુ શાક (Mooli Bhaji Lot Vali Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#cooksnap#winterspecialમૂળાના પાન ને અહીં ભાજી તરીકે ઓળખાય છે .એટલે મૂળા અને ભાજી બંને નો ઉપયોગ કર્યો છે . Keshma Raichura -
-
મૂળા ના પાન ના થેપલા (Mooli Paan Thepla Recipe In Gujarati)
#BR#Greebbhajirecipe#Mulanibhajinathepala#MBR5#Week 5#મૂળા ની રેસીપી Krishna Dholakia -
મૂળા ની ભાજી નું શાક (Mooli Bhaji Shak Recipe In Gujarati)
#BR#cookpadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
-
-
મૂળા ની ભાજી (Mooli Bhaji Recipe In Gujarati)
મૂળાના પાન મા ખૂબ જ માત્રા મા લોહ ,ફોસ્ફરસ , વિટામિન તથા રોગપ્રતિકારક ગુણો રહેલા છે.તેથી આ ભાજી ખૂબ જપૌષ્ટિક અને સ્વાદિષ્ટ લાગે છે. Valu Pani -
-
મૂળા નુ ખારીયુ (Mooli Khariya Recipe In Gujarati)
અત્યારે રમજાન ચાલે છે તો સરસ તાજા મૂળા મળે છે તો આજે મેં મૂળા ના ખારીયા ( ભાજી )બનાવ્યા. Sonal Modha -
મૂળા ભાજી લોટ વાળું શાક (mula bhaji besanwali sabzi recipe in Gujarati)
#MW4#cookpadindiaમૂળો એ શિયાળા માં ખાસ મળતું કંદ મૂળ છે જેનો સ્વાદ અને સુગંધ એકદમ તીવ્ર હોય છે. દુનિયાભર માં મૂળા ની વિવિધ જાત ઉગાડાય છે અને ખવાય છે. મોટા ભાગે કાચા સલાડ તરીકે ખવાય છે જો કે ભારત માં કાચા મૂળા ની સાથે મૂળા ના પરાઠા ,શાક વગેરે પણ બનાવાય છે. મૂળા ના બેસન વાળા શાક નો સ્વાદ અનેરો લાગે છે. વળી, મૂળા નો ઉપયોગ અથાણાં બનાવા માં પણ થાય છે. મૂળા જુદી જુદી જાત ના, કદ ના અને આકાર ના મળે છે. ભારત માં ડાઈકોન ( સફેદ ,ગાજર ના આકાર ના) અને ચેરી બેલે (લાલ અને ગોળ )વધારે મળે છે.વિટામીન સી થી ભરપૂર મૂળા માં ફાઇબર, પોટેશિયમ તથા એન્ટિઓક્સિડન્ટ પણ છે. મૂળા બધા ને પ્રિય નથી હોતાં પરંતુ તેના સ્વાસ્થ્ય લાભ ઘણા છે. Deepa Rupani -
મૂળા ના પરાઠા (Mooli Paratha Recipe In Gujarati)
મૂળા ના પરોઠા શિયાળા માં મૂળાની પુરણ પોળી (મૂળા ના પરોઠા) Maya Dholakia -
સુવા ની ભાજી લસણ નુ શાક (Suva Bhaji Lasan Shak Recipe In Gujarati)
#BR લીલી ભાજી#MBR5#Week 5post ૫સુવા ની ભાજી લસણ નુ શાક Vyas Ekta -
વટાણા નુ શાક (Vatana Shak Recipe In Gujarati)
#FFC4મેં અહીં યા હજુ મેથી ની ભાજી સરસ મળે છે એટલે વટાણા સાથે મેથી ની ભાજી રીંગણ નું શાક લીલા લસણ સાથે બનાવ્યું છે Pinal Patel -
મૂળા ની ભાજી નું શાક
#Mw4#cookpad mid Week challenge#Muda ni bhaji nu Shak# cookpadindia#cookpadgujrati આજે મેં મૂળા ભાજી નું લોટવાળું શાક બનાવ્યું છે. થોડી અલગ રીતે. ખુબ જ સરસ બન્યું છે અને રેસિપી તમારા સાથે શેર કરું છું🥬🥬🥬🥗 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
મૂળા ની ભાજી નું લોટ વાળું શાક (Mooli Bhaji Besan Shak Recipe In Gujarati)
મારાં ઘરમાં બધાને ભાજી ભાવે પણ લોટવાળું મૂળાની ભાજી નું શાક બહુ પ્રીય છે Bina Talati -
-
-
મૂળા અને ભાજીનું લોટવાળુ શાક (Mooli Bhaji Lotvalu Shak Reicpe In Gujarati)
આ શાક રોટલા સાથે બહુ સરસ લાગે છે .અહી હવે રમઝાન શરૂ થશે એટલે મૂળા મળવાના શરૂ થઈ ગયા છે તો આજે મે મૂળાનું ભાજી સાથે નું શાક બનાવી દીધું..એને ખારિયું પણ કહેવામાં આવે છે.. Sangita Vyas
More Recipes
ટિપ્પણીઓ